Connect with us

Gujarat

સેવન્થ ડે સ્કૂલમાં ફરી લોહીયાળ જંગ! મોનિટર પર બ્લેડથી હુમલો, DEO એ ફટકારી નોટિસ

Published

on

અમદાવાદની જાણીતી ‘સેવન્થ ડે સ્કૂલ’ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં છે. અગાઉ એક વિદ્યાર્થીની હત્યાના કિસ્સા બાદ હજુ પણ આ શાળામાં શિસ્તનો અભાવ હોય તેવું દેખાઈ રહ્યું છે. ધોરણ 7માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી (મોનિટર) પર ત્રણ સહપાઠીઓએ મળીને હિંસક હુમલો કર્યો છે. બ્લેડ વડે હુમલો કરવાની આ ઘટનાએ વાલીઓના જીવ અધ્ધર કરી દીધા છે. આ મામલે DEO દ્વારા કડક કાર્યવાહીના સંકેતો આપવામાં આવ્યા છે.

શું હતી સમગ્ર ઘટના?

અમરાઈવાડી વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં શિસ્ત જાળવવી એક વિદ્યાર્થીને ભારે પડી છે. ધોરણ 7ના ક્લાસ મોનિટર ‘કાર્તિક’ (નામ બદલેલ છે) એ જ્યારે અન્ય ત્રણ વિદ્યાર્થીઓને લાઈનમાં ચાલવા માટે ટકોર કરી, ત્યારે આ ત્રણેય વિદ્યાર્થીઓએ તેની સાથે ઝઘડો કર્યો હતો.

🚨બ્લેડ વડે હુમલો અને ધમકી:

ઘટનાની ગંભીરતા ત્યારે વધી જ્યારે બીજા દિવસે વોશરૂમ પાસે આ ત્રણેય વિદ્યાર્થીઓએ મોનિટરને એકલો જોઈને આંતર્યો હતો. “તે અમને લાઈનમાંથી બહાર કેમ કર્યા?” તેમ કહીને ઉશ્કેરાયેલા એક વિદ્યાર્થીએ બ્લેડ વડે હુમલો કરી મોનિટરના શર્ટના બટન તોડી નાખ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી મારામારી કરી હતી.

👉તંત્રની બેદરકારી પર સવાલ:

નોંધનીય છે કે હાલ આ શાળાનો વહીવટ સરકાર હસ્તક છે, છતાં પણ આવી હિંસક પ્રવૃત્તિઓ પર લગામ નથી આવી રહી. શાળામાં વિદ્યાર્થીઓ જોખમી વસ્તુઓ કેવી રીતે લાવે છે અને શિક્ષકોની હાજરીમાં આવી ઘટના કેમ બને છે? તે સૌથી મોટો પ્રશ્ન છે.

🧐ડીઈઓ (DEO) ની કાર્યવાહી

​આ મામલો ગરમાતા અમદાવાદ શહેર ડીઈઓએ કડક વલણ અપનાવ્યું છે.

  • શાળાના પ્રિન્સિપાલ અને એડમિન હેડને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
  • ​ડીઈઓએ જવાબ માંગ્યો છે કે આટલી ગંભીર બેદરકારી બદલ તેમને નોકરીમાંથી કેમ છૂટા કરવામાં ન આવ્યા?
  • ​અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે અને પીઆઈ (PI) તપાસ કરી રહ્યા છે.

🫵શિક્ષણના ધામમાં વધતી જતી આ હિંસા લાલબત્તી સમાન છે. એક તરફ શિસ્તની વાતો અને બીજી તરફ બાળકોના હાથમાં બ્લેડ, આ વિરોધાભાસ વાલીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. હવે જોવાનું એ રહેશે કે જવાબદારો સામે કેવા શિક્ષાત્મક પગલાં લેવાય છે

Continue Reading
Vadodara46 minutes ago

“પચાસ લાખ આપશો તો પણ જીવતા … છોડીએ…”: માંજલપુરમાં પરિવારને ઘરમાં ઘુસીને મારી નાખવાની ધમકી આપતા ચકચાર

Madhya Gujarat2 hours ago

એક જ પરિવારના ચાર સભ્યો ફૂડ પોઈઝનિંગનો શિકાર: ઝાડા-ઉલટી થતા હોસ્પિટલ ખસેડાયા, વડોદરા SSG માં સારવાર દરમિયાન દમ તોડ્યો

Vadodara4 hours ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara5 hours ago

સત્તાના કેન્દ્રની નજીક રહેતા હારેલા ઉમેદવારને શિક્ષણ સમિતિમાં સ્થાન આપવાની ગોઠવણે જોર પકડ્યું, વોર્ડના કાર્યકરોમાં છૂપી નારાજગી!

Vadodara19 hours ago

ભારેખમ વેરો ચૂકવ્યા છતાં પાયાની સુવિધાઓ કેમ નહીં? પ્રજાને ગટર મિશ્રિત દૂષિત પાણી અને સત્તાધીશો પીવે બિસ્લેરીનું પાણી!

Vadodara20 hours ago

કોર્ટ કેસ ચાલુ હોવા છતાં બાંધકામ માટે ટેન્ડર પ્રક્રિયા પણ થઇ ગઈ, આખરે હાઇકોર્ટની ફટકાર મળતા પાલિકાના વકીલે માફી માંગી

Vadodara1 day ago

વડોદરા મનપાના અજબ નિર્ણયો: બ્યુટિફિકેશન પાછળ લાખોનો ધૂમાડો કરી હવે એ જ ફૂટપાથને ‘પે એન્ડ પાર્ક’માં ફેરવી દેવાયા

Vadodara2 days ago

સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં VGL ની મેગા રિકવરી ડ્રાઈવ,એક જ દિવસમાં રૂ. 3.46 લાખની વસૂલાત, બીજા દિવસે પણ કામગીરી ચાલુ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara4 hours ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara1 week ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 weeks ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara2 weeks ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara3 weeks ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi3 weeks ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara4 weeks ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara4 weeks ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Trending