Connect with us

Vadodara

વડોદરા : અરુણ મહેશ બાબુએ મોટા ગરબા આયોજકો સાથે બેઠક યોજી

Published

on

વડોદરામાં ગરબા સ્થળોએ સ્વચ્છતા જળવાય તે માટે પાલિકાની ગરબા આયોજકોને તાકીદ

  • ગ્રીન નવરાત્રી, ક્લીન નવરાત્રી અંતર્ગત તહેવારની ઉજવણીમાં આયોજકો જોડાય તેની મ્યુનિસિપલ કમિશનરે સૂચના આપી.
  • ગરબા ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી ચીજ વસ્તુઓને પ્રોત્સાહન આપવું, મંડળ અથવા મહિલાઓ દ્વારા થતા ઉત્પાદનને ધ્યાને લેવા.
  • ગરબા ગ્રાઉન્ડ ખાતે સીસીટીવી તથા સિક્યુરિટી તૈનાત કરવાની રહેશે.


આગામની સોમવારથી શરૂ થઈ રહેલા ચૈત્ર નવરાત્રીના પગલે ગરબા આયોજકો સાથે વિવિધ સરકારી વિભાગો પણ કમર કસી રહ્યું છે. કલેકટર અને પોલીસ કમિશનર બાદ હવે આજે મ્યુનિસિપલ કમિશનરે મોટા ગરબા આયોજકો સાથે બેઠક કરી છે. ગરબાના સ્થળોએ સ્વચ્છતા જળવાઈ રહે એના પર મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ભાર મૂક્યો છે. આ સાથે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનને અનુરૂપ સ્વચ્છતા પખવાડિયુ ચાલી રહ્યું હોવાથી પ્રત્યેક ગરબા ગ્રાઉન્ડ ખાતે અને તેની આજુબાજુ સ્વચ્છતા જળવાઈ રહે અને ગ્રીન નવરાત્રી, ક્લીન નવરાત્રી અંતર્ગત તહેવારની ઉજવણીમાં આયોજકો જોડાય તેની મ્યુનિસિપલ કમિશનરે સૂચના આપી હતી.

મ્યુનિસિપલ કમિશનરે ગરબા આયોજકોને જણાવ્યું હતું કે, ગરબા ગ્રાઉન્ડ પર મહિલાઓની સેફટીને પ્રાધાન્ય આપવું. ટાઈમ મેનેજમેન્ટ સાથે સમય મર્યાદામાં રહી ગરબા ગવડાવવાના રહેશે. ગરબા ગ્રાઉન્ડ ખાતે સીસીટીવી તથા સિક્યુરિટી તૈનાત કરવાની રહેશે.. ગરબા ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી ચીજ વસ્તુઓને પ્રોત્સાહન આપવું, મંડળ અથવા મહિલાઓ દ્વારા થતા ઉત્પાદનને ધ્યાને લેવા. જેથી વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપી શકાય. આ ઉપરાંત ગરબા ગ્રાઉન્ડ ખાતે એક પેડ મા કે નામ સ્ટોલ ઉભા કરી પ્લાન્ટેશન કરવા લઈ જવા.

ખાસ કરીને મહિલા પ્લેયરને પાસમાં વધારાનું કન્સેસન આપવાનું રહેશે. ગરબા ગ્રાઉન્ડ ખાતે આવેલ ફૂડ કોર્ટમાં ફૂડ સેફ્ટી ઓફિસર ડીપ્લોય કરવાના રહેશે. ત્યાં ખાદ્ય પદાર્થની ગુણવત્તા જાળવવાની રહેશે. ગરબા ગ્રાઉન્ડ ખાતે મેડિકલ ટીમો હાજર રાખવા માટે આયોજકોએ હોસ્પિટલ સાથે ટાઈઅપ કરવાનું રહેશે. ગરબા ગ્રાઉન્ડની આજુબાજુ કોઈ જગ્યાએ બ્લેક સ્પોટ ન રહી જાય એ માટે યોગ્ય લાઇટિંગ કરવાનું રહેશે. ગરબા ગ્રાઉન્ડની નજીકના સ્ટ્રીટ લાઈટ તાકીદે ચાલુ કરાવવાની રહેશે. ફાયર, પોલીસ, મનોરંજન સહિતના વિભાગની જરૂરી પરવાનગી લેવાની રહેશે.

સ્વચ્છતા માટે વેસ્ટ કામગીરી કરનાર ગરબા આયોજકોને પુરસ્કૃત કરવામાં આવશે. પાર્કિંગ માટે યોગ્ય વ્યવસ્થા રાખવાની રહેશે. ગરબા ગ્રાઉન્ડ ખાતે ખેલૈયાઓ અને જોવા આવનાર દર્શકો પાસે સ્વચ્છતાના શપથ લેવડાવવાના રહેશે. જાહેર ગરબાના ગ્રાઉન્ડ પાસેથી દબાણો દૂર કરાવવામાં આવશે.

Continue Reading
Vadodara5 hours ago

દુબઈથી ચાલતા ઓનલાઇન જુગારના રેકેટનો વડોદરા તાલુકા પોલીસે કર્યો પર્દાફાશ, 16 મોબાઈલ સાથે 5 શખ્સો જેલ ભેગા

Vadodara6 hours ago

વડોદરા: તબીબને હનીટ્રેપમાં ફસાવી ₹6.10 લાખ પડાવનાર ટોળકી હજુ પણ ફરાર,પોલીસની તપાસ તેજ

Vadodara18 hours ago

વડોદરા: કરચિયા રેલવે યાર્ડમાં ફરજ દરમિયાન કર્મચારીને જોરદાર કરંટ લાગ્યો, ગૌતમ સોલંકીની હાલત અતિ નાજુક

International1 day ago

વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈઝરાયેલનો ઈરાનના નતાંજ ન્યૂક્લિયર પ્લાન્ટ પર ભીષણ હુમલો, ભયંકર તબાહી

Savli1 day ago

સાવલી: મોટાપુરા ગામે ખેતરમાં પાણીની નેટમાં ફસાયો મગર, “લાઇફ વિથ વાઇલ્ડલાઇફ” ટીમે કર્યું સફળ રેસ્ક્યુ

Vadodara1 day ago

વડોદરા: વિશ્વામિત્રીમાં ગેબિયન વોલની કામગીરી વિવાદમાં, નદીમાં JCB ઉતારતા જળચર જીવોના અસ્તિત્વ સામે ખતરો

Vadodara1 day ago

વડોદરા: બર્થ સર્ટિફિકેટ કઢાવવા ગયેલી મહિલા પર રેપ, VMCના કોન્ટ્રાક્ટ કર્મચારીએ લગ્નની લાલચ આપી આચર્યું દુષ્કર્મ

Vadodara2 days ago

વડોદરા: સયાજી હોસ્પિટલમાં કરુણ ઘટના, ખેંચ આવતા મોઢામાં મુકેલો સિક્કો ગળામાં ફસાતા મધ્યપ્રદેશની મહિલાનું મોત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech5 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 days ago

વડોદરા: સુસેન રોડ પર કોર્પોરેશનનું ‘વન ડે વન રોડ’ અભિયાન, નોટિસ વિનાની કાર્યવાહીથી વેપારીઓ લાલઘૂમ.

Vadodara3 days ago

વડોદરા: તુલસીવાડીમાં યુવક પર તલવાર-ગુપ્તીથી હુમલો, હોસ્પિટલમાં પણ હુમલાખોરનો આતંક!

Vadodara4 days ago

વડોદરા: ‘કાગળ પર સ્ટોક પૂરતો, પણ બજારમાં અછત’, ગેસ માટે વેપારીઓ અને સેવાભાવી સંસ્થાઓ મજબૂર

Vadodara7 days ago

વડોદરાના નાગરવાડામાં ટ્રિપલ અકસ્માત: નશામાં ધૂત રિક્ષા ચાલકે પિતા-પુત્રને ઉડાવ્યા.

Vadodara7 days ago

ગલીએ-ગલીએ ‘નવા ડોન’નો ઉદય: મકરપુરા અને બરોડા ડેરી પાસે મારામારીના દ્રશ્યોથી ભયનો માહોલ.

Vadodara7 days ago

વડોદરામાં ખાખી પર હુમલો: કારેલીબાગમાં ઝઘડો શાંત કરાવવા ગયેલી પોલીસ પર હિંસક હુમલો.

Vadodara1 week ago

વડોદરામાં ઘરકંકાસે લીધો પત્નીનો જીવ! બરાનપુરામાં પતિએ જ કરી પત્નીની ઘાતકી હત્યા.

Vadodara1 week ago

તેરી ભારત સરકાર કી…**** ભારત સરકાર લખેલી કારના ચાલકને અસામાજિક તત્વોએ ઢોર માર માર્યો

Trending