Connect with us

Gujarat

ગોધરા નજીક ટેન્કરે કારને ટક્કર મારતાં 4 લોકોના ઘટનાસ્થળે મોત, ત્રણ ગંભીર રીતે ઘાયલ

Published

on

ગુજરાતમાં દિવસે ને દિવસે રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. હાઇવે પર પૂરપાટ ઝડપે ચાલતા હોવાનો અવાર નવાર નિર્દોષ લોકોનો ભોગ લેતા હોય છે. ત્યારે આજે ગોધરા તાલુકાના ગોલ્લવ નજીક પૂરપાટ ઝડપે આવી રહેલા ટેન્કરે કારને અડફેડે લેતા 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે 1 વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકા ગોલ્લવ નજીક ટેન્કરે ઇકો કારને અડફેડે લેતાં 4 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 3 લોકોને ઇજા પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટેન્કરની ટક્કર એટલી ભયંકર હતી કે 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે 1 વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જ્યારે ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને પોલીસની કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અકસ્માતનો ભોગ બનેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગાડીમાં સવાર સાતેય લોકો છોટાઉદેપુરના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading
Vadodara11 hours ago

વડોદરા: HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવવાના કૌભાંડમાં મોટો ખુલાસો; મુખ્ય સપ્લાયર અશોક ચૌધરી રાજસ્થાનથી અરેસ્ટ

Vadodara13 hours ago

વડોદરા: ભાલેજથી ગૌમાંસની હેરાફેરીનો પર્દાફાશ; એક્સેસ સ્કૂટરની ડેકીમાંથી 40 કિલો જથ્થો મળતા દંપતી ઝડપાયું

Vadodara13 hours ago

વડોદરા: માંજલપુર પોલીસે કાશીબાનગર કોલોનીના ખુલ્લા પ્લોટમાં રેડ પાડી; પત્તા રમતા 10 જુગારીઓ ₹69,300 ના મુદ્દામાલ સાથે પકડાયા

Politics14 hours ago

ડિજિટલ ક્રાંતિ કે વ્યંગ્યનું તોફાન? CJP ની લોકપ્રિયતાથી સરકારમાં હલચલ; એકાઉન્ટ બ્લોક છતાં ફોલોઅર્સમાં ઉછાળો

Vadodara15 hours ago

ગોવાથી ગુજરાત આવી રહેલું દારૂનું કન્ટેનર વડોદરા LCB એ આંતર્યું; 6180 નંગ દારૂના ક્વાર્ટરિયા સાથે કુલ ₹1.06 કરોડનો મુદ્દામાલ જપ્ત

Waghodia15 hours ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli19 hours ago

‘મલાઈ’ખોર તંત્રનો ભોગ બન્યા કામદારો: ગેરકાયદેસર માટી ખનન બન્યું મોતનું કારણ; ભેખડ ધસી પડતાં બે શ્રમિકોના કરુણ મોત

Vadodara2 days ago

વડોદરામાં કરોડોનું ટ્રસ્ટ કૌભાંડ: 3.22 કરોડની ઉચાપત મામલે 15 સામે ગુનો; કોર્ટના હુકમ બાદ વરણામા પોલીસ હરકતમાં

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Waghodia15 hours ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli6 days ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara2 weeks ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara3 weeks ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra3 weeks ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara3 weeks ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara3 weeks ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara3 weeks ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Trending