વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઈનામદારે તેઓના જ મતવિસ્તારના મોકસી ગામે ગ્રામપંચાયતમાં ગેરરીતી થયા હોવાના ગંભીર આક્ષેપો સાથેનો પત્ર જીલ્લા વિકાસ અધિકારીને લખીને તપાસની માંગણી...
સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસી માં આવેલ રાજ ફિલ્ટર કંપનીમાં 20 થી વધુ કામદારો ના ચાલુ નોકરી દરમિયાન આંગળા કપાઈ જવાનો મામલા માં મંજુસર પોલીસ મથકે કંપનીના...
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના અમરાપુરા ગામે મહીસાગર નદીમાં ડૂબી જવાથી વડોદરા શહેરના રહેવાસી બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે. જ્યારે સ્થાનિક તરવૈયાઓ તેમજ એનડીઆરએફની ટીમ દ્વારા ડૂબી...
વડોદરા જિલ્લામાં બેફામ ગતીએ વિફરેલા સાંઢ ની જેમ દોડતા ડમ્પરો અત્યાર સુધી અનેક લોકોને કાળનો કોળીયો બનાવી ચુંક્યાં છે અને પોલીસ તંત્ર પણ આ વિફરેલા સાંઢની...
વડોદરા જીલ્લાના સાવલી તાલુકામાં રામનવમીના દિવસે શોભાયાત્રા યોજનાર હિંદુ સંગઠન અને RSS સાથે જોડાયેલા બે કાર્યકરો પર પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધીને ધરપકડ કરી માર...
વડોદરા જીલ્લાના સાવલી પોલીસ મથકના પી.એસ.આઈ દ્વારા એક યુવકને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ કરીને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકરો અને ધર્મ રક્ષા સમિતિના આદેવાનો પોલીસ...
વડોદરા જીલ્લાના સાવલી મંજુર GIDCમાં આવેલી ફલોરમિલમાં ગ્રાઈન્ડર મશીન તૂટતા ત્રણ કામદારો ઘઉંના જથ્થા નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડનો કાફલો ઘટના...
સાવલી તાલુકાના બહુથા ગામ પાસેથી પસાર થતી મેસરી નદીમાં મોટા પ્રમાણમાં ગૌવંશનું માસ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. સ્થાનિકોએ નદીમાં પડેલા શંકાસ્પદ માંસના ટુકડા જોતા...
વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ નો વિરોધ થતા ભાજપે ઉમેદવાર બદલવાની જરૂર પડી હતી. રંજનબેન ભટ્ટે જાતે જ ચૂંટણી લડવાની ઈચ્છા નથી તેવી...
(મૌલિક પટેલ) વડોદરા જીલ્લાના રાજકારણમાં એક મોટું નામ કહેવાતા સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે આજે સવારે ફરી એક વાર ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દેતા વિવાદ સર્જાયો છે....