Connect with us

Vadodara

વડોદરા: ગોરવા પોલીસે લખનઉની હાઈટેક તસ્કર મહિલાને ઝડપી, રાજકોટ અને દિલ્હીના ચોરીના ગુના ઉકેલાયા

Published

on

વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી સફળતા મેળવતા, રાજકોટ અને દિલ્હીમાં ઘરફોડ ચોરી કરનાર એક રીઢા મહિલા આરોપીને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને એડિશનલ પોલીસ કમિશનર લીના પાટીલની સૂચના હેઠળ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન આ સફળતા મળી છે.

કેવી રીતે ઝડપાઈ મહિલા તસ્કર?

ગોરવા પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.એન. લાઠીયા અને એલ.પી. ભારાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.આર. ગાંગાણીની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રભાતભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે, ગોત્રી G.M.E.R.S. ગર્લ્સ હોસ્ટેલ પાસે એક શંકાસ્પદ મહિલા ચોરીના દાગીના સાથે ફરી રહી છે અને નવી ચોરી માટે રેકી કરી રહી છે.

​પોલીસે બાતમીના આધારે સ્થળ પર વોચ ગોઠવીને કાળા ટી-શર્ટ અને ગળામાં ગુલાબી દુપટ્ટો પહેરેલી મહિલાને કોર્ડન કરી ઝડપી લીધી હતી.

✍️આરોપીની વિગત

  • નામ: દીપ્તિ દિનેશસિંગ સિંહ (ઉંમર વર્ષ 30)
  • રહેઠાણ: સાઉથ સિટી કોલોની, લખનઉ (ઉત્તર પ્રદેશ)

🧐કબૂલાત અને ગુનાનો ઇતિહાસ

​પોલીસની સઘન પૂછપરછમાં આરોપી મહિલાએ કબૂલ્યું હતું કે:

  1. રાજકોટ: પ્રધ્યુમન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીમાં તેની સંડોવણી છે (BNS કલમ 305-એ, 331-1 મુજબ).
  2. દિલ્હી: આશરે 10 દિવસ પહેલા દિલ્હીની જાણીતી રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલમાં પણ તેણે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

🚨કબ્જે કરેલો મુદ્દામાલ

પોલીસે આરોપી મહિલા પાસેથી કુલ રૂ. 2,04,200 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:

  • સોનાના બ્રેસલેટ, ચેન અને નેકલેસ.
  • સોનાની વીંટી અને બુટ્ટીઓ (નંગ 7).
  • સોનાની તૂટેલી ચેન અને અન્ય ઇમિટેશન જ્વેલરી.

👮હાલમાં ગોરવા પોલીસે મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અન્ય કોઈ મોટા ગુનામાં તેની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.

Gujarat29 minutes ago

CM ની જનતાને અપીલ: “ગેસનો પૂરતો જથ્થો છે, ગભરાશો નહીં” છતાં વડોદરામાં દોઢ કલાકમાં કંટ્રોલરૂમ પર 75 ફરિયાદોનો મારો

Vadodara1 hour ago

અમદાવાદ-વડોદરામાં તરખાટ મચાવનાર ઘરફોડિયો વિશ્વામિત્રી બ્રિજ પાસેથી દબોચાયો

Vadodara6 hours ago

વડોદરા: ભાયલીની સ્પ્રિંગ્સ રીટ્રીટ સોસાયટીમાં વિધર્મીને ફ્લેટ વેચાતા રહીશોનો ભારે હોબાળો

Vadodara8 hours ago

વડોદરામાં ઘરકંકાસે લીધો પત્નીનો જીવ! બરાનપુરામાં પતિએ જ કરી પત્નીની ઘાતકી હત્યા.

Vadodara21 hours ago

તેરી ભારત સરકાર કી…**** ભારત સરકાર લખેલી કારના ચાલકને અસામાજિક તત્વોએ ઢોર માર માર્યો

Chhotaudaipur22 hours ago

બૂટલેગરોનો નવો નુસખો ફેલ: શાકભાજીની ટ્રકમાંથી નીકળ્યો દારૂનો જથ્થો, હિમાચલના બે શખસો જેલ હવાલે.

Gujarat23 hours ago

ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી મુદ્દે ભડકો, NSUI દ્વારા યુનિવર્સિટી બંધનું એલાન

National23 hours ago

ગેસ સિલિન્ડરની વહેલી ડિલિવરી જોઈએ છે? લાલચમાં આવતા પહેલા વાંચજો આ સમાચાર, ખાતું થઈ શકે છે સાફ.

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Vadodara8 hours ago

વડોદરામાં ઘરકંકાસે લીધો પત્નીનો જીવ! બરાનપુરામાં પતિએ જ કરી પત્નીની ઘાતકી હત્યા.

Vadodara21 hours ago

તેરી ભારત સરકાર કી…**** ભારત સરકાર લખેલી કારના ચાલકને અસામાજિક તત્વોએ ઢોર માર માર્યો

Vadodara2 days ago

વડોદરા પોલીસની મોટી સ્ટ્રાઈક: દેણા બ્રિજ પાસે દારૂનું કટિંગ થતું હતું ને પોલીસ ત્રાટકી! 36 લાખનો મુદ્દામાલ જપ્ત

Karjan-Shinor2 weeks ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Vadodara2 weeks ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Savli3 weeks ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Vadodara4 weeks ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara3 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Trending