Connect with us

Vadodara

વડોદરાના ચકલી સર્કલ પાસે નિર્માણાધિન બિલ્ડીંગના પાયાની માટી ધસી પડતા ત્રણ મજૂર દટાયા

Published

on

વડોદરામાં નિર્માણધીન ઇમારત માં માટી ઘસી પડતા કામ કરી રહેલ ચાર શ્રમજીવી દટાયા ફાયર લાશ્કરોએ રેસ્ક્યૂ ઓપરેશનમાં હાથ ધર્યું

વડોદરાના શહેરના ચકલી સર્કલ પાસે નિર્માણધીન બિલ્ડીંગ ની સાઇટ પર બિલ્ડીંગના પાયા ખોદાઇને તેમાં બાંધકામ કામગીરી ચાલી રહ્યું હતી તે દરમિયાન માટી ઘસી પડતા ચાર મજૂરો પર દટાયા હોવાની ઘટના બનતા અફરાતફરી મચી જવા પામી હતી ઘટના ના પગલે ફાયર લાશ્કરોની ચાર ટીમ ઘટના સ્થળે દોડી આવી માટી નીચે દબાઈ ગયેલ મજૂરોને સહીસલામત બહાર કાઢવા રેસ્ક્યૂ ઓપરેશનમાં હાથ ધર્યું હતું

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ચકલી સર્કલથી નટુભાઇ સર્કલ તરફ જવાના રસ્તે નિર્માણધીન થઇ રહેલ બિલ્ડીંગ ની સાઇટ પર બાંધકામની કામગીરી દરમિયાન માટી ઘસી પડતા કામ કરી રહેલ ચાર મજૂરો માટીમાં દટાયા હતા ફાયર વિભાગને ઘટના અંગે જાણ કરવામાં આવતા વડીવાડી ફાયર સ્ટેશન ના ફાયર લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દોરડા વડે સાઇટમાં ઉતરીને બચાવ કામગીરી હાથ ધરી હતી

ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને કામગીરી પર નજર રાખી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતી તેમજ કામગીરી તેજ કરવા ફાયરના જવાનો એ પાવડા લઇને ધીરે ધીરે માટી ખોદીને બચાવ કામગીરી હાથધરી હતી જોકે હાલ માટી માં દબાઈ ગયેલ રમેશ નામ નો શ્રમજીવી મળી આવ્યો નથી ઘટના અંગેની જાણ પોલીસને થતા ગોત્રી
પોલીસ મથકનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને રેસ્ક્યૂની કામગીરીમાં જોડાયો હતો

Continue Reading
Vadodara3 hours ago

વડોદરા મહાનગરપાલિકાની બેવડી નીતિ સામે રોષ: સામાન્ય નાગરિકોના બેનરો હટાવ્યા, જ્યારે નેતાઓના હોર્ડિંગ્સ યથાવત

Vadodara7 hours ago

AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ફેઇલ: દરજીપુરા આરટીઓ કચેરીમાં સર્વર ડાઉન થતાં 35થી વધુ અરજદારો કલાકો સુધી અટવાયા

Vadodara1 day ago

29 વર્ષની લાંબી કાનૂની લડત બાદ ઐતિહાસિક ચુકાદો: રેલવે કર્મચારીની બરતરફી ગેરકાયદે ઠેરવતું ઔદ્યોગિક ન્યાયપંચ

Vadodara3 days ago

અધિકારીઓ કમિશનરના કહ્યામાં નથી? બાર દિવસ અગાઉ રજૂઆત છતાં નાળાની સફાઈ ન થઈ -કોર્પોરેટર આશિષ જોશી

Gujarat3 days ago

ગુજરાતમાં 4 કલાકમાં 172 તાલુકામાં વરસાદ! બોરસદમાં સૌથી વધુ 4.53 ઇંચ ખાબક્યો, વડોદરા-અમદાવાદમાં પણ ધોધમાર

Gujarat5 days ago

ખેડૂતપુત્ર જતીન ગજેરાની અનન્ય પહેલ: અમરેલીના શેડુભાર ગામે કરોડોના ખર્ચે બનશે ગુજરાતનો પ્રથમ બાયો-સીએનજી પ્લાન્ટ

Vadodara5 days ago

નંદેસરી પોલીસનો મહત્વનો નિર્ણય: ગણેશ મહોત્સવની શાંતિપૂર્ણ ઉજવણી માટે આયોજકો સાથે બેઠક યોજાઈ

Vadodara5 days ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech12 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Tech Fact12 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Vadodara5 days ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur4 weeks ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara4 weeks ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara1 month ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara1 month ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara2 months ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 months ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Trending