Connect with us

Vadodara

વડોદરા : ઇલોરા પાર્કમાંથી દુકાનનું શટર તોડીને પાન પડીકી સિગારેટ અને ખાંડ સહિતના સામાનની ચોરી કરનાર બે આરોપી ઝડપાયા

Published

on

ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય બંને આરોપીઓ અને મુદ્દામાલ અંગે ગોરવા પોલીસ સ્ટેશનના વધુ તપાસ માટે સોંપવામાં આવ્યા છે.

  • ક્રાઈમ બ્રાન્ચે બંનેને ખાસવાડી સ્મશાન પાસેથી શંકાસ્પદ હાલતમાં પકડતા ગોરવાની ચોરીનો ભેદ ઉકેલાયો
  • ઓટોરિક્ષા મોબાઈલ પણ પડે કી સિગારેટ તેમજ ખાંડ સહિત રૂપિયા 1.29 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

વડોદરા ઇલોરાપાર્ક વિસ્તારમાં બંધ દુકાનનું શટર તોડી દુકાનમાંથી સામાનની ઘરફોડ ચોરી કરનાર રીઢા આરોપી સહીત બે લોકોને શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતા. બંને ચોર પાસેથી પોલીસે રિક્ષા મોબાઈલ સહિત રૂ.1.29 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગોરવા પોલીસને સોંપવામાં આવ્યો છે.

ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં ફરી રહી હતી. દરમ્યાન મળેલ માહીતી આધારે ખાસવાડી સ્મશાન રોડથી અગાઉ મિલ્કત સંબધી ગુનાઓમાં પકડાયેલ શાહરૂખખાન સલીમખાન પઠાણ તથા જાવીદખાન યુસુફખાન પઠાણ (બન્ને રહે. એકતાનગર આજવા રોડ વડોદરા)ને ઓટોરીક્ષા તથા ઓટોરીક્ષામાં અને તેઓ પાસે રાખેલ શંકાસ્પદ મોબાઈલ, રજનીગંધા, આરએમડી તુલસી પાન મસાલા પેકેટો, ફોર સ્કવેર- ફ્લેક લીબર્ટી સિગરેટ પેકેટો, ખાંડ 10 કીલો અને રોકડા રૂપિયા સાથે પકડી પાડયા હતા.

આ બન્ને ઇસમો તેઓ પાસેથી મળેલ મુદ્દામાલ વધુ પુછપરછ કરતાં આ બન્ને ઇસમોએ આજથી આશરે વીસ પચ્ચીસેક દીવસ પહેલા તેઓ પાસેની ઓટોરીક્ષામા ઇલોરાપાર્ક શાક માર્કેટ પાછળ જઇ બંધ દુકાનનું શટર તેઓ પાસેના વાંદરી પાના વડે તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનના કબાટમા પાન મસાલાના પેકેટ તથા સીગરેટના પેકેટ તથા ખાંડની બોરીની ચોરી કરી લઇ ગયા હતા. આ ચોરી કરેલ મુદ્દામાલ સંતાડી રાખેલ હોય આ મુદ્દામાલ ઓટોરીક્ષામાં રાખી તેમજ ત્રણ દિવસ પહેલા સયાજીપુરા પંડીત દીન દયાલ હોલ પાસેથી મોડી રાત્રે આરોપી જાવીદખાન મોબાઇલ ફોન ચોરી કરી લાવેલ હતો.

આ ચોરી કરેલ મુદ્દામાલ વેચવા જતાં પકડાઇ ગયા હોવાનું જણાવ્યું હતું. બંને આરોપીઓ પાસેથી ઓટોરિક્ષા મોબાઈલ પણ પડે કી સિગારેટ તેમજ ખાંડ સહિત રૂપિયા 1.29 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. બન્ને ઇસમો પાસેથી મળેલ તમામ મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી આ બન્ને ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી આ આરોપીઓ દ્વારા ઇલોરાપાર્ક ખાતે બંધ દુકાનમાં કરેલ ઘરફોડ ચોરીનો અંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય બંને આરોપીઓ અને મુદ્દામાલ અંગે ગોરવા પોલીસ સ્ટેશનના વધુ તપાસ માટે સોંપવામાં આવ્યા છે.

Continue Reading
Vadodara3 hours ago

બ્યુટિફિકેશન કે ભ્રષ્ટાચાર? દંતેશ્વર તળાવની દુર્ગંધે રહીશોનું જીવવું હરામ કર્યું;ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાનમાં

Vadodara5 hours ago

વડોદરા: જાંબુઆ બ્રિજ પાસે કાળમુખો અકસ્માત; નવી રિક્ષા છોડાવીને આવતા બે ભાઈઓને આઈસરે ફંગોળ્યા

National6 hours ago

ઉદ્યોગો માટે ‘ઉધાર’ની રાહત? LPG ક્વોટા વધાર્યો પણ સપ્લાય ચેઈન ખોરવાયેલી જ રહી તો ઉત્પાદનનું શું?

Vadodara7 hours ago

વડોદરામાં આત્મહત્યાના બે બનાવો: વાસદ બ્રિજ પરથી કૂદતા આધેડનું મોત, છાણી કેનાલ પર યુવતીનો આબાદ બચાવ

Dabhoi8 hours ago

ડભોઇ રેલવે સ્ટેશન: ‘સ્વચ્છ ભારત’ ના દાવા પોકળ? 3 દિવસથી શૌચાલયોને તાળા, દિવ્યાંગો અને મહિલાઓ ભારે પરેશાન

Vadodara8 hours ago

વડોદરા: ડેટિંગ એપ પર હનીટ્રેપનો ખતરનાક ખેલ; રાજકોટની ‘ગંડવા ગેંગ’નો પર્દાફાશ, લૂંટારૂ મહિલાની ધરપકડ

Vadodara13 hours ago

વડોદરા: રાણોલી GIDC માં ભીષણ આગનું તાંડવ; પ્લોટ નંબર 219 માં અફરાતફરી, પોલીસ અને ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબૂ

Padra1 day ago

પાદરા: ખેતરની ઓરડીમાં ચાલતું ‘મીની બાર’ ઝડપાયું; LCB એ પિતા-પુત્રની કરી ધરપકડ, ₹4.11 લાખનો મુદ્દામાલ જપ્ત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech5 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 hours ago

બ્યુટિફિકેશન કે ભ્રષ્ટાચાર? દંતેશ્વર તળાવની દુર્ગંધે રહીશોનું જીવવું હરામ કર્યું;ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાનમાં

Dabhoi8 hours ago

ડભોઇ રેલવે સ્ટેશન: ‘સ્વચ્છ ભારત’ ના દાવા પોકળ? 3 દિવસથી શૌચાલયોને તાળા, દિવ્યાંગો અને મહિલાઓ ભારે પરેશાન

Vadodara13 hours ago

વડોદરા: રાણોલી GIDC માં ભીષણ આગનું તાંડવ; પ્લોટ નંબર 219 માં અફરાતફરી, પોલીસ અને ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબૂ

Dabhoi1 day ago

વડોદરા: બરોડા ડેરીના ટેન્કરમાંથી રસ્તા પર વહી દૂધની નદીઓ; ડ્રાઈવરની ઘોર બેદરકારી,100 લિટર દૂધનો બગાડ

Vadodara2 days ago

વડોદરા: ઝોન-2 ના 6 પોલીસ સ્ટેશનોના લાખોની કિંમતના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું; કોયલી ચેકપોસ્ટ પાસે કરાયો નાશ

Vadodara1 week ago

વડોદરા: સુસેન રોડ પર કોર્પોરેશનનું ‘વન ડે વન રોડ’ અભિયાન, નોટિસ વિનાની કાર્યવાહીથી વેપારીઓ લાલઘૂમ.

Vadodara1 week ago

વડોદરા: તુલસીવાડીમાં યુવક પર તલવાર-ગુપ્તીથી હુમલો, હોસ્પિટલમાં પણ હુમલાખોરનો આતંક!

Vadodara1 week ago

વડોદરા: ‘કાગળ પર સ્ટોક પૂરતો, પણ બજારમાં અછત’, ગેસ માટે વેપારીઓ અને સેવાભાવી સંસ્થાઓ મજબૂર

Trending