Connect with us

Business

RBI : નવા ડેપ્યુટરી ગવર્નર બન્યા શિરીષ ચંદ્ર મૂર્મું, કેબિનેટે આપી મંજૂરી

Published

on

RBI માં શિરીષ ચંદ્ર મૂર્મુ 9 ઓક્ટોબરથી ડેપ્યુટી ગવર્નર તરીકે ફરજ નિભાવશે.

  • કેન્દ્ર સરકારે આરબીઆઈના નવા ડેપ્યુટી ગવર્નર પદે શિરીષ ચંદ્ર મૂર્મુની નિમણૂક.
  • રાજેશ્વર રાવ આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર પદે કાર્યરત છે. તેમનો કાર્યકાળ 8 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે.

RBIની આગામી મોનેટરી પોલિસી બેઠક પહેલાં કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે આરબીઆઈના નવા ડેપ્યુટી ગવર્નર પદે શિરીષ ચંદ્ર મૂર્મુની નિમણૂક કરી છે. કેબિનેટની નિમણૂક સમિતિએ આજે 29 સપ્ટેમ્બરના રોજ શિરીષ ચંદ્ર મૂર્મુની નિમણૂક પર મહોર લગાવી હતી. તેઓ આગામી ત્રણ વર્ષ સુધી આ પદ પર ફરજ નિભાવશે.

શિરીષ ચંદ્ર મૂર્મુ 9 ઓક્ટોબરથી ડેપ્યુટી ગવર્નર તરીકે ફરજ નિભાવશે. હાલ તેઓ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર છે. હમણાં  રાજેશ્વર રાવ RBIના ડેપ્યુટી ગવર્નર પદે કાર્યરત છે. તેમનો કાર્યકાળ 8 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે. તેઓ બેન્કિંગ રેગ્યુલેશન અને અન્ય પોર્ટફોલિયોનો ચાર્જ સંભાળી રહ્યા છે.

આમ તો સેન્ટ્રલ બેન્કમાં કુલ ચાર ડેપ્યુટી ગવર્નર હોય છે. પ્રત્યેક ગવર્નર મોનેટરી પોલિસી, ફાઈનાન્સિયલ માર્કેટ રેગ્યુલેશન્સ, બેન્કિંગ સુપરવિઝન અને રેગ્યુલેશન્સ સહિતના ચાર ડિપાર્ટમેન્ટનો હવાલો સંભાળે છે. મૂર્મુનો ડિપાર્ટમેન્ટ હજુ જાહેર થયો નથી.

Vadodara19 hours ago

અકસ્માત કે આપઘાત? આણંદથી ટ્રેનમાં વડોદરા આવી રહેલા BAMS ડૉક્ટર મહીસાગર નદીમાં ખાબક્યા; ફાજલપુર નજીક કરુણ મોત

Vadodara20 hours ago

પ્રજા તરસશે, તંત્ર વહાવશે! વડોદરામાં પીવાના પાણીની લાઈનમાં મહાકાય લીકેજ; VMC ની પ્રી-મોન્સૂન કામગીરીની ખુલી પોલ

Vadodara20 hours ago

વડોદરા: સરદાર એસ્ટેટની ‘ઓમ સાઈ ઇન્ડસ્ટ્રીઝ’માં પતરાં ઊંચા કરી કોપર ચોરનાર રીઢો તસ્કર દિવ્યાંગ ઉર્ફે નાનુ રાણા ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં

Gujarat21 hours ago

સાણંદના મોરૈયામાં મહાકાય આગ: કલરની ફેક્ટરીમાં કેમિકલ બ્લાસ્ટ થતાં વિકરાળ જ્વાળાઓ; ધુમાડાથી આકાશ કાળું થયું

Vadodara21 hours ago

વડોદરા લોન ફ્રોડ કેસ: રૂ. 4.92 કરોડની ઠગાઈના ગુનામાં મુંબઈના નાલાસોપારાથી વધુ એક આરોપીને દબોચતી ક્રાઈમ બ્રાન્ચ

International22 hours ago

524 ડ્રોન અને મિસાઈલ એટેક: પુતિન-જિનપિંગની મુલાકાત પહેલા રશિયાના ભીષણ હુમલાથી દુનિયાભરમાં હડકંપ

Vadodara22 hours ago

વડોદરા SOGનો મોટો સપાટો: બાપોદના ગાંજા કેસમાં વોન્ટેડ મધ્યપ્રદેશના મોહન નીનામા સહિત 2 મુખ્ય સપ્લાયરો ઝડપાયા

Savli2 days ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Savli2 days ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara2 weeks ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara2 weeks ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra2 weeks ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara2 weeks ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara2 weeks ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara3 weeks ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Vadodara3 weeks ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; નડીયાદમાં ઘરફોડ ચોરી કરનાર તાંદલજાનો રીઢો તસ્કર નિહાલ બારોટ ઝડપાયો

Trending