Vadodara
શંકરાચાર્ય પર ‘અત્યાચાર’ના વિરોધમાં યુથ કોંગ્રેસ-NSUI મેદાને; પોલીસે પ્રમુખ સહિત 7ની અટકાયત કરી
Published
10 months agoon
વડોદરા: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત માઘ મેળામાં જ્યોતિર્પીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ મહારાજ અને તેમના અનુયાયીઓ સાથે થયેલા કથિત ગેરવર્તણૂક અને અત્યાચારના પડઘા હવે ગુજરાતમાં પણ પડ્યા છે. આજે વડોદરા શહેર યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા ન્યાય મંદિર સ્થિત ભગતસિંહ ચોક ખાતે આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
🚨પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ
વિરોધ પ્રદર્શનની તીવ્રતાને જોતા ક્રાઈમ બ્રાન્ચ, રાવપુરા અને નવાપુરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રદર્શનકારીઓએ ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા, જેને પગલે સ્થિતિ તંગ બની હતી. પોલીસે કાર્યવાહી કરતા:
- યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તા
- NSUI પ્રમુખ અમર વાઘેલા
- કાર્યકર તીર્થ બ્રહ્મભટ્ટ સહિત કુલ 7 કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. આ દરમિયાન જાહેર રોડ પર પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભારે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા.
🪷‘ભાજપ હિન્દુત્વના નામે માત્ર રાજનીતિ કરે છે’
કોંગ્રેસ અને NSUIના નેતાઓએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, “યોગી સરકાર હિન્દુત્વના નામે મતો મેળવે છે, પરંતુ વાસ્તવમાં તે હિન્દુ સંતોનું જ અપમાન કરી રહી છે.” તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે પોલીસ બળનો ઉપયોગ કરીને અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે જે લોકશાહી અને ધર્મ બંને વિરુદ્ધ છે.
🧐શું હતો સમગ્ર વિવાદ?
પ્રયાગરાજમાં 18 જાન્યુઆરી, 2026 (રવિવાર) ના રોજ મૌની અમાવસ્યાના પવિત્ર અવસરે આ વિવાદ શરૂ થયો હતો:
- ઘટના: શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પાલખીમાં સવાર થઈ સંગમ તટ પર સ્નાન કરવા જઈ રહ્યા હતા.
- તંત્રની રોકટોક: ઘાટથી માત્ર 50 મીટર દૂર પ્રશાસને તેમને પાલખીમાં આગળ વધતા અટકાવ્યા અને પગપાળા જવાની વિનંતી કરી.
- ઝપાઝપી: શિષ્યોએ વિરોધ કરતા પોલીસ સાથે ધક્કા-મુક્કી થઈ, જેમાં કેટલાક અનુયાયીઓને ઘસડીને પોલીસ ચોકીમાં લઈ જવાયા.
- ધરણા: આ અપમાનના વિરોધમાં શંકરાચાર્યએ મેળામાં જ ધરણા શરૂ કર્યા છે. બીજી તરફ, મેળા તંત્રએ તેમને બે નોટિસ ફટકારી છે, જેનાથી સંત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
🫵હાલમાં શંકરાચાર્યની તબિયત લથડી હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે, જેને કારણે આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.
You may like
-
ઉનાળા પહેલાં જ વડોદરા તરસ્યું રહેશે?! આજવા સરોવરની સપાટી 207.60 ફૂટ પર પહોંચી, ફેબ્રુઆરી સુધીમાં વધુ 6 ફૂટ ઘટવાની ભીતિ
-
ખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!
-
વડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ
-
જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા
-
વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર
-
શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી
ઉનાળા પહેલાં જ વડોદરા તરસ્યું રહેશે?! આજવા સરોવરની સપાટી 207.60 ફૂટ પર પહોંચી, ફેબ્રુઆરી સુધીમાં વધુ 6 ફૂટ ઘટવાની ભીતિ
ખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!
વડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ
“સામાન્ય નાગરિક માટે આટલી ઝડપી કાર્યવાહી ક્યારે?”: VVIP કાફલા માટે અધિકારી સસ્પેન્ડ થતાં ડભોઇમાં તીવ્ર ચર્ચા
જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા
વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર
શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી
વડોદરામાં પીએમ આવાસ યોજનામાં મોટું કૌભાંડ: ભાજપ નેતાના પુત્ર અને તેની ટોળકીએ દુકાન અપાવવાના નામે આચરી રૂ. 9.05 લાખની ઠગાઈ
સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ
મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા
California Legislature Celebrates BAPS’ Golden Year in America
ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.
માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો
ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી
AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ
હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા
એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી
અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ
આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ
રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત
TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ
હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?
વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત
