Connect with us

Vadodara

ઐતિહાસિક માંડવી દરવાજાને બચાવવા મહારાણી દોડી આવ્યા

Published

on

  • વરસાદ પહેલા આ કામ પૂર્ણ કરી દેવું જોઇએ, નહિં તો વધારે નુકશાન થશે. અમે રિપોર્ટ તૈયાર કરીને પાલિકાની સોંપીશું. – મહારાણી રાધિકા રાજે

વડોદરાના ઐતિહાસીક માંડવી દરવાજા ની હાલત દયનીય છે. જેને લઇને મહારાણી રાધિકારાજે ગાયકવાડ દ્વારા પ્રથમ સોશિયલ મીડિયામાં વ્યથા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યાર બાદ આજે તેઓ એક્સપર્ટ સાથે માંડવી ગેટ ખાતે દોડી આવ્યા છે. અને તેમણે માંડવીની દુર્દશાને વિગતવાર જાણવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ તેમણે એક્સપર્ટ પાસે એક ડિટેઇલ્ડ રિપોર્ટ તૈયાર કરીને પાલિકાને સોંપવા જણાવ્યું હતું. સાથે જ માંડવીના રિસ્ટોરેશનને લઇને આશાવાદ વ્યક્ત કર્યો હતો.

વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડે મીડિયાને જણાવ્યું કે, અમે માંડવી ગેટ જોવા આ્યા છીએ. તેનું રિસ્ટોરેશન કેવી રીતે કરી શકાય તેની ચર્ચા થઇ છે. અમે એક્સપર્ટને પણ બોલાવ્યા છે. તેમને અભિપ્રાય તેઓ જણાવશે. બાદમાં તે માહિતી પાલિકા તંત્રને આપવામાં આવશે. આશા છે કે, માંડવી ગેટનું સારી રીતે રિસ્ટોરેશન થાય. અમે તંત્રને આગ્રહ કરી શકીએ છીએ, અમે સૂચન કરી શકીએ છીએ, આમાં હેરિટેજ ટ્રસ્ટ ખુબ એક્ટિવ છે. આ ધરોહરને સાચવવા માટે નાગરિકો અને તંત્ર બંનેએ એલર્ટ રહેવું જોઇએ. વરસાદ પહેલા આ કામ પૂર્ણ કરી દેવું જોઇએ, નહિં તો વધારે નુકશાન થશે. અમે રિપોર્ટ તૈયાર કરીને પાલિકાની સોંપીશું. બધા આવ્યા છીએ, અને તેને બચાવવા માટે તત્પર છે, તે મોટી વાત છે.

અગ્રણી સમીર ખેરાએ મીડિયાને જણાવ્યું કે, હેરિટેજની જે પ્રમાણે જાળવણી થવી જોઇએ. તે નથી થતી. સરકારની પ્રાથમિકતા જુદી હોય છે, આપણે ભેગા મળીએ, આ પણ અગત્યનું છે. નિષ્ણાંત માંકડે મીડિયાને જણાવ્યું કે, આજે માત્ર ચર્ચા થઇ છે, કારણો શું હોઇ શકે, આમાં શું કરી શકાય તેની રિપોર્ટ ડિટેઇલમાં સ્ટડી કરવાની જરૂર છે. મુખ્ય કારણ જાણ્યા વગર કામ કરશો તો અત્યારે પાલખી દેખાય છે, ભવિષ્યમાં તે ફરી દેખાઇ શકે છે. હોલીસ્ટીક એપ્રોચ લેવો જરૂરી છે. પીલરને સપોર્ટ લગાડવામાં આવ્યા છે, તેનાથી નુકશાન થયું તેવું ના કહી શકાય. પિલર ના લગાડ્યા હોત તો પણ ક્રેક્સ પડી ગઇ હોત. આ પ્રોગ્રેસીવ ક્રેક લાગે છે. આગામી 50 વર્ષ સુધી ચાલે તેવો અભિગમ દાખવવો પડે. અમને હજી સત્તાવાર નિયુક્ત કરવામાં આવ્યા નથી. પાલિકા લાંબાા ગાળાનું આયોજન કરે તેવી આશા છે. બે દિવસથી જ અમે આ કાર્યમાં જોડાયા છીએ. અમને અભ્યાસ કરતા વાર લાગી શકે છે.

Continue Reading
Vadodara6 hours ago

સીસીટીવી કેમેરા માત્ર શોભાના ગાંઠિયા? વિશ્વામિત્રી કિનારે ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવામાં તંત્ર લાચાર

Vadodara6 hours ago

વડોદરામાં ‘ભુવા’નો નવતર ખેલ: વિધિના બહાને સોનાના દાગીના પડાવનાર અમદાવાદનો ઠગ ઝડપાયો

Vadodara7 hours ago

વડોદરામાં કાળજું કંપાવતી ઘટના: ત્રીજા માળની ગેલેરીમાંથી પટકાતા 14 વર્ષીય સગીરાનું કમકમાટીભર્યું મોત

Vadodara7 hours ago

જગદીશ ફરસાણ વિવાદ: વાસી સમોસા અને ચટણી ખાવાથી ગ્રાહકની તબિયત લથડી, સ્વાસ્થ્ય સાથે ચેડાંનો આક્ષેપ

Vadodara8 hours ago

અલકાપુરી હોય કે કપુરાઇ, વાહનચાલકો સાવધાન! શહેરમાં ગાયબ અને તૂટેલા ઢાંકણાંથી અકસ્માતોનું જોખમ વધ્યું

Vadodara8 hours ago

મેયરના વિસ્તારમાં જ ડ્રેનેજનો ડેરો: વોર્ડ નં. 13માં એક અઠવાડિયાથી ગટરો ઉભરાતા સ્થાનિકો ત્રાહિમામ

Vadodara9 hours ago

ડ્રગ ફ્રી વડોદરાનો સંકલ્પ: એમ.એસ. યુનિવર્સિટીમાં ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ, યુવાનોને નશાથી દૂર રહેવા હાકલ

Vadodara11 hours ago

સાયબર ઠગાઈનો નવો ખેલ: ઈ-ચલણ ભરવાની લિંક પર ક્લિક કરવું પડ્યું મોંઘું, કર્મચારીના ખાતામાંથી લાખો રૂપિયા સફાચટ!

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 day ago

વડોદરામાં લવ જેહાદ અને અપહરણનો કિસ્સો: રાજસ્થાનની સગીરાને લલચાવી દુષ્કર્મ આચરનાર વિધર્મી સામે ફરિયાદ

Vadodara2 days ago

વડોદરામાં દારૂબંધીના સપાટા: PCBની ટીમે બે અલગ-અલગ રેડમાં લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

Vadodara5 days ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Savli6 days ago

ડેસરમાં રસ્તાની દુર્દશા: પ્રથમ વરસાદમાં જ ઉદલપુર-જાનીપુરા માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય, વાહનચાલકો પરેશાન

Vadodara1 week ago

કુખ્યાત બુટલેગર ‘ગબો’ ફરી જેલના સળિયા પાછળ: PCB એ બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને દબોચ્યો

Vadodara1 week ago

જાંબુવા બાયપાસ પર આતંક: નજીવી બાબતે હોટલ માલિકના પુત્રનો નશામાં હોબાળો, હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ

Vadodara1 week ago

ગોત્રીમાં મારામારીનો ખેલ: જાહેરમાં ચપ્પુ કાઢીને બબાલ કરનાર 4 શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે કર્યા જેલ ભેગા

Vadodara2 weeks ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Trending