Connect with us

Vadodara

VMC : 1232 કર્મચારીઓને છઠ્ઠા પંચ મુજબ ઘર ભાડાનો તફાવત ચુકવાયો નથી

Published

on

અંદાજીત 1232 જેટલા કર્મચારીઓને ઘર ભાડાનો તફાવત ચુકવાયેલ નથી. તેવા કર્મચારીઓને પરિપત્ર મુજબ ઘર ભાડાનો લાભ આપવા ચીફ ઓડિટરની કચેરીમાં મીટીંગ રાખવામાં આવેલ હતી.

  • VMC કેટલાક કર્મચારીઓ છઠ્ઠા પંચ મુજબ ઘર ભાડાનો તફાવત ચુકવાયો નથી.
  • ઘર ભાડા ચુકવવા અંગે કરવાની થતી કાર્યવાહી અંગેની ચર્ચાની મિનીટસ તૈયાર કરવામાં આવી છે.

VMC કર્મચારીઓને ગુજરાત સરકારના ધોરણે છઠ્ઠા પંચ મુજબ ઘર ભાડા (HRA) તફાવત હિસાબી શાખા પરિપત્ર મુજબ ચુકવવામાં આવેલ છે, કેટલાક કર્મચારીઓને પરિપત્રમાં દર્શાવેલ તારીખ પ્રમાણે ખાતા દ્વારા કાર્યવાહી થયેલ ના હોવાના કારણે અંદાજીત 1232 જેટલા કર્મચારીઓને ઘર ભાડાનો તફાવત ચુકવાયેલ નથી. તેવા કર્મચારીઓને પરિપત્ર મુજબ ઘર ભાડાનો લાભ આપવા ચીફ ઓડિટરની કચેરીમાં મીટીંગ રાખવામાં આવેલ હતી.

એમાં ચીફ ઓડિટર, ચીફ એકાઉન્ટન્ટ અને આઈ.ટી. ડારરેકટર હાજર રહેલ હતા. ઘર ભાડાનો તફાવત ચુકવાયેલ નથી તેવા કર્મચારીઓને હિસાબી શાખા મુજબ ઘર ભાડા ચુકવવા અંગે કરવાની થતી કાર્યવાહી અંગેની ચર્ચાની મિનીટસ તૈયાર કરવામાં આવી છે. જે વિભાગના કર્મચારીઓને તા.31.12.2024 મુજબ ઘર ભાડા તફાવત ચુકવવાનો બાકી હોય તેવા તમામ વિભાગો દ્વારા કર્મચારીઓના વર્ષ 2016ના બેઝીક પગાર ધ્યાને લઇ વર્ષ 2017થી 2022ના સમયગાળા દરમ્યાન દર વર્ષ જુલાઈ માસમાં છોડવા પાત્ર છઠ્ઠા પગાર પંચ મુજબ નોશનલ ઇજાફો ઉમેરીને દરેક વર્ષના જુલાઈ માસનો બેઝિક પગાર તેમજ ગ્રેડ-પે તેમજ છઠ્ઠા પગાર પંચ મુજબ સ્થગિત કરેલ ઘર ભાડાની વિગતો ભરી તેને ઓડિટ વિભાગમાંથી તા.15 સપ્ટેમ્બર 2025 સુધીમાં વેરીફાય તેમજ માન્ય કર્યા બાદ આઈ.ટી. વિભાગમાં મોકલવાના રહેશે.

આઈ.ટી. વિભાગ દ્વારા ઓડિટ તરફથી માન્ય થયેલ પત્રક મુજબ તેમજ તેમાં વર્ષ 2017થી 2022 સુધીના દરેક વર્ષના જુલાઈ માસના બેઝીક પગાર તથા ગ્રેડ પેની સાથે સ્થગિત કરેલ ઘર ભાડાની વિગતો ધ્યાને લઇ 01.07.2017થી 30.09.2022 સુધીના ઘર ભાડા તફાવતના પત્રકો 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં તૈયાર કરવાના રહેશે જેને સંબધિત મહેકમ કલાર્કે આઇ.ટી. વિભાગમાંથી મેળવી લેવાના રહેશે. સંબંધિત વિભાગના મહેકમ કલાર્કે ઘરભાડા તફાવતના પત્રકોની ચકાસણી કરી જરૂર જણાય તેમાં સુધારો કરી તેના પર કચેરી વડાની સહી કરાવી ઓડિટ વિભાગ પાસેથી તા.01થી 15 ઓકટોબર સુધીમાં મંજુર કરાવી લેવાના રહેશે. ઓડિટ શાખા દ્વારા મંજુર થયેલ ઘર ભાડા તફાવતના પત્રકો હિસાબી શાખામાં મોકલી આપવાના રહેશે

Continue Reading
National1 hour ago

સોશિયલ મીડિયાથી રસ્તા પર! ‘કોકરોચ જનતા પાર્ટી’ના અભિજીત દીપકેનું દિલ્હીમાં આંદોલનનું એલાન; 6 જૂને એરપોર્ટ પર સમર્થકોને મળવા આહવાન

Vadodara2 hours ago

વડોદરા શિક્ષણ તંત્રની અનોખી પહેલ; નિવૃત્ત થયેલા 105 શિક્ષકોને નિવૃત્તિના દિવસે જ મળ્યા પેન્શનના દસ્તાવેજો

Vadodara3 hours ago

વડોદરા: માણેજામાં જુગારધામ પર પોલીસનો સપાટો; 1.01 લાખના મુદ્દામાલ સાથે 8 જુગારીઓ ઝડપાયા

Waghodia4 hours ago

વડોદરા: વાઘોડિયામાં પોલીસ રેઈડમાં 2.68 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો; એક બુટલેગરની ધરપકડ

Vadodara4 hours ago

વડોદરા: 5 કરોડનો નવો રોડ ખોદી નખાતા વિવાદ; મદ્રાસ ભવનના સંચાલકો સામે પાલિકાની લાલ આંખ

Vadodara5 hours ago

વડોદરા: એટીએમમાં પતરાની પટ્ટી લગાવી પૈસાની ચોરી! સ્ટેટ બેંકના એટીએમમાં ગઠિયાઓએ મચાવ્યો તરખાટ

Vadodara6 hours ago

વડોદરા: કમાટીબાગમાં સ્વચ્છતા માટે કડક નિયમો; પ્રવાસીઓ પાસેથી પાન-મસાલા જમા લેવાયા, પાણીની બોટલ માટે મંજૂરી

Karjan-Shinor1 day ago

પોલીસનો પીછો, ચાલક ફરાર: 8,250 દારૂની બોટલો સાથે કુલ રૂ. 25.60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 days ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara3 days ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Waghodia1 week ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli2 weeks ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara3 weeks ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara4 weeks ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra4 weeks ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara4 weeks ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Trending