Connect with us

Savli

વડોદરામાં કારની બંને બાજુ મોત હતું, સેફ્ટીવોલના સહારે બેના જીવ જતા બચ્યા

Published

on

વડોદરાના ખાખરીયા કેનાલ વચ્ચે ડમ્પર ટ્રક અને કાર વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો. આ ઘટનામાં ડમ્પર કારને કેનાલની સેફ્ટી વોલ સુધી ઢસડી ગયું

  • ખાખરીયા કેનાલ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી
  • અકસ્માતની ઘટનામાં બે શખ્સો ગંભીર ઇજાગ્રસ્ત
  • કેનલની સેફ્ટી વોલ ના હોત તો કાર પાણીમાં ગરકાવ થઇ શકત

વડોદરા ગ્રામ્ય  માં આવતા સાવલી-હાલોલ રોડ પર ગોઝારા અક્સમાતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં વડોદરા તરફ આવતી કારને ખાખરીયા કેનાલ પાસે ડમ્પરે અડફેટે લીધી હતી. કારને જોરદાર ટક્કર લાગતા ડમ્પર તેને કેનાલની સેફ્ટી વોલ સુધી ઢસડી ગયું હતું.

https://www.instagram.com/reel/DN-P3cvjzUH/?igsh=d3puY3d1Ymkxc2R3

જો કે, સેફ્ટી વોલની આડાશ મળતા કાર પાણીના પ્રવાહમાં ગરકાવ થતા બચી ગઇ હતી. આ ઘટનામાં કારમાં સવાર બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે સ્થાનિક પોલીસે બેદરકાર ડમ્પર ચાલક વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને પગલે સ્થળ પર હળવા ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા.

કેનાલની સેફ્ટી વોલ સુધી ઢસડી ગયું. વડોદરા શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો કરવામાં જોઇએ તેવી તંત્રને સફળતા મળી નથી. અવાર-નવાર ગંભીર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ગત મોડી સાંજે વડોદરા ગ્રામ્યમાં આવતા સાવલી હાલોલ રોડ પર ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે.

પ્રાથમિગ વિગતો અનુસાર, વડોદરા પાર્સિંગની કાર શહેર તરફ આવી રહી હતી. દરમિયાન ખાખરીયા કેનાલ વચ્ચે ડમ્પર ટ્રક અને કાર વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો. આ ઘટનામાં ડમ્પર કારને કેનાલની સેફ્ટી વોલ સુધી ઢસડી ગયું હતું. કારની એક તરફ યમરાજ રૂપી ડમ્પર અને બીજી તરફ કેનાલમાં પાણીનો પ્રવાહ હતો.

સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી આ વચ્ચે કેનાલની સેફ્ટી વોલના સહારે કાર અટકી હતી. આ ઘટનામાં  કારમાં સવાર બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. બંનેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં બેજવાબદાર ડમ્પર ચાલક વિરૂદ્ધ સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ ઘટના સાવલી આઉટ પોસ્ટ પાસે સર્જાતા હળવા ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. આવો ગંભીર અકસ્માત સામે આવ્યા બાદ, હવે આ પ્રકારની ઘટના રોકવા માટે કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે, તે જોવું રહ્યું.

Continue Reading
Gujarat14 hours ago

સુરતના ઉધના સ્ટેશન પર મોતની દોટ: 3 કિમી લાંબી લાઈન, પાણી માટે લૂંટાલૂંટ અને પોલીસનો લાઠીચાર્જ

Vadodara14 hours ago

વડોદરા: IPLની મેચ પર સટ્ટો રમતા 5 શખ્સો ઝડપાયા; પ્રોજેક્ટર પર લાઈવ મેચ જોતા PCBએ દબોચ્યા

Savli15 hours ago

સાવલીમાં મોતનું નેટવર્ક: ગેસ ટેન્કર બનાવવામાં મોટું કૌભાંડ; શ્રીધર ઇન્ડસ્ટ્રિઝ અને કોલકત્તાની એજન્સી સામે પોલીસ ફરિયાદ

Vadodara15 hours ago

‘આયા રામ-ગયા રામ’: ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ, પક્ષપલટાની મોસમમાં જૂથવાદ ખુલ્લો

International1 day ago

હોર્મુઝમાં ‘ખૂની ખેલ’: ઈરાની ગનબોટ્સે ભારતીય ટેન્કરો પર કર્યો ગોળીબાર, ક્રૂડ ઓઈલના ભાવ વધારાની ભીતિ

Vadodara1 day ago

વડોદરામાં ચૂંટણીનો ‘રણસંગ્રામ’: ભીડ એકઠી કરવા માથાદીઠ 200 રૂપિયાની લ્હાણી? ઉમેદવારોની ફેરણીમાં મારામારી અને વિવાદોનો વંટોળ

Vadodara2 days ago

વડોદરામાં ‘આપ’ ને મોટો ફટકો: પ્રવક્તા શીતલ ઉપાધ્યાય સહિત 40 અગ્રણીઓની ભાજપમાં ‘ઘર વાપસી’

Vadodara2 days ago

વડોદરા ચૂંટણીનો બહિષ્કાર: “સુવિધા નહીં તો મત નહીં!” – વોર્ડ-11 ના વિનાયક હાઉસિંગના 360 પરિવારોનો નેતાઓ સામે મોરચો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat14 hours ago

સુરતના ઉધના સ્ટેશન પર મોતની દોટ: 3 કિમી લાંબી લાઈન, પાણી માટે લૂંટાલૂંટ અને પોલીસનો લાઠીચાર્જ

Vadodara1 week ago

રાજકારણમાં પરિપક્વતા શું?, ભૂતકાળમાં થયેલી ભૂલો સ્વીકારીને સુધારવાના પ્રયત્ન કરવા,કે સ્વીકારવું જ નહીં?

Savli1 week ago

રહસ્યમય કંકાલ: સાવલી પોલીસ મુવાલ સીમમાં દોડી, FSL ની મદદથી ઓળખવિધિની તજવીજ

Vadodara2 weeks ago

અભદ્ર કોમેન્ટ અને પોલીસ કેસ: વડોદરાની પાંચ મહિલાઓએ વિકૃત યુવકને ભણાવ્યો કાયદાનો પાઠ

Vadodara2 weeks ago

સાઈ કૃપા હોટલમાં ગળેફાંસો: પંચમહાલના જયેન્દ્રકુમારે વડોદરાની હોટલમાં કેમ ટૂંકાવ્યું જીવન?

Vadodara2 weeks ago

વડોદરા: કુખ્યાત ‘બિચ્છુ ગેંગ’ ફરી સક્રિય; જેલમાંથી છૂટેલા અશફાક શેખે બે ભાઈઓ પર કર્યો જીવલેણ હુમલો

Vadodara2 weeks ago

વડોદરા: GSFC બ્રિજ પર કાળમુખો અકસ્માત; બે ભારે વાહનો વચ્ચે રિક્ષા કચડાઈ, ૨ ના કમકમાટીભર્યા મોત – ૩ ની હાલત ગંભીર

Gujarat2 weeks ago

હાલોલ-પાવાગઢ રોડ પર ભીષણ અગ્નિકાંડ: સ્ક્રેપના ગોડાઉનની આગે કાચા મકાનોને લીધા ચપેટમાં; ઘરવખરી બળીને ખાખ

Trending