Connect with us

Gujarat

સુરતના હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલમાં એક ક્રેન તૂટી પડતાં એક કામદારનું ઘટનાસ્થળે જ મૃત્યુ

Published

on

જેના કારણે તેની નીચે કામ કરી રહેલા ચાર કામદારો દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

  • હજીરા સ્થિત (આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ)  કંપનીના પ્લાન્ટમાં  એક મોટી દુર્ઘટના   
  • પ્લાન્ટના કોકો ગેટ નજીક એક ક્રેન તૂટી પડતાં એક કામદારનું ઘટનાસ્થળે જ મૃત્યુ
  • નીચે કામ કરી રહેલા ચાર કામદારો દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક બચાવ.

29 સપ્ટેમ્બર આજે સુરતમાં હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ  કંપનીના પ્લાન્ટમાં  એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પ્લાન્ટના કોકો ગેટ નજીક એક ક્રેન તૂટી પડતાં એક કામદારનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે, જ્યારે અન્ય ત્રણ કામદારોને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ઘટનાને પગલે સમગ્ર પ્લાન્ટ વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ ફેલાઈ ગયો હતો.

જાણવા મળ્યા અનુસાર, આ દુર્ઘટના પ્લાન્ટના કોકો ગેટ પાસે બની હતી. કામગીરી દરમિયાન અચાનક ક્રેન તૂટી પડી હતી, જેના કારણે તેની નીચે કામ કરી રહેલા ચાર કામદારો દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

જ્યારે ઇજાગ્રસ્ત થયેલા ત્રણેય કામદારોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા કામદારના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Continue Reading
Chhotaudaipur3 hours ago

પહેલા જ વરસાદમાં બોડેલી-હાલોલ હાઈવે સંપર્ક વિહોણો: ખાખરિયા નજીક ડાયવર્ઝન ધોવાઈ જતાં વાહનવ્યવહાર ઠપ

Vadodara4 hours ago

નશાના કાળા કારોબારનો પર્દાફાશ: ₹91 હજારથી વધુનો મુદ્દામાલ ઝડપાયા બાદ મુખ્ય સપ્લાયરની ધરપકડ

Padra7 hours ago

પોલીસની માનવીય સંવેદના: પાદરા પોલીસે ટેક્નોલોજી અને AIની મદદથી મુક-બધિર બાળકને પરિવાર સાથે મિલાવ્યો

Madhya Gujarat9 hours ago

પાવાગઢમાં કુદરતી આફતનો કાળો કેર: ડુંગર પરથી પથ્થરો ગબડતા 2 યાત્રિકોના મોત, તંત્ર દોડતું થયું

Vadodara11 hours ago

વડોદરામાં પાણીનો પ્રોજેક્ટ વિવાદમાં: રૂટ બદલવા પાછળનું ગણિત શું? આશિષ જોષીએ દરખાસ્ત નામંજૂર કરવા કરી માંગ

Vadodara1 day ago

ગાંધીનગર ગૃહ વિસ્તારમાં ડ્રેનેજ કામગીરીનો કકળાટ: 6 મહિનાથી વેઠતા રહીશોને હવે ગંદકી અને પાણીની સમસ્યા

Vadodara1 day ago

શિક્ષકોનો અવાજ: TET મુક્તિની માંગ સાથે વડોદરા જિલ્લા પંચાયત ખાતે આજે શિક્ષકોનું ધરણા પ્રદર્શન

Vadodara1 day ago

વારસિયામાં લોહિયાળ ખેલ: જૂની અદાવતમાં રોહિત શર્મા નામના યુવકને ત્રણ શખ્સોએ ઘેરીને લોહીલુહાણ કરી આરોપીઓ ફરાર

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 day ago

માતાની નજર સામે જ માસૂમ દીકરાનો અંત: સુરત પરત ફરતી વેળાએ કાળનો કોળિયો બન્યું 9 વર્ષનું બાળક

Vadodara1 day ago

ભરચક રાવપુરામાં ફિલ્મી દ્રશ્યો: નજીવી બાબતે યુવક અને મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ

Vadodara6 days ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara1 week ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Vadodara1 week ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

Vadodara2 weeks ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Vadodara3 weeks ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara3 weeks ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Trending