Connect with us

Padra

પાદરાના લુણા ગામની સીમમાં જુગારધામ ઉપર રેડ, 8 જુગારીઓ ઝડપાયા, 3 ફરાર, 14 લાખનો મુદ્દામાલ કબજે

Published

on

જિલ્લાના પાદરા તાલુકાના લુણા ગામની સીમમાં ચાલતા જુગારધામ ઉપર પાદરા પોલીસે દરોડો પાડી 8 જુગારીઓની ધરપકડ કરી હતી. જોકે, 3 જુગારીઓ ફરાર થઇ ગયા હતા. પોલીસે રોકડ રૂપિયા 86 હજાર મળી કુલ્લે રૂપિયા 14.21 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

મળેલી માહિતી પ્રમાણે પાદરા પોલીસ મથકના પીઆઇ વી.એ. ચારણને માહિતી મળી હતી કે, લુણા ગામની સીમમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જે માહિતીના આધારે તેમણે પીએસઆઇ આર.સી. ધુમ્મડને સુચના આપી હતી. દરમિયાન પીએસઆઇએ પોતાની ટીમ સાથે દરોડો પાડી સ્થળ ઉપરથી 8 જુગારીઓને ઝડપી પાડયા હતા.

પાદરા પોલીસે જુગારના દાવ ઉપરથી રૂપિયા 24,700, આરોપીઓની અંગજડતી કરી રૂપિયા 51,880, મોબાઇલ ફોન 7 , ટુ વ્હીલર 5 અને 3 કાર મળી કુલ્લે રૂપિયા 14, 21,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને તમામ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા જુગારીયાઓના નામ:

  • રાજવીરસિંહ વિજયસિંહ પરમાર (રહે.અનગઢ ગામ, તા.જી.વડોદરા),
  • આકાશ મોહનભાઇ ગોહિલ ( રહે.અનગઢ ગામ, તા.જી.વડોદરા ),
  • ગજેન્દ્રસિંહ જનકસિંહ પરમાર ( રહે. શેરખી ગામ,મોટો ભાગ તા.જી.વડોદરા)
  • મનુભાઇ રામસિંહ પરમાર ( રહે.શેરખી ગામ,વડીયા તળાવ પાસે તા.જી.વડોદરા )
    -દિલીપસિંહ અર્જુનસિંહ પરમાર ( રહે. શેરખી ગામ,મોટો ભાગ,અલવાળું ફળિયું તા.જી.વડોદરા )
  • ચિરાગકુમાર રમેશચંન્દ્ર પંડયા ( રહે.શેરખી ગામ,નાનો ભાગ તા.જી.વડોદરા)
  • મેહુલસિંહ નટવરસિંહ મહિડા ( રહે.શેરખી ગામ,મોટો ભાગ તા.જી.વડોદરા )
  • હાર્દિકસિંહ કનકસિંહ રાણા ( રહે.શેરખી ગામ,મોટો ભાગ તા.જી.વડોદરા )

ફરાર થઇ ગયેલા જુગારીઓના નામ:

  • કાર લઇને આવનાર અર્જુનસિંહ મેલાભાઇ પરમાર ( રહે.શેરખી ગામ,કાતોલીયા વગો તા.જી.વડોદરા )
  • જગદિશભાઇ સોમાભાઇ પરમાર (રહે.શેરખી ગામ,કાતોલીયા વગો તા.જી.વડોદરા)
  • ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ પરમાર ( રહે.શેરખી ગામ,નાનો ભાગ તા.જી.વડોદરા)

Continue Reading
Vadodara6 hours ago

વડોદરા: ઇલોરાપાર્કની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો; ગોરવા પોલીસે ત્રણ તસ્કરોને ₹1.50 લાખના મુદ્દામાલ સાથે દબોચ્યા

International7 hours ago

ટ્રમ્પ સરકારના આદેશથી UFO અને એલિયન્સની ગુપ્ત ફાઇલો જાહેર; હવે કોઈ પણ જોઈ શકશે પુરાવા!

Vadodara9 hours ago

વડોદરા: અકોટા ટી-પોસ્ટ પાસે ગાંજો વેચતો બાજવાનો શખ્સ ઝડપાયો; ₹1.99 લાખનો મુદ્દામાલ જપ્ત

Karjan-Shinor11 hours ago

કરજણ તંત્રની બેધારી નીતિ: કંડારીમાં તળાવ પૂરી દેવાનું કૌભાંડ, તો શહેરમાં માવજત વગર ગ્રીનરી સુકાઈ!

Vadodara12 hours ago

વડોદરાના કેમિસ્ટોનો મોટો નિર્ણય: 20 મેના રોજ મેડિકલ સ્ટોર્સ બંધ નહીં રહે; હડતાળના બદલે ‘કાનૂની લડત’ પર મુકાયો ભાર

Vadodara12 hours ago

ડ્રામા ક્વીન: ઘરે પ્રેમની વાતની જાણ ન થાય તે માટે 19 વર્ષની યુવતીએ પોલીસને 4 કલાક દોડતી કરી; જાણો શું છે હકીકત

Savli13 hours ago

સાવલી : રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નજીક ખેતરમાં આગ; ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ

Madhya Gujarat13 hours ago

જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં: હાલોલના વાંકડિયા ગામે બોગસ ક્લિનિક ઝડપાયું; પાવાગઢ પોલીસે 9600નો મુદ્દામાલ કબજે કર્યો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 days ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra4 days ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara4 days ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara5 days ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara6 days ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Vadodara7 days ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; નડીયાદમાં ઘરફોડ ચોરી કરનાર તાંદલજાનો રીઢો તસ્કર નિહાલ બારોટ ઝડપાયો

Vadodara7 days ago

જવાબદાર કોણ? ગોત્રી GMERS માં ચેકિંગ વગર બીજાનું લોહી ચઢાવી દેવાતા હંગામો; પરિણીતાની હાલત ગંભીર

Vadodara1 week ago

SSG ની શરમજનક બેદરકારી: કોલ્ડ રૂમમાં કોહવાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ; મૃતદેહની અદલાબદલી થતાં પરિવારનો આક્રોશ

Trending