Connect with us

Vadodara

ઉત્તરાયણની ખરીદી કરવા વડોદરા આવેલ યુવકનું છાતીમાં દુખાવો ઉપડતા મોત, ઈકો ગાડીની પાછળની સીટ પર થી મૃતદેહ મળી આવ્યો

Published

on

વડોદરા શહેરના ગોત્રી રોડ વિસ્તારમાં આવેલ ગોકુલ પાર્ટી પ્લોટ પાસેથી ઈકો કારમાંથી મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી ગોત્રી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. કાર માંથી મૃતદેહ મળી આવ્યો હોવાની વાત વાયુ વેગે પસરી જતા સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા

આ અંગે પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર ગોધરાની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરવાની સાથે સ્કૂલ વર્ધી મમારતો વિશાલ પ્રવિણચંદ્ર પટેલ ઉત્તરાયણ પર્વ નિમિતે ખરીદી કરવા વડોદરા શહેરમાં આવ્યો હતો દરમિયાન તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તે ઈકો ગાડીમાં પાછળની સીટ પર જઈ સૂઈ ગયો હતો તે દરમિયાન ત્યાં થી પસાર થતા એક રાહદારીએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતક યુવકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો યુવકનું મોત હૃદય રોગના હુમલાથી નીપજ્યું હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ

Continue Reading
Vadodara8 hours ago

વડોદરા પાલિકામાં 5 વર્ષ જૂના પ્રોજેક્ટ્સ પર ફેરવાશે કલમ! બજેટમાંથી બિનજરૂરી ખર્ચ ઘટાડવા તંત્ર સક્રિય

Vadodara10 hours ago

એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી

Vadodara15 hours ago

વડોદરાની ERDA કંપનીમાં દિવાળી ટાણે કર્મચારીઓમાં અસંતોષ: બોનસ અને ગિફ્ટ કૂપનમાં ભેદભાવનો સિક્યુરિટી ગાર્ડ્સનો આક્ષેપ

Vadodara2 days ago

વડોદરા LCB ઝોન-4 ની રેડ કરતા સંગમ સ્વાદ ક્વાર્ટર્સમાં બંધ મકાનમાંથી જુગાર રમતા 7 મહિલાઓ અને 2 પુરુષો ઝડપાયા

Vadodara3 days ago

પશ્ચિમ રેલવેની ANW અને SOGની મોટી કાર્યવાહી: પુરી-અમદાવાદ એક્સપ્રેસમાંથી રૂ. 5.92 લાખની કિંમતનો 11.85 કિલો ગાંજો ઝડપાયો

Vadodara3 days ago

વડોદરામાં શુદ્ધ પાણીના દાવાઓની પોલ ખુલી: ટીપી-૧૩ ખાતે પાણીની ટાંકીની સફાઈ વેળાએ નીકળ્યું કાળા રંગનું દૂષિત પાણી

Vadodara5 days ago

વડોદરા: પ્રોહિબિશન અને ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા 5 કુખ્યાત આરોપીઓ પાસા (PASA) હેઠળ જેલ હવાલે

Savli5 days ago

વડોદરા: સાવલી પંથકમાંથી ગેરકાયદે યુરિયા ખાતરના જથ્થા સાથે એક ઝડપાયો, ચાર સામે ગુનો નોંધાયો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech1 year ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Vadodara10 hours ago

એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી

Gujarat1 month ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat1 month ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara2 months ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara3 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Trending