Connect with us

Gujarat

ગુજરાત:’વોટ ચોરી’નો કોંગ્રેસનો પુરાવા સાથે આરોપ, કઈ કઈ રીતે વોટ ચોરી થાય છે જાણો

Published

on

ચોર્યાસી વિધાનસભામાં ડુપ્લિકેટ અને શંકાસ્પદ મતદારો
5 રીતે થાય છે વોટ ચોરી
ગુજરાતમાં 62 લાખ જેટલા મતદારની યાદી બનાવટી હોઈ શકે: કોંગ્રેસ
કોંગ્રેસ વોટર અધિકારી જનસભા યોજશે.

વોટચોરીના મામલે ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા ભાજપ પર ‘વોટ ચોરી’ નું ગંભીર ષડયંત્ર રચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતાઓએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની લોકસભા બેઠક, નવસારી, અને તેની હેઠળ આવતી ચોર્યાસી વિધાનસભા બેઠકની મતદાર યાદીની ચકાસણી કરીને વોટચોરીના આક્ષેપો કર્યા છે.

પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં અમિત ચાવડાએ રાહુલ ગાંધીના વોટ ચોરીના ખુલાસાનો ઉલ્લેખ કર્યો અને મતદારોની ચકાસણી કરવી જરૂરી છે તેવું જણાવ્યું. પત્રકારોને વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે કે ચોર્યાસી વિધાનસભામાં કુલ 6,09,592 મતદારો છે. તેમાંથી 40% એટલે કે 2,40,000થી વધુ મતદારોની ચકાસણી કરવામાં આવી છે. આ ચકાસણી દરમિયાન 30,000 થી વધુ ડુપ્લિકેટ અને શંકાસ્પદ મતદારો મળી આવ્યા છે. જો આખી મતદાર યાદીની ચકાસણી કરવામાં આવે તો 75,000 થી વધુ બનાવટી મતદારો મળી શકે છે. આ ‘વોટ ચોરી’ ભાજપના કેન્દ્રીય મંત્રીના વિસ્તારમાંથી પકડાઈ હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે કઇ-કઇ રીતે વોટ ચોરી કરવામાં આવે છે. જેમાં મુખ્યત્ત્વએ આ પાંચેય રીતે વોટ ચોરી થઈ રહી છે અને તેના કારણે ચોર્યાસી વિધાનસભામાં 12% મતદારો શંકાસ્પદ જોવા મળ્યા છે. વોટ ચોરી પાંચ અલગ અલગ રીતે કરવામાં આવી રહી છે, જેના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે.

  • એક વ્યક્તિના બે અલગ-અલગ વોટ.
  • નામમાં સ્પેલિંગની ભૂલ કરીને નવો મતદાર બનાવવો.
  • EPIC નંબર બદલીને નવા મતદાર તરીકે નોંધણી કરવી.
  • EPIC નંબર બદલીને નવા મતદાર તરીકે નોંધણી કરવી.
  • અલગ-અલગ સરનામા બતાવીને મતદાર તરીકે નોંધણી કરાવવી.

ચોર્યાસી વિધાનસભાના આંકડાઓના આધારે કોંગ્રેસે અનુમાન લગાવ્યું છે કે હાલમાં સમગ્ર ગુજરાતમાં 62 લાખ જેટલા મતદારની યાદી બનાવટી હોઈ શકે છે. કોંગ્રેસે આ સમગ્ર પ્રક્રિયાને ‘લોકશાહી ખતમ કરવાનું ષડયંત્ર’ ગણાવ્યું છે. ‘ચોકીદાર ચોર છે’ તે આના પરથી સાબિત થતું હોવાનો દાવો કર્યો છે.

રવિવારે કલેક્ટર ઓફિસ સામે ‘વોટર અધિકારી જનસભા” યોજવામાં આવશે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહેશે અને ‘વોટ ચોરને ખુલ્લા પાડવામાં આવશે’. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે આ લડાઈ કોઈ પક્ષ કે ચૂંટણીની હાર-જીતની નથી, પરંતુ દેશની લોકશાહી અને બંધારણીય અધિકારોને બચાવવા માટેની છે. કોંગ્રેસે ચૂંટણી પંચને આ મુદ્દે ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યું છે અને એફિડેવિટની માંગને મુદ્દો ડાયવર્ટ કરવાના પ્રયાસ ગણાવ્યા છે. આગામી સમયમાં તેઓ ઘરે-ઘરે જઈને મતદાર યાદીની ચકાસણી કરશે.

    Continue Reading
    Karjan-Shinor5 hours ago

    કરોડોના ખર્ચે બનેલો NH-48 નો ઓવરબ્રિજ ઉદ્ઘાટન પહેલાં જ વિવાદમાં: બ્રિજ પર ખાડા પડતા નિર્માણકાર્ય સામે ગંભીર સવાલો

    Vadodara5 hours ago

    વડોદરામાં ખાડાનું સામ્રાજ્ય યથાવત: હરિનગર બ્રિજ, રેસકોર્સ રોડ અને વૃંદાવન ચાર રસ્તા પર મસમોટા ખાડા પડતા વાહનચાલકો મુશ્કેલીમાં

    Vadodara6 hours ago

    વડોદરામાં ઝડપથી આકાર લઈ રહ્યું છે બુલેટ ટ્રેન સ્ટેશન: મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ હેઠળ કામગીરી પૂરજોશમાં

    Vadodara6 hours ago

    સ્માર્ટ સિટી વડોદરાના દાવાઓની રોજ ની ચર્ચા અનેક વિસ્તારોમાં ડહોળું અને ગંદુ પાણી આવતા નાગરિકો ભારે પરેશાન

    Karjan-Shinor1 day ago

    કરજણમાં માર્ગોની દયનીય હાલત: NH-48 ના સર્વિસ રોડ અને વેમરડી રોડ પર મોટા-મોટા ખાડા પડતા વાહનચાલકો મુશ્કેલીમાં

    Gujarat2 days ago

    સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની જંગી આવક: માત્ર 24 કલાકમાં સપાટી 1 મીટર વધીને 131.26 મીટરે પહોંચી

    Vadodara2 days ago

    બિહારના વતનીઓ ગોત્રી વિસ્તારમાં રહીને આચરતા ગુનાખોરી: અજાણ્યા શખ્સ પાસેથી વેચાણ અર્થે લાવ્યા હતા નશીલો પદાર્થ

    Editor's Exclusive3 days ago

    FACT FINDERની ભવિષ્યવાણી સાચી ઠરી: પ્રેશર ટેક્નિક જાળવી રાખવા ભાજપના જ ડેરીના ડિરેક્ટરોને તેઓની જ દૂધ મંડળીઓમાં વહીવટદાર મુકવાની નોટિસ ઈશ્યુ થઈ!

    Vadodara2 years ago

    સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

    Vadodara2 years ago

    મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

    Tech10 months ago

    ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

    Vadodara2 years ago

    માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

    International2 years ago

    California Legislature Celebrates BAPS’ Golden Year in America

    City3 years ago

    ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

    Tech Fact11 months ago

    હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

    Tech9 months ago

    AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

    Chhotaudaipur4 days ago

    નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

    Vadodara5 days ago

    VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

    Vadodara2 weeks ago

    VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

    Dabhoi2 weeks ago

    ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

    Vadodara3 weeks ago

    વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

    Vadodara3 weeks ago

    વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

    Karjan-Shinor3 weeks ago

    જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

    Vadodara3 weeks ago

    કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

    Trending