Connect with us

Vadodara

બંગાળમાં હિંસા મામલે TMC સાંસદના ઘર બહાર કાળી પટ્ટી પહેરી વિરોધ

Published

on

  • તેઓ શાંતિ માટે આગળ આવે, તેમના જ મતવિસ્તારમાં આ ઘટના થઇ છે. તેમણે સોશિયલ મીડિયા પર ચ્હાની ચુસ્કી મારતા ફોટો મુક્યા છે

કેન્દ્ર સરકારના વક્ફ બીલના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં ભરેલા અગ્નિ જેવો માહોલ છે. આ વચ્ચે પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી છે. જેમાં ખાસ કરીને હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવતા હોવાનું સપાટી પર આવ્યું છે. બંગાળના મુર્શીદાબાદમાં હિંદુઓની હાલત કફોડી બનતી જાય છે. ત્યારે ત્યાંના તૃણમુલ કોંગ્રેસના સાંસદ યુસુફ પઠાણ મૂળ વડોદરાના છે. તેમનો પરિવાર તાંદલજામાં વસે છે. આજે જાગૃત નાગરિક દ્વારા યુસુફ પઠાણના નિવાસ સ્થાન બહાર કાળી પટ્ટી બાંધીને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. તેમનું કહેવું છે કે, યુસુફ પઠાણે સાંસદ તરીકે શાંતિ માટે આગળ આવવું જોઇએ. અને તે માટે નિવેદન આપવું જોઇએ.

જાગૃત નાગરિક નરેન્દ્ર ગોસ્વામીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, બંગાળના મુર્શીદાબાદમાં દંગા થઇ રહ્યા છે. જેના લીધે હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચી રહી છે. ત્યાંના સાંસદ યુસુફ પઠાણ છે, તેમના મોંઢામાંથી શાંતિ બાબતે એક પણ શબ્દ નીકળ્યો નથી. જેનો હું વિરોધ કરી રહ્યો છું. હિંદુઓને ઠેસ પહોંચે છે. તેઓ શાંતિ માટે આગળ આવે તે માટે હું આવ્યો છું. તે સાંસદ છે, તેમના જ મતવિસ્તારમાં આ ઘટના થઇ છે. ત્યારે તેમણે તેમના સોશિયલ મીડિયા પર ચ્હાની ચુસ્કી મારતા ફોટો મુક્યા છે. અનેક રાજકીય પાર્ટીએ તેનો વિરોધ નોંધાવ્યો છે.

વધુમાં જણાવ્યું કે, તેમણે સાંસદ તરીકે શાંતિ માટે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી. યુસુફ પઠાણ અને ઇરફાન પઠાણ બંને ભાઇઓ દેશની શાન હતા, અને રહેશે. તેમનું આટલું મોટું કદ હોવા છતાં શાંતિ માટે તેઓ કંઇ બોલતા નહીં હોવાનું શર્મજનક વાત છે. જેને હું વખોડું છું. તેમણે એક સાંસદ તરીકે બોલવું જોઇએ, જે તેમની ફરજ છે. સાંસદ તરીકે તેમનું પારિવારિક રહેતું હોય, તેમને ડિસ્ટર્ડ કરવા નથી. મેં યુસુફ પઠાણનો કોઇ સંપર્ક કર્યો નથી. મારે મીડિયાના માધ્યમથી આ સંદેશ પહોંચાડવો છે. મારી માંગણી છે કે, મુર્શીદાબાદમાં હિંદુ પર અત્યાચાર થઇ રહ્યો છે. તે સમયે તમે શાંત થઇને બેઠા છો. તેમના તરફથી શાંતિ માટે આગળ આવવું જોઇએ.

Continue Reading
Vadodara7 hours ago

દીકરીઓની સુરક્ષા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન: “ભોળી દીકરીઓ કોઈનો શિકાર બને તો સમાજ મદદે આવે.”

Vadodara7 hours ago

વડોદરા : 7 વર્ષની માસૂમ પૌત્રી સાથે દાદાએ કર્યા શારીરિક અડપલાં, કપૂરાઈ પોલીસે નોંધ્યો POCSO હેઠળ ગુનો

Vadodara8 hours ago

સહકારી ક્ષેત્રમાં ભાજપની હાલત દયનીય,એક તરફ નોટીસ અને બીજી તરફ બોર્ડને મેન્ડેટ!

Padra8 hours ago

પાદરામાં પથ્થર ભરેલી ટ્રક પલટી: મહાકાળી મંદિર પાસે સર્જાયો ગંભીર અકસ્માત, ચાલક લોહીલુહાણ

Vadodara8 hours ago

વડોદરા : ગેસ ટેન્કરના ઉત્પાદનમાં જીવલેણ ગેરરીતિ, મકરપુરાની એન્જિનિયરિંગ કંપની સામે પોલીસ ફરિયાદ

Vadodara9 hours ago

વડોદરાના માંજલપુરમાં શ્વાન બાબતે પાડોશીઓ વચ્ચે લોહિયાળ જંગ: યુવકે મહિલા પર ક્રિકેટ બેટથી કર્યો જીવલેણ હુમલો

Editor's Exclusive1 day ago

બરોડા ડેરીના હયાત પ્રમુખ-ઉપપ્રમુખ પર રાજ્ય સહકાર વિભાગે 76(B)ની નોટિસ ઈશ્યુ કરી,વાંચો સમગ્ર નોટિસ

Vadodara1 day ago

વડોદરા: લહેરીપુરા ન્યુ રોડ પર પ્લાસ્ટિક અને એઠવાડના ગંજ, નિયમિત સફાઈ અને કચરાપેટીની માંગ.

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Karjan-Shinor4 days ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Vadodara4 days ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Savli2 weeks ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Vadodara3 weeks ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara3 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara4 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara4 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Trending