Connect with us

Vadodara

વડોદરા: કારેલીબાગ બાલ ભવન પાસે અઠવાડિયાથી જળબંબાકાર; કમિશનરના બંગલા નજીક જ લાખો લિટર પાણીનો વેડફાટ

Published

on

  • તંત્રની ઊંઘ ક્યારે ઉડશે? કારેલીબાગમાં એક અઠવાડિયાથી પાણીની લાઇન લીકેજ; રોજ સવારે રસ્તાઓ બને છે નદી.
  • ભૂવો પડવાની ભીતિ: સતત લીકેજથી રોડ નીચે પોલાણ સર્જાયું; ભારે વાહનો પસાર થતા માર્ગ બેસી જવાનો ભય.
  • વીઆઈપી વિસ્તારમાં અંધેર નગરી: મ્યુનિસિપલ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓના બંગલા પાસે જ સમસ્યાનું નિરાકરણ નથી.
  • રહીશોનો આક્રોશ: ઉનાળામાં એક તરફ પાણીની તંગી અને બીજી તરફ રસ્તા પર વેડફાતા પાણીને લઈ ઉઠી તાત્કાલિક સમારકામની માંગ.

​વડોદરા: સ્માર્ટ સિટી વડોદરામાં પાણીના વેડફાટની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના પોશ ગણાતા કારેલીબાગ વિસ્તારમાં બાલ ભવનની બિલકુલ સામે છેલ્લા એક અઠવાડિયાથી પાણીની મુખ્ય લાઈનમાં લીકેજની સમસ્યા યથાવત છે.

🧐વીઆઈપી રૂટ પર તંત્રની લાપરવાહી:

આશ્ચર્યની વાત એ છે કે, આ એ જ માર્ગ છે જ્યાંથી દરરોજ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનર જેવા ઉચ્ચ અધિકારીઓનો કાફલો પસાર થાય છે. અધિકારીઓના નિવાસસ્થાન પણ અહીંથી હાકેલા અંતરે આવેલા હોવા છતાં, દરરોજ સવારે પાણી વિતરણ સમયે લાખો લિટર પીવાનું શુદ્ધ પાણી મુખ્ય માર્ગ પર વહી રહ્યું છે.

⚠️મોટી દુર્ઘટનાની શક્યતા:

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, છેલ્લા સાત દિવસથી સતત પાણી વહેવાને કારણે રોડની નીચેની માટી ધોવાઈ રહી છે. જો સમયસર આ લાઇનનું સમારકામ કરવામાં નહીં આવે, તો ગમે ત્યારે અહીં મસમોટો ભૂવો પડી શકે છે. ખાસ કરીને કોઈ ભારે વાહન અહીંથી પસાર થાય ત્યારે આખો માર્ગ બેસી જવાની અને મોટી જાનહાનિ થવાની ભીતિ રહીશોએ વ્યક્ત કરી છે.

🫵સ્થાનિકોની માંગ:

શહેરમાં એક તરફ પ્રી-મોન્સૂન કામગીરીના બણગાં ફૂંકવામાં આવે છે, ત્યારે બીજી તરફ અઠવાડિયા સુધી એક લીકેજ પણ રિપેર કરવામાં આવતું નથી. સ્થાનિકોએ આક્રમક રીતે માંગ કરી છે કે તંત્ર આ બાબતે કાયમી નિરાકરણ લાવે અને પાણીનો આ અક્ષમ્ય વેડફાટ અટકાવે.

👉હવે જોવાનું એ રહેશે કે અધિકારીઓના બંગલા નીચે જ વહેતી આ પાણીની નદી તંત્રને ક્યારે દેખાય છે?

Continue Reading
Vadodara1 hour ago

જીલ્લા ભાજપના નેતાના પુત્ર આણી મંડળીએ આવાસ અપાવવાના નામે ગરીબો પાસેથી 63.55 લાખ પડાવ્યા

Vadodara10 hours ago

આજવા સરોવરની સપાટી ઘટીને 208.64 ફૂટે પહોંચી: દિવાળી બાદ વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાવાની ભીતિ

Savli1 day ago

મંજુસર પોલીસે બિશ્નોઈ ગેંગનો 79 લાખનો શરાબનો જથ્થો ઝડપી પાડ્યો, નેટવર્ક ચલાવવા અંતરરાષ્ટ્રીય નંબરના ઉપયોગનું રહસ્ય ખુલ્યું

Vadodara2 days ago

આવાસ યોજનામાં મકાન લેતા પહેલાં સાવધાન! બનાવટી પહોંચો આપી રૂ. 17.75 લાખ પચાવી પાડનાર સામે પોલીસ ફરિયાદ

Vadodara2 days ago

વડોદરામાં સળિયા ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ: પોલીસે દરોડો પાડી રંગેહાથ 50.74 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

Vadodara4 days ago

વ્હોટ્સએપ પર ડાયરેક્ટરનો ફોટો મૂકી ‘હું મિટિંગમાં છું’ કહીને ઠગોએ 4 ટ્રાન્ઝેક્શનમાં 1.03 કરોડ પડાવ્યા

Karjan-Shinor4 days ago

કરજણ પોલીસે ચોરીનો વણઉકેલાયો ગુનાનો ભેદ ઉકેલ્યો: ઇક્કો ગાડીઓના સાયલેન્સર ચોરતી ગેંગનો એક ઇસમ ઝડપાયો

Vadodara5 days ago

વડોદરાના તાંદલજા-ભાયલી વિસ્તારમાં અશાંતધારાનો દાયરો વધારાયો: રાજ્ય સરકાર દ્વારા નવું જાહેરનામું બહાર પડાયું

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech12 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat3 weeks ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat3 weeks ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara1 month ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending