Connect with us

Vadodara

કેન્દ્રિય મંત્રી રેલવે મશીન મેન્યુફેક્ચરીંગ યુનિટની મુલાકાતે પહોંચ્યા

Published

on

સૌથી મોટો પ્લાન્ટ ભારતમાં છે. તેઓ એક્સપોર્ટ કરે છે. થોડાક સમયમાં ઓસ્ટ્રેલિયા, અર્જેન્ટીનાને મશીનરી એક્સપોર્ટ કરશે – રેલવે મંત્રી

આજે ભારત સરકારના કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ વડોદરા ની મુલાકાતે છે. તેઓ ગતિ શક્તિ વિશ્વ વિદ્યાલયના દિક્ષાંત સમારોહમાં ભાગ લેનાર છે. તે પહેલા તેઓ વડોદરા પાસે આવેલા લાકોદરાની પ્લેઝર ઇન્ડિયા કંપનીમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે કંપનીની અલગ અલગ પ્રકારની મશીનરીની કામગીરી વિશે માહિતી મેળવી હતી. કંપની દ્વારા મશીનરી વિદેશોમાં પણ એક્સપોર્ટ કરવામાં આવતી હોવાના કારણે ભારતીય યુવાનો માટે દેશ-વિદેશમાં નોકરીની તકો ખુલશે, તેવો વિશ્વાસ તેમણે મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો હતો.

આજે ભારત સરકારના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વડોદરાની મુલાકાતે છે. બંને ગતિશક્તિ યુનિ.ના દિક્ષાંત સમારોહમાં ભાગ લેનાર છે. તે પહેલા રાજ્યના મુખ્યમંત્રીએ વડોદરાના સેંકડો કરોડોના વિકાસકાર્યોની ભેંટ આપી છે. સાથે જ વડોદરાની સ્વચ્છતાના વખાણ કર્યા છે. તો બીજી તરફ કેન્દ્રિય રેલ મંત્રી લાકોદરા સ્થિત કંપનીની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે રેલવે યુનિ.માં નવા કોર્ષનો ઉમેરો કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.

કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ મીડિયા સાથેની વાતમાં કહ્યું કે, વર્ષ 2014 માં મેક ઇન ઇન્ડિયા ઝુંબેશ શરૂ કર્યું હતું. જેમાં વડોદરા પાસે પ્લેઝર ફેક્ટરી છે, તે મહત્વપૂર્ણ છે. વર્ષ 2019 માં ફેક્ટરી બની છે, જેમાં દુનિયાની જટીલ ટ્રેક મેઇન્ટેનન્સ માટેની મશીનરી અહિંયા બને છે. આ કંપની ઓસ્ટ્રેલીયાની છે. તેમનો સૌથી મોટો પ્લાન્ટ ભારતમાં છે. તેઓ એક્સપોર્ટ પણ કરે છે. થોડાક સમયમાં ઓસ્ટ્રેલિયા, અર્જેન્ટીનાને મશીનરી એક્સપોર્ટ કરશે. પ્લાન્ટની સારી વાત એ છે કે, સ્કિલનું લેવલ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. આ પ્લાન્ટ ગતિશક્તિ વિશ્વ વિદ્યાલય સાથે જોડાઇ રહ્યું છે. અહિંયાના મશીની ડિઝાઇન, મેન્યુફેક્ચરીંગ, ટેસ્ટીંગનો કોર્ષ પણ ઉમેરવા જઇ રહ્યા છીએ. જેનાથી ભારતના યુવાનો માટે રોજગારીની ભારત અને વિદેશોમાં અવસર ખુલશે.

Vadodara6 hours ago

હત્યાના પ્રયાસ અને પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત ઈસમો પાસા હેઠળ તડીપાર

Vadodara12 hours ago

12 વર્ષે કાગળ પરથી જમીન પર? વડોદરાના આજવા સફારી પાર્ક માટે ફરી 450 કરોડના ખર્ચની જાહેરાત

Karjan-Shinor13 hours ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Vadodara17 hours ago

કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

Gujarat18 hours ago

રથયાત્રા પૂર્વે ATSનો આતંકી મોડ્યુલ પર સપાટો: સિદ્ધપુરથી વધુ 5 શંકાસ્પદો ડિટેન, મોટા ષડયંત્રનો પર્દાફાશ

International18 hours ago

હોર્મુઝની ખાડીમાં ભીષણ જંગ: UAE ના ઓઈલ ટેન્કરો પર ક્રૂઝ મિસાઈલથી હુમલામાં ભારતીય ક્રૂ મેમ્બરનું મોત

Vadodara19 hours ago

ગંભીર અકસ્માત: ઓવરસ્પીડ i20 કારની ટક્કરથી બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર

Vadodara1 day ago

વડોદરામાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ: 44 વર્ષીય જીગરભાઈના અંગદાનથી અનેક દર્દીઓને મળશે નવું જીવન

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Karjan-Shinor13 hours ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Vadodara17 hours ago

કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

Vadodara19 hours ago

ગંભીર અકસ્માત: ઓવરસ્પીડ i20 કારની ટક્કરથી બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર

Padra3 days ago

પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

Vadodara5 days ago

વડોદરામાં લવ જેહાદ અને અપહરણનો કિસ્સો: રાજસ્થાનની સગીરાને લલચાવી દુષ્કર્મ આચરનાર વિધર્મી સામે ફરિયાદ

Vadodara7 days ago

વડોદરામાં દારૂબંધીના સપાટા: PCBની ટીમે બે અલગ-અલગ રેડમાં લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

Vadodara1 week ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Savli1 week ago

ડેસરમાં રસ્તાની દુર્દશા: પ્રથમ વરસાદમાં જ ઉદલપુર-જાનીપુરા માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય, વાહનચાલકો પરેશાન

Trending