Connect with us

Vadodara

ગંભીર અકસ્માત: ઓવરસ્પીડ i20 કારની ટક્કરથી બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર

Published

on

  • હિટ એન્ડ રન: i20 કાર ચાલકે મોપેડને ટક્કર મારીને ફરાર થઈ જતાં પોલીસ તપાસ શરૂ.
  • ગંભીર ઈજાઓ: અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થતા સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ.
  • ઓવરસ્પીડિંગ: અકસ્માતનું મુખ્ય કારણ વાહનની બેફામ ઝડપ હોવાની ચર્ચા.
  • પોલીસ કાર્યવાહી: સીસીટીવી ફૂટેજ આધારે ફરાર કારચાલકની ઓળખ કરી ધરપકડ માટે ટીમો રવાના.
https://www.instagram.com/reel/DawfmkRNp1r/?igsh=MXN1aWc1NXFzbTY5dw==

વડોદરા: વડોદરા શહેરમાં બેફામ રફ્તારે વધુ એક વખત લોહીયાળ અકસ્માત સર્જ્યો છે. શહેરના અમિતનગરથી L&T સર્કલ તરફ જતા માર્ગ પર એક ઓવરસ્પીડ i20 કાર ચાલકે મોપેડ સવાર બે વ્યક્તિઓને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કારચાલક માનવતા નેવે મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે.

શું બની ઘટના?

મળતી માહિતી મુજબ, કાર ચાલક અત્યંત ઝડપે અને બેફામ રીતે વાહન હંકારી રહ્યો હતો. દરમિયાન અમિતનગરથી L&T જવાના માર્ગ પર તેણે મોપેડને અડફેટે લીધું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે મોપેડ સવાર બંને વ્યક્તિઓ રોડ પર ફંગોળાયા હતા અને રસ્તા પર લોહીના ડાઘા જોવા મળ્યા હતા. અકસ્માત બાદ કાર ચાલક ત્યાં રોકાયા વિના જ કાર લઈને પલાયન થઈ ગયો હતો.

🚨પોલીસ તપાસ શરૂ:

સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં ઓવરસ્પીડિંગ અકસ્માતનું મુખ્ય કારણ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. હાલ પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવીને ફરાર કારચાલકને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Continue Reading
Gujarat1 day ago

ખેડૂતપુત્ર જતીન ગજેરાની અનન્ય પહેલ: અમરેલીના શેડુભાર ગામે કરોડોના ખર્ચે બનશે ગુજરાતનો પ્રથમ બાયો-સીએનજી પ્લાન્ટ

Vadodara1 day ago

નંદેસરી પોલીસનો મહત્વનો નિર્ણય: ગણેશ મહોત્સવની શાંતિપૂર્ણ ઉજવણી માટે આયોજકો સાથે બેઠક યોજાઈ

Vadodara1 day ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Savli1 day ago

સાવલીમાં સાયબર ઠગાઈનો મોટો વિસ્ફોટ: ‘RTO ચલણ’ ની નકલી APK ફાઈલ મોકલી આધેડના ખાતામાંથી 14.90 લાખ સફાચટ

Savli1 day ago

સાવલીના રાણીયા ગામે કમકમાટીભર્યો અકસ્માત: શેડની કામગીરી વેળાએ વીજ કરંટ લાગવાથી 40 વર્ષીય આધેડનું મો*ત

Vadodara2 days ago

વડોદરામાં 15 વર્ષીય દીકરીનું શંકાસ્પદ અપહરણ: ફરિયાદ નોંધાયાના 10 દિવસ વીતવા છતાં દીકરીનો કોઈ પત્તો નહીં

Savli3 days ago

સાવલીમાં કંપની સાથે લાખોની ઠગાઈ: એકાઉન્ટન્ટે પોતાના અને પત્નીના ખાતામાં રૂ. 89 લાખથી વધુ સગાં કર્યા

Chhotaudaipur4 days ago

નસવાડીમાં 1 કરોડના ખર્ચે બનેલો નવો પુલ વિવાદમાં: માંડ બે મહિનામાં જ પુલનો એપ્રોચ રોડ બેસી જતાં ભારે રોષ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech12 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Tech Fact12 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Vadodara1 day ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur3 weeks ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara3 weeks ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara1 month ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara1 month ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur1 month ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara2 months ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 months ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Trending