Connect with us

Vadodara

શહેરના 7 મથકોમાં પકડાયેલા રૂ. 1.62 કરોડના દારૂના જથ્થા પર રોલર ફેરવી દેવાયું

Published

on

વડોદરા શહેરના ઝોન – 1 માં આવતા 7 પોલીસ મથકોમાં પ્રોહીબીશનની વિવિધ કાર્યવાહી અંતર્ગત પકડવામાં આવેલા રૂ. 1.62 કરોડની કિંમતના દારૂનો નિકાલ રવામાં આવ્યો છે. તમામ દારૂના ટીન-બોટલોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો છે. કોર્ટની જરૂરી મંજૂરી મેળવ્યા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી સમયે સંબંધિત પોલીસ મથકના PI અને PSI તથા પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

વડોદરામાં ઝોન – 1 માં 7 પોલીસ મથક આવે છે. તેમાં જવાહરનગર, લક્ષ્મીપુરા, સયાજીગંજ, નંદેસરી, ગોરવા, છાણી અને ફતેગંજ પોલીસ મથકનો સમાવેશ થાય છે. આ સમાવિષ્ટ પોલીસ મથક દ્વારા વિવિધ પ્રોહીબીશન સંબંધિત કાર્યવાહીમાં જપ્ત કરવામાં આવેલા દારૂનો આંક 90,118 જેટલો થવા પામે છે. અને તેની કિંમત રૂ. 1.62 કરોડ આંકવામાં આવે છે. આજરોજ પોલીસ દ્વારા તમામ મુદ્દામાલનો નિકાલ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ ગેરકાયદેસર પકડી પાડવામાં આવેલી સીરપનો પણ નિકાલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સિરપ અગાઉ નંદેસરી અને જવાહરનગર પોલીસ મથકમાંથી પકડી પાડવામાં આવી હતી. જે શંકાસ્પદ આયુર્વેદિક સિરપ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

વડોદરા શહેરના જવાહર પોલીસ મથક વિસ્તારમાં રૂ. 1.62 કરોડની કિંમતની દારૂની બોટલ-ટીનનો નિકાલ કરવામાં આવ્યો છે. તમામ પર સરકારી બુલ્ડોઝર ફરી વળ્યું છે. આટલી મોટી કાર્યવાહી ટાણે ડીસીપી ઝોન – 1 જુલી કોઠીયા, એસીપી એ અને બી ડિવીઝન, સંબંધિત પોલીસ મથકના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર હાજર રહ્યા હતા. આ સાથે નશાબંધી વિભાગનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો. કોર્ટમાંથી જરૂરી મંજુરી કર્યા બાદ દારૂના મુદ્દામાલનો તે રાહે નિકાલ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં દારૂબંધી છે. અને તેની અમલવારી માટે પોલીસ દિવસ-રાત મહેનત કરીને પ્રોહીબીશનના કેસો પકડી પાડતી હોય છે. જેનો અંદાજો ઉપરોક્ત કાર્યવાહી પરથી લગાડી શકાય છે.

Continue Reading
Vadodara3 hours ago

વડોદરા : સયાજીગંજ પોલીસનો સપાટો; પ્રતાપગંજમાંથી લાખોના વિદેશી દારૂના જથ્થા સાથે કાર ઝડપાઈ

Editor's Exclusive5 hours ago

જીલ્લા ભાજપમાં નવા સિદ્ધાંતો પ્રસ્થાપિત થયા, શું પ્રમુખ હવે મહામંત્રીને રીપોર્ટ કરશે ?

Vadodara6 hours ago

વાઘોડિયા વિસ્તારમાં ગરીબીની પરાકાષ્ઠા! અંતિમ સંસ્કાર માટે પૈસા કે સગવડનો અભાવ; ઝૂંપડપટ્ટીમાં જ પત્નીએ કર્યા પતિના અંતિમ સંસ્કાર

Vadodara7 hours ago

દિવાળીપુરામાં અકસ્માત બાદ નબીરાનો ઉદ્ધત જવાબ “કોઈને કંઈ થયું તો નથી ને?”: શું કાયદો અમીરો માટે અલગ છે?

Vadodara9 hours ago

“નગ્ન વીડિયો ઉતારી ધમકી”: મોબાઈલ પાછો માંગવો યુવકને પડ્યો મોંઘો; આરોપીઓએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી

Gujarat9 hours ago

ગુજરાતની મનપામાં નવા શાસકો: અમદાવાદ, પોરબંદર અને મહેસાણા સહિત અનેક શહેરોમાં નવા સુકાનીઓની પસંદગી

Vadodara1 day ago

“ચોમાસામાં વડોદરા અંધારામાં ડૂબશે!”; MGVCL ના વહીવટ સામે કર્મચારીઓ રણમેદાનમાં, મેન્ટેનન્સના અભાવે અકસ્માતનો ખતરો

Vadodara1 day ago

“અમારા નુકસાનનું વળતર કોણ આપશે?”: હાઈ વોલ્ટેજથી ભાયલીમાં હાહાકાર; વીજ વિભાગના જવાબથી સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Waghodia3 days ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli1 week ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara2 weeks ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara3 weeks ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra3 weeks ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara3 weeks ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara3 weeks ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara3 weeks ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Trending