Connect with us

Waghodia

વાઘોડિયામાં શાળા બહાર મધમાખીનું ઝૂંડ ફરી વળ્યું, ચારને દંશ

Published

on

  • શાળા ચાલુ હોવાથી કેટલાક વિદ્યાર્થીઓને મધમાખીઓ ફરી વળી, ઘટના અંગે ધ્યાન જતા તુરંત જ શાળાની બારીના દરવાજા બંધ કરી દેવાયા

વડોદરા ગ્રામ્ય માં આવતા વાઘોડિયાના મડોધરમાં ડો. એન.જી. શાહ સાર્વાજનિક હાઇસ્કુલ આવેલી છે. શાળા નજીક લીમડાનું મોટુ ઝાડ છે, તેમાં રહેતો મધપૂડો એકાએક છંછેડાતા મધમાખીઓનું ઝૂંડ ફરી વળ્યું હતું. મધમાખીઓ ફરી વળતા શાળાની બારીઓ બંધ કરવાનો વારો આવ્યો હતો. આ ઘટનામાં શાળાના વિદ્યાર્થીઓ અને રાહદારીઓે મળીને આશરે ચાર જેટલા લોકોને દંશ દેતા સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે શાળા એક કલાક મોડી છોડવી પડી હતી.

સામાન્ય રીતે શહેરોમાં રહેણાંક વિસ્તારોમાં મધપૂડા ઓછા જોવા મળે છે. પરંતુ ગામડાઓમાં આજે પણ મોટા મોટા મધપૂડા જોવા મળે છે, જે ક્યારેક અન્ય માટે મુસીબતનું કારણ બની જાય છે. આજે આવી જ એક ઘટના સપાટી પર આવવા પામી છે. વડોદરા ગ્રામ્યમાં આવતા વાઘોડિયાના મડોધરમાં આવેલી ડો. એન.જી. શાહ સાર્વાજનિક હાઇસ્કુલ પાસે ઝાડ પરનો મધપૂડો એકાએક છંછેડાયો હતો. જેને પગલે આસપાસમાં મધમાધીઓના ઝૂંડે આક્રમણ કરી દીધું હતું. દરમિયાન શાળા ચાલુ હોવાથી કેટલાક વિદ્યાર્થીઓને મધમાખીઓ ફરી વળી હતી. આ ઘટના અંગે ધ્યાન જતા અન્યને સુરક્ષિત કરવા માટે શાળાની બારીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા.

તો બીજી તરફ ઘટનાથી અજાણ રાહદારીઓ પણ મધમાખીના હુમલાની ચપેટમાં આવી ગયા હતા. પોતાની જાતને મધમાધીઓના દંશથી બચાવવા માટે રાહદારીઓએ પોતાના વસ્ત્ર વડે મોઢું ઢાંકીને બચવાનો પ્રયત્ન કરતા નજરે પડ્યા હતા. આજે બપોરના સમયે એક વાંદરૂ લીમડાના ઝાડ પર કપિરાજે ભારે કુદાકુદ કરી મુકતા મધમાખીઓ છંછેડાઇ હોવાનો પ્રાથમિક અંદાજો લગાડવામાં આવી રહ્યો છે.

ઘટના અંગે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા તેઓ તુરંત દોડી આવ્યા હતા. અને આ ઘટનામાં વિદ્યાર્થીઓ તથા રાહદારીઓ મળીને આખરે 4 જેટલા લોકોને મધમાધીઓએ દંશ દીધા હતા. જે તમામને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તમામની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.

Continue Reading
Blog10 minutes ago

માર્ક્સ વધારી આપવાની લાલચે ખાનગી યુનિવર્સીટીના કર્મચારીની ઓળખ આપી વિદ્યાર્થીનીનું જાતીય શોષણ કરનાર નરાધમ વિરુદ્ધ ગુન્હો નોંધાયો

National4 hours ago

ભારત સરકારે ફગાવ્યા મસ્કના આરોપો, હવે ઇલોન મસ્કના ‘શું અંબાણી ભારતના અસલી બોસ છે?’ વાયરલ સવાલથી નવો વિવાદ

Vadodara2 days ago

ઠગાઈનો અજીબોગરીબ કિસ્સો: કાગળમાં દાગીના મુકાવવાના બહાને અંદર પાનનો માવો મૂકી રફુચક્કર થઈ ગયા શખ્સો

Vadodara2 days ago

પીએમ ઈ-બસ સેવા યોજના: 130 ઇલેક્ટ્રિક બસોના ટિકિટ અને રેવન્યુ કલેક્શન માટે દિગ્વિજય એન્ટરપ્રાઇઝનો સૌથી ઓછો ભાવ

Gujarat3 days ago

આપઘા*ત પૂર્વે સોશિયલ મીડિયા પર લાઈવ: વડની ડાળે ફાં-સો ખાઈને પ્રેમીયુગલે ટૂંકાવ્યું જી*વન

International3 days ago

ન્યૂયોર્કમાં ઓરીના પ્રકોપને કારણે રાજ્યવ્યાપી કટોકટી જાહેર: યુ.એસ.માં ઇમરજન્સી જાહેર કરનારું પ્રથમ રાજ્ય બન્યું

Vadodara3 days ago

વડોદરામાં વીમા કંપની સાથે ગંભીર વિશ્વાસઘાત: મૃ*તક વ્યક્તિના નામે પોલિસી ઉતારી લેનાર એજન્સી સામે પોલીસ ફરિયાદ

Karjan-Shinor4 days ago

શિનોરના છાણભોઈ ગામે પ્રેમસંબંધમાં ખૂ*ની ખેલ: લિવ-ઇનમાં રહેતી વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હ*ત્યા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech12 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat1 week ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat1 week ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara4 weeks ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending