Connect with us

Vadodara

ડિ-માર્ટના ગોડાઉન જવા નીકળેલા ટ્રકમાંથી માલ-સામાન લઇને ચાલક ફરાર

Published

on

  • અમદાવાદના ડી માર્ટના વેરહાઉસમાંથી રૂ. 30.22 લાખનો મરી-મસાલાનો સામાન લઇને પૂના વેરહાઉસમાં જવા માટે ટ્રક લઇને નિકળ્યા

વડોદરા ના ટ્રાન્સપોર્ટના વ્યવસાય કરનાર વેપારીના ટ્રકમાં સામાન ભરીને ચાલક પુના જવા નિકળ્યો હતો. દરમિયાન મહારાષ્ટ્ર સુધી પહોંચ્યા બાદ ચાલકનો ફોન અચાનક બંધ થઇ ગયો હતો. જે બાદ શંકા જતા માલિકે ત્યાં જઇને તપાસ કરી હતી. જેમાં ટ્રક મળી આવ્યો હતો. પરંતુ તેમાં મુકેલો સામાન ગાયબ હતો. આખરે ઉપરોક્ત મામલે ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

વરણામા પોલીસ મથકમાં દક્ષેશભાઇ પટેલએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમનો ટ્રાન્સપોર્ટનો ધંધો છે. તેમની જોડે કામ કરવા માટે ડ્રાઇવર મહેશભાઇ ગુપ્તા (રહે. છત્તીસગઢ) રાખવામાં આવ્યા છે. સપ્ટેમ્બર – 2024 માં મહેશભાઇ અમદાવાદના ડી માર્ટના વેરહાઉસમાંથી રૂ. 30.22 લાખનો મરી-મસાલાનો સામાન લઇને પૂના વેરહાઉસમાં જવા માટે ટ્રક લઇને નિકળ્યા હતા. ટ્રકના હપ્તા ના ભરાતા તેને ફાઇનાન્સ કંપનીના માણસોએ ગોડાઉનમાં મુકી હતી. બાદમાં આ ટ્રકમાં ભરેલો સામાન બીજી ટ્રકમાં મુકાવીને ચાલક નિકળ્યો હતો. બાદમાં રાત્રે ફોન આવ્યો કે, ટ્રકમાં પંચર પડ્યું છે. જેથી તે નવસારી પાસે ટુંકુ રોકાણ લઇ રહ્યો છે. બાદમાં તે ટ્રકનો માલ ખાલી કરવા માટે પુના જવા નિકળ્યો હતો. વાપી ટોલ નાકાથી ટ્રક પસાર થતા તેના પૈસા કપાયા હોવાનો મેસેજ તેમને મળ્યો હતો.

બાદમાં ટ્રક અચ્છાદ ટોલ નાકા પાસેથી પસાર થતા પૈસા કપાયા હતા. તેવામાં ચાલકનો ફોન આવ્યો હતો કે, ટ્રક હિમાચલ પંજાબ ઢાબા, પેલહાર પાસે રાખું છું. તે વધુ દારૂ પી ગયો હોવાથી ટ્રક ચલાવી શકે તેમ નથી, તેવું તેણે ઉમેર્યું હતું. બાદમાં બીજા દિવસ સુધી ચાલકનો મોબાઇલ નંબર ચાલુ હતો. જેથી ફરિયાદી જાતે છેલ્લા લોકેશન પર તપાસ કરવા માટે નિકળ્યા હતા. ત્યાં જઇને જોતા ટેમ્પો મળી આવ્યો હતો. પરંતુ તેમાં રાખેલો માલ-સામાન ગાયબ હતો. ચાલકની તપાસ કરતા તે મળી આવ્યો ન્હતો. બાદમાં સમગ્ર મામલે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાંથી માલ-સામાન ભર્યો હોય ત્યાં ફરિયાદ કરવાનું કહેતા આખરે તેમણે વરણામા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આખરે ચાલક મહેશભાઇ છતુલાલ ગુપ્તા (રહે. બારાવાર બસ્તી, જંજગીર, ઝારખંડ) સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

Continue Reading
Vadodara53 minutes ago

વડોદરા મહાનગરપાલિકાની બેવડી નીતિ સામે રોષ: સામાન્ય નાગરિકોના બેનરો હટાવ્યા, જ્યારે નેતાઓના હોર્ડિંગ્સ યથાવત

Vadodara5 hours ago

AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ફેઇલ: દરજીપુરા આરટીઓ કચેરીમાં સર્વર ડાઉન થતાં 35થી વધુ અરજદારો કલાકો સુધી અટવાયા

Vadodara1 day ago

29 વર્ષની લાંબી કાનૂની લડત બાદ ઐતિહાસિક ચુકાદો: રેલવે કર્મચારીની બરતરફી ગેરકાયદે ઠેરવતું ઔદ્યોગિક ન્યાયપંચ

Vadodara3 days ago

અધિકારીઓ કમિશનરના કહ્યામાં નથી? બાર દિવસ અગાઉ રજૂઆત છતાં નાળાની સફાઈ ન થઈ -કોર્પોરેટર આશિષ જોશી

Gujarat3 days ago

ગુજરાતમાં 4 કલાકમાં 172 તાલુકામાં વરસાદ! બોરસદમાં સૌથી વધુ 4.53 ઇંચ ખાબક્યો, વડોદરા-અમદાવાદમાં પણ ધોધમાર

Gujarat5 days ago

ખેડૂતપુત્ર જતીન ગજેરાની અનન્ય પહેલ: અમરેલીના શેડુભાર ગામે કરોડોના ખર્ચે બનશે ગુજરાતનો પ્રથમ બાયો-સીએનજી પ્લાન્ટ

Vadodara5 days ago

નંદેસરી પોલીસનો મહત્વનો નિર્ણય: ગણેશ મહોત્સવની શાંતિપૂર્ણ ઉજવણી માટે આયોજકો સાથે બેઠક યોજાઈ

Vadodara5 days ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech12 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Tech Fact12 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Vadodara5 days ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur4 weeks ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara4 weeks ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara1 month ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara1 month ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara2 months ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 months ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Trending