Connect with us

Business


Stock market: વર્ષ પૂર્ણ થવામાં હજી 3 મહિના બાકી છે, ભારતીય શેર માર્કેટને હજી વધુ ઝટકા લાગી શકે

Published

on

Stock market: ગયા વર્ષે, 2024 માં, FII એ આશરે ₹1.21 લાખ કરોડના શેર વેચ્યા હતા. જોકે, આ અગાઉનો રેકોર્ડ 2025 ના માત્ર નવ મહિનામાં જ તૂટી ગયો છે.

  • મનીકંટ્રોલના એક રિપોર્ટ અનુસાર, FIIની વેચવાલી પાછળ ઘણા મોટા કારણો
  • ઘણા સેક્ટર્સમાં નફાની ગતિ ધીમી જણાઈ રહી છે. FIIને ઝડપી ગ્રોથ જોઈએ

વર્ષ 2025માં ભારતીય શેર માર્કેટ Stock Market માં એક રેકોર્ડ બની રહ્યો છે. વિદેશી રોકાણકારો એટલે કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સે FII આ વર્ષે અત્યાર સુધીમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુના શેર્સ વેચી દીધા છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો આઉટફ્લો છે. ખાસ વાત એ છે કે વર્ષ પૂર્ણ થવામાં હજી 3 મહિના બાકી છે. એટલે કે ભારતીય શેર માર્કેટને હજી વધુ ઝટકા લાગી શકે છે. ગત વર્ષે પણ વિદેશી રોકાણકારોએ ભારતીય ઇક્વિટીનું મોટાપાયે વેચાણ કર્યું હતું અને આ વર્ષે પણ વિદેશી રોકાણકારોનું વલણ એ જ રહ્યું છે. સરકાર દ્વારા ટેક્સ કપાત, મોનેટરી ઈઝિંગ Monetary Easing અને GST 2.0 જેવા પગલાં ભરવામાં આવ્યા, જેથી વિદેશી રોકાણકારોનો વિશ્વાસ જાળવી શકાય. જોકે, આ સુધારાની અત્યાર સુધીમાં કોઈ મોટી અસર FII ફ્લો પર નથી જોવા મળી.

  • ભારતીય સ્ટોક્સ ઘણા ગ્લોબલ માર્કેટ્સની સરખામણીએ ઊંચી પ્રાઇસ ટૂ અર્નિંગ (P/E) પર ટ્રેડ થઈ રહ્યા છે. ત્યારે સસ્તું અને વધુ સારો વૈકલ્પિક રોકાણ તેમને બહાર ખેંચી રહ્યું છે.
  • ઓઈલની કિંમતોમાં ઉછાળો અને ગ્લોબલ જીયોપોલિટિકલ અનિશ્ચિતતાઓ ભારતને વધુ સંવેદનશીલ બનાવે છે.

જો અમેરિકા સાથે જોડાયેલ ટેરિફ અનિશ્ચિતતાઓ સુધારે છે, તો FIIના પૈસા ફરીથી ભારત તરફ કૂચ કરી શકે છે. ખાસ કરીને રિયલ એસ્ટેટ,  ટેલિકોમ, ફાઇનાન્શિયલ સર્વિસીઝ અને હેલ્થકેર જેવા સેક્ટર્સમાં પૈસાનું રોકાણ થશે, જ્યાં FIIની ભાગીદારી પહેલાંથી જ વધુ છે. તેમજ કેપિટલ ગૂડ્સ અને પાવર યુટીલીટી જેવા અંડર ઓન્ડ સેક્ટરમાં પણ રોકાણની સંભાવના વધી શકે છે.

Vadodara20 minutes ago

અકસ્માત કે આપઘાત? આણંદથી ટ્રેનમાં વડોદરા આવી રહેલા BAMS ડૉક્ટર મહીસાગર નદીમાં ખાબક્યા; ફાજલપુર નજીક કરુણ મોત

Vadodara1 hour ago

પ્રજા તરસશે, તંત્ર વહાવશે! વડોદરામાં પીવાના પાણીની લાઈનમાં મહાકાય લીકેજ; VMC ની પ્રી-મોન્સૂન કામગીરીની ખુલી પોલ

Vadodara2 hours ago

વડોદરા: સરદાર એસ્ટેટની ‘ઓમ સાઈ ઇન્ડસ્ટ્રીઝ’માં પતરાં ઊંચા કરી કોપર ચોરનાર રીઢો તસ્કર દિવ્યાંગ ઉર્ફે નાનુ રાણા ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં

Gujarat2 hours ago

સાણંદના મોરૈયામાં મહાકાય આગ: કલરની ફેક્ટરીમાં કેમિકલ બ્લાસ્ટ થતાં વિકરાળ જ્વાળાઓ; ધુમાડાથી આકાશ કાળું થયું

Vadodara3 hours ago

વડોદરા લોન ફ્રોડ કેસ: રૂ. 4.92 કરોડની ઠગાઈના ગુનામાં મુંબઈના નાલાસોપારાથી વધુ એક આરોપીને દબોચતી ક્રાઈમ બ્રાન્ચ

International3 hours ago

524 ડ્રોન અને મિસાઈલ એટેક: પુતિન-જિનપિંગની મુલાકાત પહેલા રશિયાના ભીષણ હુમલાથી દુનિયાભરમાં હડકંપ

Vadodara4 hours ago

વડોદરા SOGનો મોટો સપાટો: બાપોદના ગાંજા કેસમાં વોન્ટેડ મધ્યપ્રદેશના મોહન નીનામા સહિત 2 મુખ્ય સપ્લાયરો ઝડપાયા

Savli1 day ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Savli1 day ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara1 week ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara2 weeks ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra2 weeks ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara2 weeks ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara2 weeks ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara2 weeks ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Vadodara2 weeks ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; નડીયાદમાં ઘરફોડ ચોરી કરનાર તાંદલજાનો રીઢો તસ્કર નિહાલ બારોટ ઝડપાયો

Trending