વડોદરા શહેરના મકરપુરા દ્વારા વિદેશી શરાબી હેરાફેરી કરતા બે આરોપીઓને ઓટોરિક્ષામાં વિદેશી શરાબના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. જ્યારે પોલીસે 94000 ની કિંમત નો મુદ્દામાલ કબજે...
વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના 200 વિદ્યાર્થીઓના ટોળા સામે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલે યુનિ.ના વિજીલન્સ ઓફિસર સુદર્શન વાળા ફરિયાદી બન્યા છે. વીસીના...
વડોદરાના જાંબુઆમાં BSUP હાઉસિંગના મકાનો આવેલા છે. આ મકાનો 12 વર્ષમાં જ ખખડી ગયા હોવાનું ધ્યાને આવતા વિપક્ષના નેતા અમીબેન રાવત તાજેતરમાં જ સ્થળ મુલાકાતે ગયા...
સમગ્ર મધ્ય ગુજરાત તેમજ પડોશી રાજ્ય માટે આશીર્વાદ સમાન વડોદરાની સયાજી જનરલ હોસ્પિટલ ના વિવિધ વિભાગોમાં જર્જરિત ઇમારતોને કારણે વરસાદના પાણી ટપકી રહ્યા હોવાની સ્થિતિ જોવા...
વડોદરા શહેર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર ખાડાઓ પડી જવા પામ્યા છે જેમાં સાવલી નગર નજીક ભાટપુરા રોડ પર ખાડાઓને...
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં શ્રીનાથ પેટ્રોલ પંપ તરફથી રામદેવ ચાલી તરફ જતા મુખ્ય માર્ગ પર ડ્રેનેજનું ઢાંકણું ખુલ્લું છે. અંદરથી જોતા તેમાં ગુફા બની ગઇ હોય તેમ...
વડોદરામાં ફરી એક વખત વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા ની સાથે જ ઇમારતોની માટી ઢીલી પડતાની સાથે જ ગોત્રી રોડ ઉપર આવેલ ઇસ્કોન હાઈટ ની દિવાલ પડી...
વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં શહેર પીસીબી શાખાની ટીમે દરોડો પાડીને વિદેશી શરાબના વેચાણ કરતા ત્રણ બુટલેગરોને ઝડપી પાડીને લાખોનો મુદ્દામાલ કબજે લીધો છે. શહેરમાં ઠેર...
વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી આશરે 5000 ચોરસ ફૂટ ખુલ્લી જમીન પર ભૂમાફિયાઓ દ્વારા મૂળ જમીનમાલિકોના નામથી મળતા આવતા અન્ય કેટલાક વ્યક્તિઓને ઉભા કરીને તેઓની...
વડોદર પાસે આસોજ ગામના બુટલેગરના મકાનમાં સ્ટેટ મોનીટરીંગ સેલે મોડી સાજે દરોડો પાડી રૂપિયા 1.69 લાખના દારૂ સાથે કુલ રૂપિયા 4.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો....