Vadodara
વડોદરા શહેર ભાજપનું ફેસબુક એકાઉન્ટ થયું હેક,ટેટુ આર્ટિસ્ટના અશ્લીલ વિડીયો અપલોડ થયા!
Published
11 months agoon
વડોદરા શહેર ભાજપ નું ફેસબુક એકાઉન્ટ ચૂંટણી ટાણે જ અજાણ્યા હેકરોએ હેક કરી ભાજપના ફેસબુક પેજ પર અશ્લીલ વિડિયો અપલોડ કરવામાં આવ્યાની ઘટના થી રાજકીય મોરચે હડકંપ મચ્યો છે હાલ ભાજપ નું આઇટી સેલ ફેસબુક એકાઉન્ટ રીસ્ટોર કરવાના કામે લાગ્યું છે અને આઇટી સેલ દ્ધારા ભાજપનું ફેસબૂક પેજ હેક કરી અશ્લીલ વિડીયો અપલોડ કરનાર અજાણ્યા હેકરો વિરુદ્ધ વડોદરા સાયબર ક્રાઇમ માં ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે
વડોદરા શહેર ભાજપના ફેસબુક એકાઉન્ટ પર 23 હજાર થી વધુ ફોલોઅર્સ છે ત્યારે ભાજપના આ ફેસબુક એકાઉન્ટને ચૂંટણી ટાણે અજાણ્યા હેકર્સો દ્ધારા હેક કરી મહિલાના શરીર પર ટેટુ બનાવતા હોવાના અશ્લીલ વિડિયો અપલોડ કરતા હડકંપ મચ્યો છે હાલ ભાજપ નું આઇટી સેલ ફેસબુક એકાઉન્ટને રીસ્ટોર કરવા ના કામે લાગ્યું છે
You may like
-
ડેસર: સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિ.માં મહિલાની છેડતીનો પ્રયાસ
-
આવાસ યોજનાના ફોર્મ મેળવવા માટે ધક્કા ખવડાવતું તંત્ર
-
મધ્યગુજરાતમાં વડોદરામાં મેડીસીટી જેવી સુવિધાઓ તૈયાર કરાશે – આરોગ્ય મંત્રી
-
તાંદલજાના આતીફ નગર, રેહમત નગર, ખુશ્બૂ નગરના 500 જેટલા ઘરોમાં પાણી- સુવિધાનો અભાવ
-
તડીપાર હોવા છતાંય ચેઇન સ્નેચિંગ અને ઘરફોડ ચોરીને અંજામ આપનાર સિકલીગર ગેંગના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
-
ઇંટના ભઠ્ઠાની ઓફિસમાં પરિણિતા પર દુષકર્મ, મોઢું બંધ રાખવા ધમકી આપી