Connect with us

Vadodara

વડોદરામાં ડુપ્લિકેટ ફિરકીઓનું કૌભાંડ ઝડપાયું: SOGએ વાડી વિસ્તારમાંથી 916 રીલ સાથે લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો

Published

on

મકરસંક્રાંતિના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે વડોદરામાં પતંગ રસિયાઓ સાથે થતી મોટી છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. વડોદરા શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ વાડી વિસ્તારમાં દરોડો પાડીને ખોટા લેબલ લગાવી વેચાતી 900થી વધુ દોરીની રીલ ઝડપી પાડી છે. વેપારીઓ ગ્રાહકોને વધુ તારની લાલચ આપીને કઈ રીતે છેતરતા હતા, જુઓ આ અહેવાલમાં.

ઉત્તરાયણ પૂર્વે વડોદરાનું આકાશ પતંગોથી ભરાય તે પહેલાં જ પોલીસે પ્રતિબંધિત અને શંકાસ્પદ દોરીના વેપારીઓ પર લાલ આંખ કરી છે. વડોદરા SOGની ટીમને બાતમી મળી હતી કે વાડી વિસ્તારની રાજપરાની પોળમાં આવેલા એક ગોડાઉનમાં શંકાસ્પદ દોરીનો જથ્થો સંગ્રહાયેલો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાંથી અલગ-અલગ કંપનીના લેબલવાળી કુલ 916 નંગ દોરીની રીલ મળી આવી હતી.
પોલીસ તપાસમાં જે ખુલાસો થયો છે તે ચોંકાવનારો છે. આ ફિરકીઓ પર 9 તાર અને 12 તારના ખોટા લેબલ લગાવવામાં આવ્યા હતા. હકીકતમાં દોરીમાં તેટલા તાર ન હોવા છતાં, ગ્રાહકો પાસેથી ઉંચા ભાવ વસૂલીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હતી.

🚨પોલીસ કાર્યવાહીની વિગત:

SOG એ લાખો રૂપિયાની કિંમતનો આ જથ્થો કબજે કરી લીધો છે. પોલીસે પ્રાથમિક તપાસમાં નોંધ્યું છે કે તહેવારની મોસમમાં વધુ નફો કમાવવાના આશયથી ગ્રાહકોને ગુણવત્તાના નામે છેતરવામાં આવતા હતા. હાલ પોલીસે આ મામલે ગોડાઉન માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ જાળ ક્યાં સુધી ફેલાયેલી છે તેની તપાસ શરૂ કરી છે.

🫵તમે પણ જો ઉત્તરાયણ માટે દોરી ખરીદવા જઈ રહ્યા હોવ, તો સાવધાન રહેજો. માત્ર લેબલ જોઈને છેતરાશો નહીં. SOGની આ કાર્યવાહીથી ડુપ્લિકેટ માલ વેચનારા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

    Continue Reading
    Vadodara13 hours ago

    વડોદરામાં કરોડો રૂપિયાના પાણી: ડભોઈ રોડના મહાનગર નાળા પાછળ રૂ. 5 કરોડ ખર્ચ્યા બાદ અધિકારીઓએ જ ફેરવ્યું પાણી!

    Vadodara1 day ago

    વેરાના વળતરમાં VMCએ એવી વ્યવસ્થા કરી છે કે વોકિંગ કરતા પણ ગમે ત્યારે પાતાળમાં પહોંચી જવાય!

    Savli1 day ago

    સાવલીમાં હિટ એન્ડ રનનો ગંભીર બનાવ: હાલોલથી પરત ફરતા મુવાલ ગામના યુવકને અજાણ્યા વાહને ટક્કર મારી દીધી

    Vadodara2 days ago

    નિવૃત્ત અધિકારી પાસેથી રૂ. 1.47 કરોડ પડાવનાર દીપેશ ઉર્ફે મોન્ટુ રાજપુરોહિતના જામીન કોર્ટે ફગાવ્યા

    Savli2 days ago

    બદનામ કરવાની ધમકી આપીને નરાધમે આચર્યું કૃત્ય: ભોગ બનનાર સગીરા ગર્ભવતી બનતા મંજુસર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

    Vadodara2 days ago

    વડોદરામાં કોરોના અને સ્વાઈન ફ્લૂની રી-એન્ટ્રીની ચર્ચા: ફતેગંજ, છાણી અને વારસિયામાં સંક્રમણ ફેલાયાની આશંકા

    Gujarat2 days ago

    હવામાન વિભાગની આગાહી: આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી

    Vadodara2 days ago

    વડોદરા શહેરના સમા વિસ્તારમાં ગાંજાના 1.715 કિલોગ્રામ જથ્થા સાથે એક કુખ્યાત શખ્સની ધરપકડ

    Vadodara2 years ago

    સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

    Vadodara2 years ago

    મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

    Tech10 months ago

    ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

    Vadodara2 years ago

    માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

    International2 years ago

    California Legislature Celebrates BAPS’ Golden Year in America

    City3 years ago

    ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

    Tech Fact10 months ago

    હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

    Tech9 months ago

    AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

    Vadodara7 days ago

    VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

    Dabhoi1 week ago

    ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

    Vadodara2 weeks ago

    વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

    Vadodara2 weeks ago

    વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

    Karjan-Shinor2 weeks ago

    જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

    Vadodara2 weeks ago

    કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

    Vadodara2 weeks ago

    ગંભીર અકસ્માત: ઓવરસ્પીડ i20 કારની ટક્કરથી બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર

    Padra3 weeks ago

    પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

    Trending