Connect with us

Karjan-Shinor

શિનોરના છાણભોઈ ગામે પ્રેમસંબંધમાં ખૂ*ની ખેલ: લિવ-ઇનમાં રહેતી વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હ*ત્યા

Published

on

  • લિવ-ઇન સંબંધમાં હત્યા: શિનોરના છાણભોઈ ગામે છેલ્લા બે વર્ષથી લિવ-ઇનમાં રહેતી મનીષાબેન વસાવાની હત્યા કરાઈ.
  • તીક્ષ્ણ હથિયારથી હુમલો: અગમ્ય કારણોસર કે ઉશ્કેરાટમાં પ્રેમી સતીશ વસાવાએ પ્રેમિકા પર ઘાતક હથિયારથી હુમલો કરી મો*તને ઘાટ ઉતારી.
  • પોલીસનો કાફલો ઘટનાસ્થળે: ડીવાયએસપી આકાશ પટેલ સહિતની પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી પુત્રની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો.
  • ફરાર આરોપીની શોધખોળ: ઘટના બાદ નાસી છૂટેલા આરોપી પ્રેમી સતીશ વસાવાને ઝડપી પાડવા પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના છાણભોઈ ગામે કાયદો અને વ્યવસ્થાને શર્મસાર કરતી એક અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામની નવીનગરી વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી એક વિધવા મહિલાની તેના જ પ્રેમી દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને નિર્મમ હ*ત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, છાણભોઈ ગામની નવીનગરી વિસ્તારમાં મૃ*તક મનીષાબેન વસાવા છેલ્લા બે વર્ષથી પ્રેમી સતીશ વસાવા સાથે લિવ-ઇનમાં રહેતા હતા. દરમિયાન, કોઈ અગમ્ય કારણોસર કે પારિવારિક બાબતોને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તકરાર થઈ હતી. આ તકરાર એટલી હદે વધી ગઈ કે ઉશ્કેરાયેલા પ્રેમી સતીશ વસાવાએ આવેશમાં આવીને તીક્ષ્ણ હથિયાર વડે પ્રેમિકા મનીષાબેન પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે ગંભીર ઇજાઓ થવાથી મનીષાબેનનું ઘટનાસ્થળે જ કરુણ મો*ત નીપજ્યું હતું. આ જઘન્ય હત્યાકાંડને અંજ્ઞાપ આપ્યા બાદ આરોપી પ્રેમી સતીશ વસાવા ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

દિવસના સમયે બનેલી આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને વડોદરા રૂરલના ડીવાયએસપી (DYSP) આકાશ પટેલ સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળની ઝીણવટભરી તપાસ કરી મૃતક મહિલાના પુત્ર સોહમની સત્તાવાર ફરિયાદના આધારે શિનોર પોલીસ સ્ટેશનમાં હ*ત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે અને ફરાર થઈ ગયેલા આરોપી પ્રેમી સતીશ વસાવાને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.

DYSP આકાશ પટેલની પ્રતિક્રિયા: ઘટના અંગે વાત કરતા વડોદરા ગ્રામ્ય ડીવાયએસપી આકાશ પટેલે જણાવ્યું હતું કે, “છાણભોઈ ગામે લિવ-ઇનમાં રહેતી મહિલાની હ*ત્યા થયાની માહિતી મળતા જ પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં પ્રેમી દ્વારા જ આ હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. મૃ*તકના પુત્રની ફરિયાદના આધારે ગુનો નોંધીને ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં તેને સકંજામાં લેવામાં આવશે.”

Continue Reading
Karjan-Shinor28 minutes ago

શિનોરના છાણભોઈ ગામે પ્રેમસંબંધમાં ખૂ*ની ખેલ: લિવ-ઇનમાં રહેતી વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હ*ત્યા

Vadodara2 days ago

વડોદરામાં રામાપીરના નેજા યાત્રા દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં સારવાર અર્થે ખસેડાયેલા યુવાનો પૈકી એકની જિંદગી હોમાઈ

Vadodara3 days ago

વડોદરામાં નામચીન જમીન દલાલ સુનિલ મહિડાની ધરપકડ: લઘુમતી કોમની યુવતીને પ્રેમજાળમાં ફસાવી વારંવાર આચર્યું દુષ્કર્મ

Savli5 days ago

સાવલી-શેરપુરા રોડ પર ગોદામપુરા બસ સ્ટેન્ડ પાસે ઊભેલા બાઇક સવારને ઇકો ચાલકે અડફેટે મહિલાનું મૃ*ત્યુ

Gujarat5 days ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat6 days ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Gujarat6 days ago

વડોદરાની યુવતીને મુંબઈની હોટલમાં બોલાવી ડ્રગ્સ અને દારૂ પીવડાવી દુષ્કર્મનો પ્રયાસ, 5 સામે ગુનો દાખલ

Vadodara6 days ago

વડોદરામાં APK ફાઈલ દ્વારા સાયબર ઠગાઈનો નવો પેંતરો: PM આવાસ યોજનાના નામે ફોન હેક કરવાની કોશિશ નિષ્ફળ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat5 days ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat6 days ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara3 weeks ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur1 month ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara1 month ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending