Connect with us

Vadodara

કારેલીબાગ કાસમઆલા કબ્રસ્તાન પાસે ચાકુના ઘા મારીને ફ્રુટનો વેપાર કરતા યુવકને રહેંસી નાખ્યો

Published

on

વડોદરા શહેરના કારેલીબાગ કાશમઆલા કબ્રસ્તાન પાસે યુવકને ચાકુના ઘા મારી હત્યા કરવામાં આવી છે. આ બનાવને લઇ ચકચાર મચી જવા પામી છે. યુવકને ચકુના ઘા મારતા પોલીસ પોહચી તે પહેલાં લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જીવ છોડ્યો હતો. આ બનાવ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનને લઇ તાત્કાલિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થઇ પોહચ્યા હતા. આ ઘટનને પગલે કારેલીબાગ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી ઘટનાસ્થળે પોહચી છે. સાથે DCP ઝોન 4 પન્ના મોમાયા પણ ઘટનાસ્થળે પહોંચ્યા  હતા. આ ઘટનામાં મૃતક યુવકનું નામ નાઝીમ પઠાણ છે અને તે ફ્રુટનો વેપાર કરતો હતો. નાઝિમના મૃત્યુના સમાચાર મળતાં પરિવાર ઘટના સ્થળે પોહચી આક્રંદન કર્યું હતું.

આ બનાવ અંગે કારેલીબાગ પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવાની સાથે મૃતદેહના પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી છે. હાલમાં પોલીસે આ યુવક પર થયેલ હુમલ પાછળ કારણ શું? કોણે હુમલો કર્યો? તે દિશામાં તપાસ ચાલી રહી છે. આ બનાવ ને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ બનાવ અંગે ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ કાશમઆલા કબ્રસ્તાન પાસેની આ ઘટના છે. આ યુવકનું નામ નાઝીમ પઠાણ છે અને તેને ચાકુના ઘા મારી હત્યા કરવામાં આવી છે.ઘટના સ્થળે પોલીસ પહોંચી છે યુવકની હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી ચાલી રહી છે આ વ્યક્તિ ટેમ્પો ચલાવવાનું કામ કરે છે જે ફ્રુટ ની લારી અને ફ્રુટ પહોંચાડવાની કામગીરી કરતા હતા હાલમાં પરિવારમાં પત્ની અને એક દીકરો અને એક દીકરી છે હાલમાં કાર્યવાહી ચાલી રહી છે.

Continue Reading
Vadodara7 hours ago

ખૂન, ખંડણી અને દારૂના 80 કેસ અને 7 વખત પાસા કાપનાર વડોદરાનો માથાભારે બુટલેગર લાલુ સિંધી આખરે પોલીસ સકંજામાં

Vadodara9 hours ago

ડેટા સિક્યોરિટી સાથે ચેડાં: વડોદરામાં મહત્વના દસ્તાવેજો કચરામાં રઝળતા જોવા મળ્યા; તંત્રની પોલ ખુલી

Vadodara11 hours ago

વડોદરા: બંધ દુકાનોના શટર ઊંચા કરી ચોરી કરતી બેલડી સમા કેનાલ રોડ પરથી ઝડપાઈ; ₹43,200નો મુદ્દામાલ જપ્ત

Vadodara11 hours ago

સ્માર્ટ સિટીની ગંદી વાસ્તવિકતા: વડોદરાના જેલ રોડ પર ગટરના પાણીનું ઉભરાણ; વેપારીઓ અને વાહનચાલકો હાલાકીમાં

Vadodara12 hours ago

વડોદરા: ₹4.92 કરોડની મસમોટી ઠગાઈના ગુનામાં 1 વર્ષથી નાસતો-ફરતો રીઢો આરોપી યુનુસ ઉર્ફે દાતરો પાદરાના સાંગમા ગામેથી ઝડપાયો

Vadodara13 hours ago

​વડોદરા: કમાટીબાગના ગેટ નં-2 પાસે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળતા ચકચાર; મોંમાંથી લોહી નીકળેલું જોવા મળતા અનેક તર્ક-વિતર્ક

Vadodara13 hours ago

વડોદરા: પાણીગેટ ચંદ્રાપ્રભાનગર વુડાના મકાનમાં ચાલતા જુગારધામ પર PCB ત્રાટકી; રોકડા ₹57,040 સાથે 11 જુગારીઓ અરેસ્ટ

Vadodara13 hours ago

વડોદરા: સુભાનપુરામાં પાલિકાની ‘ભ્રષ્ટ’ કામગીરીની પોલ ખુલી; ગટર લાઇનના કામ બાદ રોડ બેસી જતાં રેતી ભરેલી ટ્રક જમીનમાં ગરકાવ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Savli3 days ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara2 weeks ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara2 weeks ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra2 weeks ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara2 weeks ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara3 weeks ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara3 weeks ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Vadodara3 weeks ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; નડીયાદમાં ઘરફોડ ચોરી કરનાર તાંદલજાનો રીઢો તસ્કર નિહાલ બારોટ ઝડપાયો

Trending