Connect with us

Vadodara

“ટાંટિયા ખેંચમાંથી બહાર આવીને એક થવું પડશે”, ભાજપ જિલ્લા પ્રમુખની ટકોર

Published

on

  • વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ સતિષ નિશાળીયાએ સુચક નિવેદન આપ્યું હતું. જેને લઇને લોકોએ તેમને તાળીઓથી વધાવી લીધા હતા

તાજેતરમાં વડોદરા પાસેના ડભોઇમાં સમાજનું પ્રથમ સંમેલન યોજાયું હતું. તેમાં વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ સતિષ નિશાળીયાએ સમાજના લોકોને સંબોધન કરતા ટકોર કરી કે, ખરેખર આપણા સમાજની અંદર જે ટાંટિયા ખેંચવાની પદ્ધતિ છે. તેમાંથી બહાર આવીને એક થવું પડશે. તેમના દ્વારા કરવામાં આવેલી માર્મિક ટકોર રાજનીતિ અને સમાજ બંનેના સંદર્ભે હોવાનો શ્રોતાઓનો મત જાણવા મળી રહ્યો છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં સામાજીક અગ્રણીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

તાજેતરમાં વડોદરા પાસેના ડભોઇમાં સમસ્ત પાટીદાર સમાજનો સંમેલન યોજાયું હતું. જેમાં વિવિધ ક્ષેત્રના પાટીદાર અગ્રણીઓ જોડાયા હતા. આ તકે વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ સતિષ નિશાળીયાએ સુચક નિવેદન આપ્યું હતું. જેને લઇને લોકોએ તેમને તાળીઓથી વધાવી લીધા હતા. વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ સતિશ નિશાળીયાએ કહ્યું કે, ખરેખર કોઇ આગળ જતો હોય, તેને આગળ મોકલા માટે ગામે અને આજુબાજુના ગામના લોકોએ તેને આગળ મોકલવો જોઇએ. પરંતુ ખરેખર આપણા સમાજની અંદર જે ટાંટિયા ખેંચવાની પદ્ધતિ છે. તેમાંથી બહાર આવીને એક થવું પડશે.

આ તકે અગ્રણી દ્વારા સામાજિક પ્રવૃત્તિઓને વેગવંતી બનાવવા માટે પોતાનું અનુદાન પણ નોંધાવ્યું હતું. જેને તમામે વધાવ્યું હતું. આ કાર્યક્રમમાં ર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ, જયેશભાઈ પટેલ માવલી વાલા, દિલીપભાઈ પટેલ, APMCના વાઇસ ચેરમેન ડોક્ટર મહેન્દ્રભાઈ પટેલ, શિનોર APMC ચેરમેન સચીનભાઈ પટેલ, વિરલ પટેલ અને દર્શન પટેલ, મેહુલભાઈ પટેલ, દીક્ષિતભાઈ પટેલ ભાવેશભાઈ પટેલ, ધવલભાઈ પટેલ તથા વડોદરા જિલ્લા મંડળના તમામ પ્રમુખ સહિતના મહાનુભવો જોડાયા હતા.

Continue Reading
Vadodara2 hours ago

વડોદરા : દારૂનો મોટો જથ્થો અને હથિયારો સાથે પકડાયેલા ગુનેગારો હવે પાસા હેઠળ મધ્યસ્થ જેલભેગા

Vadodara5 hours ago

નિવૃત્તિની મૂડી પર ઠગની નજર: ખાનગી બેંકના મેનેજરે સિનિયર સિટિઝન સાથે 5 લાખની છેતરપિંડી કરી

Vadodara5 hours ago

બસ ચાલકની બેદરકારી જીવલેણ: પૂરપાટ ઝડપે આવી રહેલી બસે રિક્ષાને ટક્કર મારતા 27 વર્ષીય રિક્ષાચાલક ગંભીર રીતે ઘાયલ

Vadodara7 hours ago

વડોદરામાં પોલીસ પર હુમલો: નાસ્તાની લારી બંધ કરાવવા જતાં પોલીસ જમાદારની ફેંટ પકડી માર માર્યો

Padra1 day ago

પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

Vadodara1 day ago

ચોરીનો સામાન અને બે બાઈક સાથે ઝડપાયા આરોપીઓ: મકરપુરા પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો

Vadodara1 day ago

BJP કાર્યાલય નજીક વોર્ડ નં-8 માં નરક જેવી સ્થિતિ: છેલ્લા 6 મહિનાથી ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં

International1 day ago

વિયેતનામમાં મોટી હોનારત: ફુ ક્વોક ટાપુ પાસે ભારતીય પ્રવાસીઓની બોટ પલટી, 14 લોકો લાપતા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Padra1 day ago

પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

Vadodara3 days ago

વડોદરામાં લવ જેહાદ અને અપહરણનો કિસ્સો: રાજસ્થાનની સગીરાને લલચાવી દુષ્કર્મ આચરનાર વિધર્મી સામે ફરિયાદ

Vadodara4 days ago

વડોદરામાં દારૂબંધીના સપાટા: PCBની ટીમે બે અલગ-અલગ રેડમાં લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

Vadodara7 days ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Savli1 week ago

ડેસરમાં રસ્તાની દુર્દશા: પ્રથમ વરસાદમાં જ ઉદલપુર-જાનીપુરા માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય, વાહનચાલકો પરેશાન

Vadodara1 week ago

કુખ્યાત બુટલેગર ‘ગબો’ ફરી જેલના સળિયા પાછળ: PCB એ બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને દબોચ્યો

Vadodara2 weeks ago

જાંબુવા બાયપાસ પર આતંક: નજીવી બાબતે હોટલ માલિકના પુત્રનો નશામાં હોબાળો, હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ

Vadodara2 weeks ago

ગોત્રીમાં મારામારીનો ખેલ: જાહેરમાં ચપ્પુ કાઢીને બબાલ કરનાર 4 શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે કર્યા જેલ ભેગા

Trending