Connect with us

Vadodara

વડોદરામાં ઐતિહાસિત ગતિએ કામ થઇ રહ્યું છે’, ગૃહમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો

Published

on

  • વિભાગ દ્વારા 32 ટકા કામગીરી કરવામાં આવી છે. 15 દિવસમાં કામના કલાકો વધારીને તેને પૂર્ણ કરવાનું પ્લાનીંગ કરાયું છે – હર્ષ સંઘવી

રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી આજે વડોદરાની મુલાકાતે છે. સવારે તેઓ રેલ માર્ગે વડોદરા આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ સમા વિસ્તારમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ ની મુલાકાતે ગયા હતા. અને ત્યાર બાદ જિલ્લા અને શહેરના ટોચના અધિકારીઓ જોડે બેઠક યોજી હતી. બેઠક બાદ તેમણે કહ્યું કે, વિશ્વામિત્રી રિવાઇવલ સહિતના પ્રોજેક્ટની કામગીરી ઐતિહાસિક ઝડપે થઇ રહી છે. આ ગતિએ કામ કરનારું આ દેશનું પ્રથમ રાજ્ય હોવાનું તેમણએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.

હર્ષ સંઘવીએ મીડિયાને જણાવ્યું કે, વડોદા વહીવટી તંત્ર, જિલ્લા વહીવટી તંત્ર, નગર પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તમામ સ્ટેક હોલ્ડર્સ જોડે આજે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટના પ્રેઝન્ટેશન દરમિયાન, પાલિકાને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા અભિનંદન આપ્યા છે. ઝડપથી અને ધાર્યા કરતા વધારે ઝડપે આ કામગીરી ચાલી રહી છે. પાલિકા સિવાયનો 24 કિમીનો વિસ્તાર સિંચાઇ વિભાગમાં કામ કરવામાં આવી રહ્યું છે. તેમાં વરસાદ પહેલા આ કામગીરી પુર્ણ કરવાની તૈયારીઓ થઇ ગઇ છે. વિભાગ દ્વારા 32 ટકા કામગીરી કરવામાં આવી છે. આવનારા 15 દિવસમાં કામના કલાકો વધારીને તેને પૂર્ણ કરવાનું પ્લાનીંગ કરાયું છે. સિંચાઇ વિભાગ દ્વારા ચેકડેમ, હયાત ચેકડેમનું રીપેરીંગ, કાંસ અને પાલિકાની પ્રિમોન્સુન કામગીરીને લઇને પ્રેઝન્ટેશન થયું છે. જેમાં સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે અધિકારીઓ જોડે ચર્ચા કરવામાં આવી છે. મને વિશ્વાસ છે કે, આ વર્ષે પ્રિમોન્સુનથી લઇને વિશ્વામિત્રી રિવાઇલનું કામ પૂર્ણ કરી શકીશું.

તમામ વ્યવસ્થાઓ હોય તો જ પ્રોજેક્ટ ઝડપથી ચાલી શકે. મને વિશ્વાસ છે કે જે રીતે તૈયારી કરી છે, અને આવનાર દિવસોનું જે પ્લાનીંગ છે. તેમાં આવનાર સમયમાં આપણે ખુબ સારી રીતે પરિણામ પ્રાપ્ત કરીશું. 45 દિવસ થયા છે, રોજ 1 ટકા કામગીરીનું ટાર્ગેટ હતું, તેનાથી આગળ ચાલી રહ્યા છે. બધા સાથે મળીને નાગરિકોના હિતમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. મને 100 ટકા વિશ્વાસ છે, ટીમ વડોદરાને આમાં મોટી સફળતા મળશે.

બોટને લઇને પણ અમારી વાત થઇ છે. પાલિકા કમિશનરે તરવૈયા તૈયાર કરવા માટે ગંભીરતા પૂર્વક તમામ સાથે કામ કરી રહ્યા છે. રાજ્ય સરકારે પણ કહ્યું છે કે, જે કોઇ બોટની જરૂર હોય તેને પહેલાથી જ એનડીઆરએફ, એસડીઆરએફ જે માંગશે, તે આપવામાં આવશે. સુએજના નવા પ્રોજેક્ટ માટે પ્લાનીંગ કરવામાં આવ્યા છે, અને તેની પણ ચર્ચા થઇ છે. આ પ્રોજેક્ટ પુરો થતા જ નદીની વહન ક્ષમતા મોટા પાયે વધશે, બાકી ગયા વખતે જે કહ્યું છે, તે તમામની કામગીરી શરૂ થઇ ગઇ છે. આ ઐતિસાહીક ઝડપે ચાલી રહી છે. જે મેં આજદિન સુધી આટલી ઝડપી કામગીરી કરી હોય તો સર્વપ્રથમ વડોદરા મહાનગર પાલિકામાં કરાઇ છે. ટેક્નિકલ અને લીગલ પાસાને ધ્યાને રાખવામાં આવી રહ્યા છે.

Continue Reading
Vadodara3 hours ago

મોડી રાત્રે વાઘોડિયા ચોકડી પર પીછો કરીને ગોળી મારી: ખભામાં ગોળી વાગતા યુવક ગંભીર, હુમલાખોરો ફરાર

Vadodara16 hours ago

“એક જ સંકલ્પ – ડ્રગ્સ મુક્ત સમાજ”: વડોદરામાં ડ્રગ્સ વિરોધી દિવસે યુવાનોમાં જાગૃતિ ફેલાવતા અધિકારીઓ

Vadodara18 hours ago

“કંઈક મોટું થાય પછી જાગતી સરકાર”: સુરત-લખનઉ દુર્ઘટના બાદ વડોદરા ફાયર બ્રિગેડની ટ્યુશન ક્લાસીસ પર તવાઈ

Vadodara19 hours ago

વિશ્વામિત્રીના અસ્તિત્વ સામે ખતરો: માનવ અધિકાર આયોગની સમિતિએ અહેવાલમાં વડોદરા મનપાની કામગીરીને ગણાવી ‘ઉદાસીન’

Vadodara20 hours ago

કન્સલ્ટન્ટ બન્યો આરોપી: જમીન સંભાળવા રાખેલા શખ્સે જ માલિકની બનાવટી સહી કરીને દસ્તાવેજ કરી લીધો

Vadodara20 hours ago

વડોદરા રેલવે સ્ટેશનનો થશે કાયાપલટ: યાર્ડ રિમોડેલિંગની કામગીરી જોરશોરથી શરૂ, 30 જૂને થશે નોન-ઇન્ટરલોકિંગ

Vadodara2 days ago

ગોરવામાં ગૃહક્લેશની ચરમસીમા: પતિના કાન ભંભેરતી હોવાની શંકાએ પુત્રવધૂ સાસુને ઘરે પહોંચી ચપ્પુ લઈને

Vadodara2 days ago

પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગમાં હવે ‘ઝોનવાઈઝ’ ઇજારા: ઇજારદારોની મનમાની પર રોક લગાવવા કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara4 days ago

NH-48 હાઈવે પર લોહિયાળ વહેલી સવાર: દૂધ ભરેલો ટેમ્પો અજાણ્યા વાહન સાથે અથડાતા ડ્રાઈવરનું કરુણ મોત

Vadodara7 days ago

તલવાર અને તીક્ષ્ણ હથિયારોથી સોસાયટીમાં આતંક: 1.15 લાખની તોડફોડ બાદ બંને જૂથોના સભ્યો જેલના સળિયા પાછળ

Vadodara1 week ago

માતાની નજર સામે જ માસૂમ દીકરાનો અંત: સુરત પરત ફરતી વેળાએ કાળનો કોળિયો બન્યું 9 વર્ષનું બાળક

Vadodara1 week ago

ભરચક રાવપુરામાં ફિલ્મી દ્રશ્યો: નજીવી બાબતે યુવક અને મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ

Vadodara2 weeks ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara2 weeks ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Vadodara2 weeks ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

Vadodara3 weeks ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Trending