Connect with us

Vadodara

સ્માર્ટ સિટીમાં આ શું? ડિવાઇડર પર છાણાં થાપતા પશુપાલકો સામે VMC એ ઝીંક્યો દંડ

Published

on

  • ડિવાઇડર બન્યા ‘છાણાવાડા’: અંબિકાધામથી ડી-માર્ટ સુધીના જાહેર માર્ગો પર ગંદકી કરનારા પશુપાલકો સામે VMC લાલઘુમ.
  • જપ્તીની કાર્યવાહી: કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટે હજારોની સંખ્યામાં છાણાં જપ્ત કર્યા; જાહેર રોડને કરાયો ચોખ્ખોચણક.
  • પશુપાલકોને આર્થિક દંડ: વહીવટી તંત્રે સ્થળ પર જ દંડ ફટકારી કડક સૂચના આપી; ફરી ગંદકી કરશો તો નોંધાશે ગુનો.
  • વોર્ડ 15 માં એક્શન: સ્માર્ટ સિટીની સુંદરતા બગાડનારા તત્વોની હવે ખેર નથી; પાલિકાની ટીમો મેદાને.

વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ કેટલાક પશુપાલકો દ્વારા જાહેર માર્ગોના ડિવાઇડર પર છાણા થાપીને ગંદકી ફેલાવવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ફરિયાદને ગંભીરતાથી લઈને VMC ના કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ (CNCD) દ્વારા આજે વોર્ડ નંબર 15 માં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

🧐સમગ્ર કાર્યવાહીની વિગત:

વોર્ડ 15થી ના અંબિકાધામ થી ડી-માર્ટ સુધીના મુખ્ય માર્ગ પર આવેલા ડિવાઇડરોને પશુપાલકોએ છાણા થાપવાના અડ્ડા બનાવી દીધા હતા. આના કારણે રોડ પર દુર્ગંધ ફેલાવાની સાથે સ્માર્ટ સિટીની સુંદરતા પર પણ ડાઘ લાગતો હતો. આજે ડો. વિવેક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પાલિકાની ટીમે અચાનક દરોડો પાડી ડિવાઇડર પર થાપેલા તમામ છાણાં જપ્ત કર્યા હતા.

👉તંત્રની કડક ચેતવણી:

આ કામગીરી દરમિયાન પશુપાલકો પાસેથી સ્થળ પર જ દંડની વસૂલાત કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, જાહેર મિલકતો અને રોડના ડિવાઇડરનો ઉપયોગ વ્યક્તિગત કામ માટે કે ગંદકી ફેલાવવા માટે કરી શકાય નહીં. જો આગામી દિવસોમાં ફરી આવી પ્રવૃત્તિ જોવા મળશે, તો પશુપાલકો સામે કાયદેસરની પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે.

– ડૉ. વિવેક પ્રજાપતિ, અધિકારી, કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ, VMC.

“શહેરના મુખ્ય માર્ગોના ડિવાઇડર પર છાણા થાપીને ગંદકી ફેલાવનારા પશુપાલકો સામે અમે ઝુંબેશ શરૂ કરી છે. આજે વોર્ડ 15 માંથી મોટી સંખ્યામાં છાણાં જપ્ત કરી દંડ વસૂલ્યો છે. વડોદરાવાસીઓને અપીલ છે કે શહેરની સુંદરતા જાળવવામાં સાથ આપે.”

Continue Reading
Vadodara14 hours ago

વડોદરા : સયાજીગંજ પોલીસનો સપાટો; પ્રતાપગંજમાંથી લાખોના વિદેશી દારૂના જથ્થા સાથે કાર ઝડપાઈ

Editor's Exclusive17 hours ago

જીલ્લા ભાજપમાં નવા સિદ્ધાંતો પ્રસ્થાપિત થયા, શું પ્રમુખ હવે મહામંત્રીને રીપોર્ટ કરશે ?

Vadodara18 hours ago

વાઘોડિયા વિસ્તારમાં ગરીબીની પરાકાષ્ઠા! અંતિમ સંસ્કાર માટે પૈસા કે સગવડનો અભાવ; ઝૂંપડપટ્ટીમાં જ પત્નીએ કર્યા પતિના અંતિમ સંસ્કાર

Vadodara19 hours ago

દિવાળીપુરામાં અકસ્માત બાદ નબીરાનો ઉદ્ધત જવાબ “કોઈને કંઈ થયું તો નથી ને?”: શું કાયદો અમીરો માટે અલગ છે?

Vadodara20 hours ago

“નગ્ન વીડિયો ઉતારી ધમકી”: મોબાઈલ પાછો માંગવો યુવકને પડ્યો મોંઘો; આરોપીઓએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી

Gujarat21 hours ago

ગુજરાતની મનપામાં નવા શાસકો: અમદાવાદ, પોરબંદર અને મહેસાણા સહિત અનેક શહેરોમાં નવા સુકાનીઓની પસંદગી

Vadodara2 days ago

“ચોમાસામાં વડોદરા અંધારામાં ડૂબશે!”; MGVCL ના વહીવટ સામે કર્મચારીઓ રણમેદાનમાં, મેન્ટેનન્સના અભાવે અકસ્માતનો ખતરો

Vadodara2 days ago

“અમારા નુકસાનનું વળતર કોણ આપશે?”: હાઈ વોલ્ટેજથી ભાયલીમાં હાહાકાર; વીજ વિભાગના જવાબથી સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Waghodia4 days ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli1 week ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara3 weeks ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara3 weeks ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra3 weeks ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara3 weeks ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara3 weeks ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara4 weeks ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Trending