Connect with us

Vadodara

રીક્ષામાં બેઠેલા મહિલા પેસેન્જરના દાગીના સેરવતી ગેંગ ઝબ્બે

Published

on

  • દોઢ માસથી તેઓ આ કામ કરતા હતા. અને અત્યાર સુધી પાંચ લોકોએ મળીને સોનાની ચેઇન તફડાવી હોવાનું કબુલ્યું હતું


વડોદરામાં વિતેલા કેટલાક સમયથી રીક્ષામાં સવારી કરતી મહિલાઓ સાથે ચોરીની અનેક ઘટનાઓ સામે આવી હતી. જેની ગંભીરતાને ધ્યાને લઇને વડોદાર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસમાં પોલીસે એક મહિલા સહિત ચારને દબોચી લીધા છે, જ્યારે એક મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે.



રીક્ષામાં મુસાફરોના સોનાના દાગીનાની ચોરીના કિસ્સાઓ સામે આવતા તપાસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે હાથમાં લીધી હતી. દરમિયાન સીસીટીવી અને ટેક્નિકલ તથા હ્યુમન સોર્સ આધારિત તપાસ કરવામાં આવી હતી. જેમાં શોધખોળ દરમિયાન પાણીગેટના ઠેકરનાથ રોડ પર નંબર વગરની ઓટો રીક્ષામાં મહિલા સહિત ચાર ઇસમ જણાઇ આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ તેમની નજીક જોવા જતા તેમણે રીક્ષા ચાલુ કરીને નાસવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમોને શંકા જતા રીક્ષાને કોર્ડન કરીને તમામની અટકાયત કરવામાં આવી હતી.



બાદમાં એક પછી એક તમામની ઓળખ શકીલ ઉર્ફે ઠાકોર ફીરોજભાઇ વ્હોરા, સલમાન ગુલામનબી વ્હોરા, જાફરભાઇ અનવરભાઇ મન્સુરી, અને શિરીન ઉસ્માનભાઇ વ્હોરા તરીકે કરવામાં આવી હતી. તેમની પાસેથી ત્રણ મોબાઇલ ફોન તથા સોનાની ચેઇન, રીક્ષા વગેરે મળી આવ્યા હતા. તે અંગેના આધાર પુરાવા રજુ કરવાનું કહેતા તેઓ આપી શક્યા ન્હતા. બાદમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે કડકાઇ દાખવતા તેઓ ભાંગી પડ્યા હતા.


બાદમાં જણાવ્યું કે, તેઓ રીક્ષામાં મહિલા પેસેન્જરને બેસાડીની તેમની નજર ચુકવીને તેમના ગળામાંથી સોનાની ચેઇન કટર વડે કાપી લેતા હતા. વડોદરામાં દોઢ માસથી તેઓ આ કામ કરતા હતા. અને અત્યાર સુધી પાંચ લોકોએ મળીને સોનાની ચેઇન તફડાવી હોવાનું કબુલ્યું હતું. બાદમાં આ મામલે વધુ કાર્યવાહી અર્થે તમામને મકરપુરા પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી સોનાની ચેઇન, રીક્ષા તથા મોબાઇલ મળીને કુલ રૂ. 2.29 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.



શકીલ ઉર્ફે ઠાકોર ફીરોજભાઇ વ્હોરા (રહે. મહેમદાવાદ, ખાત્રજ દરવાજા, ખેડા)
સલમાન ગુલામનબી વ્હોરા (રહે. સાનમ પાર્ક, આણંદ)
જાફરભાઇ અનવરભાઇ મન્સુરી (રહે. મહેમદાવાદ, સોનમ પાર્ક, ભાગ્યોદય રોડ)
શિરીન ઉસ્માનભાઇ વ્હોરા (રહે. ગામડી રોડ, આણંદ) ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે રેશ્માબેન ઇસ્માઇલભાઇ વ્હોરા (રહે. ઇસ્માઇલ નગર, આણંદ) ને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે.


શકીલ ઉર્ફે ઠાકોર ફીરોજભાઇ વ્હોરા અગાઉ પાદરા પોલીસ મથકમાં સોનાની ચેઇન તફડાવવાના ગુનામાં પકડાયેલો છે. સલમાન ગુલામનબી વ્હોરા અગાઉ રીક્ષામાં પેસેન્જરોના દાગીના ચોરી કરવામાં માણસા અને પાદરા પોલીસ મથક તેમજ મારામારીના ગુનામાં મહેમદાવાદમાં પકડાયેલો છે.  જાફરભાઇ અનવરભાઇ મન્સુરી અગાઉ જુગારના કેસમાં મહેમદાવાદ અને મહિલા પેસેન્જરના દાગીના તફડાવવાના કેસમાં પાણીગેટ પોલીસ મથકમાં પકડાયેલો છે.

Continue Reading
Vadodara4 hours ago

વડોદરાના આ રસ્તા પર “ભાગતા ભૂતના” આદેશથી રાતોરાત બેરીયર લાગી ગયું?, જવાબદાર અધિકારી સામે કાર્યવાહીની માંગ

Vadodara7 hours ago

વડોદરામાં સનસનાટીભર્યો ખુલાસો: ગોરવા મધુનગરના ગુમ યુવક મોહનસિંહ ચૌહાણનો મૃ-તદેહ રાયપુરા નર્મદા કેનાલમાંથી મળી આવ્યો

Vadodara2 days ago

આપઘાત કે અકસ્માત? બાજવા પંથકમાં એસિડ પીધા બાદ સારવાર દરમિયાન મહિલાના મો-તની ઘટનાથી ઊભા થતા સવાલો

Vadodara3 days ago

વડોદરાના દરજીપુરા એરફોર્સ બ્રિજ પર કાળમુખો અકસ્માત: એક્ટિવા સવાર મહિલાને અજાણ્યા વાહને કચડી નાખતા કરુણ મો*ત

Vadodara4 days ago

“દીવા તળે જ અંધારું”! વડોદરા પાલિકાની વડી કચેરી નીચે ફૂલ બજારમાં ૫ મહિનાથી ટોયલેટના ગંદા પાણીનું લીકેજ

Vadodara4 days ago

પાણીપૂરી ખાવા બાબતે માઠું લાગી જવાથી લગ્નજીવનના દોઢ વર્ષમાં જ 20 વર્ષીય પરિણીતાનો આપ*ઘાત

Dabhoi5 days ago

ડભોઇની દેવ-ઢાઢર નદીમાં મગરનું તાંડવ: 3 દિવસથી ગુમ 55 વર્ષીય આધેડનો ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવ્યો મૃતદેહ

Vadodara1 week ago

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર સર્જાયો કાળમુખો અકસ્માત: ભરૂચ પાસે ટેમ્પો અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર, 3 નાં મો*ત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech12 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat4 weeks ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat4 weeks ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara2 months ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending