Connect with us

Vadodara

વડોદરા પાલિકાનો અણઘડ વહીવટ: દુધવાળા મોહલ્લામાં મેયરની હાજરીમાં ‘ભૂલ’ સુધારવા ગયા અને આખી લાઇન જ ખોટી કાપી નાખી

Published

on

  • અણઘડ વહીવટ: ડ્રેનેજ લાઇન સુધારવા ગયેલ પાલિકાની ટીમે નકશા વગર કામ કરી જૂની લાઇન કાપી નાખી.
  • ઉકેલને બદલે આફત: મેયરની હાજરી હોવા છતાં નવી લાઇનનું જોડાણ કરવામાં પાલિકા નિષ્ફળ રહી.
  • જનતાનો આક્રોશ: સમસ્યા યથાવત રહેતા સ્થાનિકો દૂષિત પાણી પીવા માટે મજબૂર.
  • તપાસની માંગ: શું તંત્ર આ બેદરકારીભર્યા એન્જિનિયરિંગની તપાસ કરીને જવાબદારો પર કાર્યવાહી કરશે?

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાના તંત્રની બેદરકારી અને અણઘડ આયોજનનો એક ચોંકાવનારો કિસ્સો વોર્ડ નંબર 13ના દૂધવાળા મોહલ્લામાંથી સામે આવ્યો છે. ડ્રેનેજ મિશ્રિત પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે મેયર અને અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, પરંતુ નકશા વગર કામગીરી કરવાની ઉતાવળમાં પાલિકાએ એવી ભૂલ કરી કે જેનાથી લોકોની મુશ્કેલી ઘટવાને બદલે વધી ગઈ છે.

❓શું હતી ભૂલ?

સ્થાનિકોના જણાવ્યા મુજબ, દૂધવાળા મોહલ્લામાં ગંદા પાણીની ફરિયાદ સતત મળી રહી હતી. આ સમસ્યાનો નિકાલ કરવા માટે મેયર અને જવાબદાર અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. અધિકારીઓએ ઉતાવળમાં વર્ષોથી બંધ પડેલી જૂની લાઇન કાપી નાખી હતી, જ્યારે વાસ્તવમાં જે નવી લાઇનને જોડવાની હતી ત્યાં સુધી તેઓ પહોંચી જ ન શક્યા. મેયરની હાજરીમાં થયેલી આ ‘એન્જિનિયરિંગ ભૂલ’ અત્યારે શહેરભરમાં ચર્ચાનો વિષય બની છે.

🧐જનતા આજેય દૂષિત પાણી પીવા મજબૂર:

પાલિકાની આ અણઘડ કામગીરીનું પરિણામ ભોગવવું તો સ્થાનિક રહીશોને જ પડી રહ્યું છે. હજારો રૂપિયાના ખર્ચ અને અધિકારીઓની દોડધામ બાદ પણ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી અને લોકો આજે પણ દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે. સ્થાનિકોમાં પાલિકાના આ વહીવટ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

❓શું હવે કમિશનર તપાસ કરશે?

હવે સવાલ એ થાય છે કે શું મ્યુનિસિપલ કમિશનર આ સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કોઈ નક્કર પગલાં ભરશે? કે પછી આ અણઘડ કામગીરીને ‘સબ સલામત’ કહીને દબાવી દેવામાં આવશે? નાગરિકો આશા રાખી રહ્યા છે કે તંત્ર જાગે અને વૈજ્ઞાનિક ઢબે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે.

Continue Reading
Savli2 hours ago

વડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ

Dabhoi5 hours ago

“સામાન્ય નાગરિક માટે આટલી ઝડપી કાર્યવાહી ક્યારે?”: VVIP કાફલા માટે અધિકારી સસ્પેન્ડ થતાં ડભોઇમાં તીવ્ર ચર્ચા

Vadodara1 day ago

જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા

Vadodara1 day ago

વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર

Vadodara1 day ago

શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી

Vadodara1 day ago

વડોદરામાં પીએમ આવાસ યોજનામાં મોટું કૌભાંડ: ભાજપ નેતાના પુત્ર અને તેની ટોળકીએ દુકાન અપાવવાના નામે આચરી રૂ. 9.05 લાખની ઠગાઈ

Vadodara2 days ago

વડોદરા પાલિકામાં 5 વર્ષ જૂના પ્રોજેક્ટ્સ પર ફેરવાશે કલમ! બજેટમાંથી બિનજરૂરી ખર્ચ ઘટાડવા તંત્ર સક્રિય

Vadodara2 days ago

એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech1 year ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Vadodara2 days ago

એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી

Gujarat1 month ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat1 month ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara2 months ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur3 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara3 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara3 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Trending