Connect with us

Vadodara

ગોરવામાં ન્યાય માંગવા ગયેલા અમીજી ઘાંચી પર પોલીસ મથકની બહાર જ હુમલો; ઘટના CCTVમાં કેદ.

Published

on

વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. જે પોલીસ મથક લોકોની સુરક્ષા માટે છે, તે જ પોલીસ મથકની બહાર એક વ્યક્તિની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. ગોરવામાં પાનના ગલ્લા પર થયેલી મામૂલી તકરારમાં એક આધેડને જીવ ગુમાવવો પડ્યો છે.

ઘટનાની વિગતવાર વાત કરીએ તો, વડોદરાના ગોરવા વિસ્તારમાં પાનના ગલ્લા પાસે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ બાબતે ફરિયાદ નોંધાવવા માટે અમીજી ઘાંચી પોતાના પુત્ર સાથે ગોરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પરંતુ, તેમને ક્યાં ખબર હતી કે પોલીસના ઉંબરે જ કાળ તેમનો ભેટો કરી લેશે!

આરીફ ઘાંચી – મૃતક ના પુત્ર

👉મૃતકના પુત્રના જણાવ્યા અનુસાર, તેઓ જ્યારે પોલીસ મથકની બહાર જ હતા, ત્યારે જ આરોપીઓ ત્યાં ધસી આવ્યા હતા. આરોપી સંદીપ વાઘેલાએ અમીજી ઘાંચીના માથામાં લાકડાના હાથા વડે સખત ફટકો માર્યો હતો. હુમલો એટલો ભયાનક હતો કે અમીજી ઘાંચીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

🎥CCTV અને આરોપીઓની વિગત

ચોંકાવનારી વાત એ છે કે આ આખી ઘટના પોલીસ મથકની બહાર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. પોલીસ સ્ટેશનના ગેટ પાસે જ આ પ્રકારનો હુમલો થતા પોલીસની કાર્યપ્રણાલી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

👮આ મામલે પોલીસે:

  • મુખ્ય આરોપી સંદીપ વાઘેલા * અને તેના સાગરીત સોહીલ રાણા સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

🧐અમીજી ઘાંચીના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હવે જોવાનું એ રહે છે પોલીસ સ્ટેશનની બિલકુલ બહાર આ પ્રકારના જઘન્ય અપરાધ કરનાર આરોપીઓને પોલીસ કેટલી કડક સજા અપાવે છે.

Continue Reading
Vadodara1 hour ago

વડોદરા: જાણીતા ગેસ્ટ્રો સર્જન સાથે દુબઈ ટૂરના નામે લાખોની છેતરપિંડી; હોટલ બુકિંગના નામે પિતા-પુત્રએ ખંખેર્યા લાખો રૂપિયા

Vadodara2 hours ago

વડોદરા: 13 વર્ષથી પોલીસને થાપ આપતો રીઢો આરોપી ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં; વાડી વિસ્તારની ઘરફોડ ચોરીનો છે મામલો

Vadodara2 hours ago

વડોદરા: VMCનો ‘વન ડે વન રોડ’ પ્રોગ્રામ હેઠળ વોર્ડ 9 અને 16 માં પશુઓ છોડનાર અને ગંદકી કરનાર માલિકોને ફટકાર્યો દંડ

National22 hours ago

મોટી હોનારત: મથુરામાં ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરેલી હોડી પલટી; 8 લોકો ડૂબ્યા, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

Vadodara23 hours ago

ભારે પડી માનવતા: વડોદરામાં અકસ્માતગ્રસ્ત યુવકને ઉભો કરવા ગયેલા ફોટોગ્રાફરની આંખ ફોડી નાખી

Vadodara1 day ago

વડોદરામાં દુમાડ બ્રિજ ડમ્પરે દંપતીને કચડ્યું, લોહીલુહાણ પતિનું માથું ખોળામાં લઈ પત્નીએ કર્યા આક્રંદ

Vadodara1 day ago

વડોદરા: માંજલપુરમાં હુમલો કરી નાસી છૂટેલી ત્રિપુટીને પોલીસે ગણતરીના કલાકોમાં પકડ્યા

Vadodara1 day ago

હચમચાવતી દુર્ઘટના: વડોદરા બસ સ્ટેન્ડ પર છત પડતા એક વ્યક્તિ મોત, ફાયર બ્રિગેડનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara3 days ago

અભદ્ર કોમેન્ટ અને પોલીસ કેસ: વડોદરાની પાંચ મહિલાઓએ વિકૃત યુવકને ભણાવ્યો કાયદાનો પાઠ

Vadodara4 days ago

સાઈ કૃપા હોટલમાં ગળેફાંસો: પંચમહાલના જયેન્દ્રકુમારે વડોદરાની હોટલમાં કેમ ટૂંકાવ્યું જીવન?

Vadodara4 days ago

વડોદરા: કુખ્યાત ‘બિચ્છુ ગેંગ’ ફરી સક્રિય; જેલમાંથી છૂટેલા અશફાક શેખે બે ભાઈઓ પર કર્યો જીવલેણ હુમલો

Vadodara5 days ago

વડોદરા: GSFC બ્રિજ પર કાળમુખો અકસ્માત; બે ભારે વાહનો વચ્ચે રિક્ષા કચડાઈ, ૨ ના કમકમાટીભર્યા મોત – ૩ ની હાલત ગંભીર

Gujarat5 days ago

હાલોલ-પાવાગઢ રોડ પર ભીષણ અગ્નિકાંડ: સ્ક્રેપના ગોડાઉનની આગે કાચા મકાનોને લીધા ચપેટમાં; ઘરવખરી બળીને ખાખ

Vadodara1 week ago

વન ડે વન રોડ: ડેરી ડેન સર્કલ વિસ્તાર ટ્રાફિક મુક્ત કરાયો, પણ શું આ સ્થિતિ જળવાઈ રહેશે?

Vadodara2 weeks ago

સ્માર્ટ સિટી વડોદરા: ગેસ બોટલની અછત વચ્ચે પાઈપલાઈન ગેસ લેવા પડાપડી; ફોર્મ ના પૈસા માં વધારો

Vadodara2 weeks ago

વડોદરા: વડસરની માતૃકા રેસીડન્સીમાં હાઈવોલ્ટેજ ડ્રામા; બિલ્ડિંગ પર ચઢેલા યુવાનનું ફાયર અને પોલીસે દિલધડક રેસ્ક્યુ કર્યું

Trending