Connect with us

Savli

સાવલી: કેટરીંગનો વ્યવસાય કરતાં યુવાનની ટુંડાવ ગામની સીમમાંથી હત્યા કરેલી લાશ મળી

Published

on

જિલ્લાના વાઘોડિયા અને કરજણમાં મહિલાની અને પાદરામાં વૃધ્ધની માથું કાપીને કરાયેલી હત્યાનો ભેદ ઉકેલાયો નથી. ત્યાં
સાવલી તાલુકાના ટુંડાવ ગામની સીમમાંથી વડોદરાના 32 વર્ષિય વર્ષીય યુવાનનો મારમારીને હત્યા કરાયેલો મૃતદેહ પોલીસને મળી આવતાં ચકચાર મચી ગઇ છે. પોલીસે મૃતદેહનો કબજો લઇ પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.

મળેલી માહિતી પ્રમાણે સાવલી તાલુકાના ટુંડાવ સાવલી રોડ નજીકની ખૂલ્લી જગ્યામાંથી મંજુસર પોલીસને મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની તપાસમાં મૃતક વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી વૈકુંઠ સોસાયટીનો રહેવાસી રાહુલ રાજેન્દ્રકુમાર સોની (ઉ.વ. 33) હોવાનું ખૂલ્યું હતું. પોલીસને મૃતદેહ પાસેથી મોટર સાયકલ પણ મળી આવી છે. પોલીસે મૃતદેહ અને મોટર સાયકલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

મંજુસર પોલીસ મથકના પીઆઇ સિસોદિયાએ જણાવ્યું હતું કે, મૃતક રાહુલ સોની કેટરીગનો વ્યવસાય કરતો હતો. ત્રણ વર્ષ પહેલા તેના છૂટાછેડા થયા હતા. રાહુલ સોનીના પરિવારજનોને બનાવની જાણ કરતાં આવી પહોંચ્યા હતા. હાલ વડોદરા સયાજી હોસ્પિટલમાં મૃતકના મૃતદેહનુ પોસ્ટ મોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં મૃતકના લાકડીઓ જેવા હથિયારોથી માર મારવામાં આવતા મોત નિપજ્યું હોવાનું જણાય છે. છતાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ બહાર આવશે.

કેટરીગનો વ્યવસાય કરતાં 33 વર્ષિય રાહુલ સોનીની હત્યા થઇ હોવાની વાત સુભાનપુરા વૈકુંઠ સોસાયટી વિસ્તારમાં થતાં ચકચાર મચી ગઇ હતી. રાહુલ સોનીની હત્યા કોણે કરી અને શા માટે કરી તે અંગે મંજુસર પોલીસે તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન ચોકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે.યાનું રહસ્ય અકબંધ

જિલ્લાના વાઘોડિયા અને કરજણમાં મહિલાની અને પાદરામાં વૃધ્ધની માથું કાપીને કરાયેલી હત્યાનો ભેદ ઉકેલાયો નથી. ત્યાં
સાવલી તાલુકાના ટુંડાવ ગામની સીમમાંથી વડોદરાના 32 વર્ષિય વર્ષીય યુવાનનો મારમારીને હત્યા કરાયેલો મૃતદેહ પોલીસને મળી આવતાં ચકચાર મચી ગઇ છે. પોલીસે મૃતદેહનો કબજો લઇ પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.

મળેલી માહિતી પ્રમાણે સાવલી તાલુકાના ટુંડાવ સાવલી રોડ નજીકની ખૂલ્લી જગ્યામાંથી મંજુસર પોલીસને મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની તપાસમાં મૃતક વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી વૈકુંઠ સોસાયટીનો રહેવાસી રાહુલ રાજેન્દ્રકુમાર સોની (ઉ.વ. 33) હોવાનું ખૂલ્યું હતું. પોલીસને મૃતદેહ પાસેથી મોટર સાયકલ પણ મળી આવી છે. પોલીસે મૃતદેહ અને મોટર સાયકલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

મંજુસર પોલીસ મથકના પીઆઇ સિસોદિયાએ જણાવ્યું હતું કે, મૃતક રાહુલ સોની કેટરીગનો વ્યવસાય કરતો હતો. ત્રણ વર્ષ પહેલા તેના છૂટાછેડા થયા હતા. રાહુલ સોનીના પરિવારજનોને બનાવની જાણ કરતાં આવી પહોંચ્યા હતા. હાલ વડોદરા સયાજી હોસ્પિટલમાં મૃતકના મૃતદેહનુ પોસ્ટ મોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં મૃતકના લાકડીઓ જેવા હથિયારોથી માર મારવામાં આવતા મોત નિપજ્યું હોવાનું જણાય છે. છતાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ બહાર આવશે.

કેટરીગનો વ્યવસાય કરતાં 33 વર્ષિય રાહુલ સોનીની હત્યા થઇ હોવાની વાત સુભાનપુરા વૈકુંઠ સોસાયટી વિસ્તારમાં થતાં ચકચાર મચી ગઇ હતી. રાહુલ સોનીની હત્યા કોણે કરી અને શા માટે કરી તે અંગે મંજુસર પોલીસે તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન ચોકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે.

Continue Reading
Vadodara1 hour ago

વડોદરામાં વડાપ્રધાનનો હુંકાર: ‘સરદારધામ-3’ નું   લોકાર્પણ, ‘રાષ્ટ્રહિત માટે સોનાની ખરીદી ટાળો અને ઇંધણ બચાવો’

Vadodara6 hours ago

વડોદરા : PM મોદીના પ્રવાસ પૂર્વે વિપક્ષી નેતાઓ નજરકેદ? આશિષ જોશી અને પારુલ પટેલના ઘરે પોલીસનો ડેરો

Vadodara6 hours ago

વડોદરાના ગોત્રીમાં મુખ્ય લાઇન ભંગાણ: ભર ઉનાળે રસ્તાઓ પર ‘ચોમાસું’; લાખો લિટર પાણી ગટરમાં વહી જતાં રહીશોમાં રોષ

National12 hours ago

જાણો કેમ PM મોદીએ કરી ‘વર્ક ફ્રોમ હોમ’ની અપીલ? પેટ્રોલ-ડીઝલના વપરાશ પર કાપ મૂકવા પાછળનું અસલી સત્ય

Vadodara23 hours ago

વડોદરામાં ‘વિકાસ’ પાતાળમાં ઉતર્યો: સૂસેન-મકરપુરા રોડ પર નવનિર્મિત માર્ગમાં મસમોટો ભૂવો

International1 day ago

હેલ્થ એલર્ટ: થાઈલેન્ડમાં મળ્યો નવો કોરોનાવાયરસ; શું ફરીથી રોગચાળાનું જોખમ તોળાઈ રહ્યું છે?

Chhotaudaipur1 day ago

છોટાઉદેપુર: જંગલોમાં ‘લીલું સોનું’ ગણાતા ટીમરૂના પાનની સીઝન જામી; આદિવાસી પરિવારો માટે પૂરક આવકનું બન્યું મોટું સાધન

Vadodara1 day ago

મોટી હોનારત ટળી: મરી માતાના ખાંચામાં બિલ્ડિંગનો ભાગ તૂટ્યો; બોરિંગના વાઈબ્રેશને સર્જી આફત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 days ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara5 days ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra6 days ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara6 days ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara1 week ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara1 week ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Vadodara1 week ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; નડીયાદમાં ઘરફોડ ચોરી કરનાર તાંદલજાનો રીઢો તસ્કર નિહાલ બારોટ ઝડપાયો

Vadodara1 week ago

જવાબદાર કોણ? ગોત્રી GMERS માં ચેકિંગ વગર બીજાનું લોહી ચઢાવી દેવાતા હંગામો; પરિણીતાની હાલત ગંભીર

Trending