Connect with us

National

MP સિહોરની VIT યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ, VC ની કાર અને બસને લગાવી આગ

Published

on

વિદ્યાર્થીઓનો આક્ષેપ: કમળો (Jaundice) રોગ ફેલાયો, 4 વિદ્યાર્થીઓના મોત છતાં વહીવટ બેદરકાર

  • અપૂરતા અને પ્રદૂષિત પાણી પુરવઠાને કારણે રોગચાળો ફેલાયો હોવાનું કહેવાયું.
  • વિદ્યાર્થીઓએ અગાઉ અનેકવાર ફરિયાદ છતાં કાર્યવાહી ન થતાં ગુસ્સો ફાટી નીકળ્યો.
  • પોલીસ અને તંત્ર ઘટના સ્થળે હાજર; હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું કહેવાય છે.

મધ્યપ્રદેશના સિહોરમાં આવેલી વેલ્લોર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે VIT યુનિવર્સિટીમાં ગઈકાલે મોડી રાત્રે Gen Zના વિદ્યાર્થીઓએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ કેમ્પસમાં એકઠા થઈને હોબાળો મચાવ્યો હતો.

આ દરમિયાન, વિદ્યાર્થીઓએ VC ની કાર તથા એક યુનિવર્સિટી બસને આગ લગાવી દીધી હતી.વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે, યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા દિવસોથી કમળો  રોગ ફેલાઈ રહ્યો છે. ચાર વિદ્યાર્થીના મોત થયા હોવા છતાં, વહીવટીતંત્ર આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહ્યું નથી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે અપૂરતા પાણી પુરવઠાને કારણે રોગચાળો ફેલાયો છે.

મળતી માહિતી અનુસાર, ઈન્દોર-ભોપાલ રોડ પર આવેલી સિહોર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક દિવસોથી સતત ફરિયાદ કરી રહ્યા હતા. તેમણે VC, ડીન અને અન્ય અધિકારીઓને અનેકવાર રજૂઆત કરી હતી, છતાં યોગ્ય કામગીરી થઈ ન હોવાથી વિદ્યાર્થીઓ ગુસ્સે થયા હતા.

આ ઘટનાને પગલે પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર કેમ્પસમાં પહોંચી ગયું છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ યુનિવર્સિટીની વ્યવસ્થાપન ટીમ સામે વિદ્યાર્થીઓનો આક્રોશ હજી યથાવત છે.

Continue Reading
Chhotaudaipur41 minutes ago

રૂ. 1,300 કરોડનો હાઈવે પાણીમાં: છોટાઉદેપુરમાં NH 56 ની નબળી કામગીરીની પ્રથમ વરસાદમાં જ પોલ ખુલી

Vadodara5 hours ago

ગોરવા-ગોત્રીથી માંડી દાહોદ-મહીસાગર સુધી ગુનાખોરીનો કારોબાર: વોન્ટેડ આરોપી મોહન શેખાવતની PCB દ્વારા ધરપકડ

Vadodara6 hours ago

વડોદરામાં ‘ડેથ ટ્રેપ’: ચોમાસામાં તૂટેલા ગટરના ઢાંકણાં અકસ્માતને આમંત્રણ, VMC કામગીરી પર ઉઠ્યા સવાલો

Vadodara6 hours ago

કેન્દ્રનું ‘ગ્રીન સિગ્નલ’ પણ ગુજરાતનું ‘રેડ એલર્ટ’: પેટ્રોલ-ડીઝલના પ્રતિબંધ મુદ્દે ખેડૂતો અને પંપ સંચાલકો અસમંજસમાં!

Vadodara7 hours ago

અટલાદરા પોલીસની સરાહનીય કામગીરી: ગુમ થયેલા 4 બાળકોને ગણતરીના સમયમાં શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું

Vadodara1 day ago

રુકમિણી ચૈનાણી પ્રસૂતિ ગૃહમાં ફાયર સેફ્ટીના સાધનો જ શોભાના ગાંઠિયા સમાન, ફાયર બ્રિગેડની કડક નોટિસ

Vadodara1 day ago

VGL અને અમૂલની મોટી પહેલ: CNG સ્ટેશનો પર હવે મળશે અમૂલની ડેરી પ્રોડક્ટ્સ, ગ્રાહકોને એક જ સ્થળે ડબલ સુવિધા

Vadodara1 day ago

એક તરફ પાણીની તંગી, બીજી તરફ પાલિકાની બેદરકારી: બાજવામાં પાઈપલાઈન લીકેજથી ગરનાળું બન્યું તળાવ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 day ago

જાંબુવા બાયપાસ પર આતંક: નજીવી બાબતે હોટલ માલિકના પુત્રનો નશામાં હોબાળો, હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ

Vadodara1 day ago

ગોત્રીમાં મારામારીનો ખેલ: જાહેરમાં ચપ્પુ કાઢીને બબાલ કરનાર 4 શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે કર્યા જેલ ભેગા

Vadodara4 days ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Vadodara5 days ago

મોડી રાત્રે વાઘોડિયા ચોકડી પર પીછો કરીને ગોળી મારી: ખભામાં ગોળી વાગતા યુવક ગંભીર, હુમલાખોરો ફરાર

Vadodara1 week ago

NH-48 હાઈવે પર લોહિયાળ વહેલી સવાર: દૂધ ભરેલો ટેમ્પો અજાણ્યા વાહન સાથે અથડાતા ડ્રાઈવરનું કરુણ મોત

Vadodara2 weeks ago

તલવાર અને તીક્ષ્ણ હથિયારોથી સોસાયટીમાં આતંક: 1.15 લાખની તોડફોડ બાદ બંને જૂથોના સભ્યો જેલના સળિયા પાછળ

Vadodara2 weeks ago

માતાની નજર સામે જ માસૂમ દીકરાનો અંત: સુરત પરત ફરતી વેળાએ કાળનો કોળિયો બન્યું 9 વર્ષનું બાળક

Vadodara2 weeks ago

ભરચક રાવપુરામાં ફિલ્મી દ્રશ્યો: નજીવી બાબતે યુવક અને મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ

Trending