Connect with us

Vadodara

વડોદરા: નેશનલ હાઇવે 48 પર ગમખ્વાર અકસ્માત, 2 ના કરૂણ મોત

Published

on

વડોદરાના કરજણ પાસે ધાવટ ચોકડી બ્રિજ પર કાળમુખો અકસ્માત.

  • જય ખોડિયાર ટ્રાવેલ્સની બસ ટ્રક પાછળ ઘૂસી ગઈ.
  • ફાયર વિભાગે 25 મુસાફરોનું કર્યું રેસ્ક્યુ.
  • વહેલી સવારે ધુમ્મસ અથવા બેદરકારીના કારણે અકસ્માત થયો હોવાની આશંકા.

વડોદરાના કરજણ પાસે નેશનલ હાઇવે 48 પર આજે વહેલી સવારે એક કાળજુ કંપાવી દે તેવો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ધાવટ ચોકડી પર આવેલા બ્રિજ ઉપર એક ખાનગી લક્ઝરી બસ અને ઉભેલા ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.

📍ઘટનાની વિગતો:

  • કેવી રીતે થયો અકસ્માત: ઔરંગાબાદથી અમદાવાદ તરફ જઈ રહેલ ‘જય ખોડિયાર ટ્રાવેલ્સ’ ની બસ હાઇવે પર સાઈડમાં ઉભેલા એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બસના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
  • રેસ્ક્યુ ઓપરેશન: અકસ્માતની જાણ થતા જ કરજણ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે ફાયર ફાયટરોએ દોઢ કલાક સુધી ભારે જહેમત ઉઠાવી હતી.
  • ઇજાગ્રસ્તોની સ્થિતિ: બસમાં સવાર કુલ 25 થી વધુ મુસાફરો પૈકી 10 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
  • પોલીસ કાર્યવાહી: કરજણ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Vadodara5 hours ago

VMC નું ₹7,609 કરોડનું બજેટ: ટેક્સમાં કોઈ વધારો નહીં, પણ વહીવટી ચાર્જ અને ફીમાં ઝીંકાયો ધરખમ વધારો

Vadodara6 hours ago

વડોદરા: મકરપુરામાં 20 વર્ષીય યુવતીએ ચોથા માળેથી કૂદી જીવન ટૂંકાવ્યું, હચમચાવી દેતા CCTV આવ્યા સામે

Vadodara9 hours ago

વડોદરા એસ.ટી ડેપો પર પેસેન્જરના દાગીના ચોરનાર મહારાષ્ટ્રની ટોળકી ઝડપાઈ

Vadodara11 hours ago

ડભોઇ-વડોદરા રોડ પર ટ્રકનો કહેર: ટાયર નીચે આવી જતાં બાઈક સવારનું સ્થળ પર જ મોત

Vadodara11 hours ago

માત્ર ₹150 માટે લોહી વહ્યું! વડોદરાના સૂસેન રોડ પર 24 વર્ષીય યુવક પર જીવલેણ હુમલો.

Gujarat11 hours ago

ગુજરાતનો દરિયાકિનારો: ડ્રગ્સ માફિયાઓ માટે ‘ગેટવે ઓફ ઇન્ડિયા’?1,30,000 Kg ડ્રગ્સ: યુવાધન ખતરામાં!

Vadodara1 day ago

વડોદરા પાલિકાની ઘોર બેદરકારી: રસ્તો બન્યાના 24 કલાકમાં જ ખોદકામ, લોકોમાં ભારે રોષ

Vadodara1 day ago

વડોદરામાં 15 દિવસથી ડ્રેનેજની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા વૃદ્ધે વોર્ડ નં. 14માં આત્મવિલોપનની ચીમકી

Vadodara1 year ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara1 year ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara1 year ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact5 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech4 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International1 year ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli1 year ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Vadodara2 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat2 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara3 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara3 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Vadodara3 months ago

વડોદરા નજીક બુલેટ ટ્રેન સાઇટે 9.5 ફૂટનો મગર ફસાયો, ક્રેઈનથી થયું રેસ્ક્યુ ઓપરેશન

National3 months ago

Live : વોટ ચોરી પર રાહુલ ગાંધીની વધુ એક પ્રેસ કોન્ફરન્સ — શું આજે ‘Hydrogen Bomb’ ફોડાશે?

Savli3 months ago

દારૂ બંધ કરાવવા ગયા અને દૂધ બંધ થઇ ગયું !, ગામની ભલાઈ કરવા જતા સરપંચ જૂથનો થયો સામાજીક બહિષ્કાર !

Gujarat3 months ago

કાગળ પરની દારૂબંધી! અમદાવાદના પોશ વિસ્તારમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો

Trending