Connect with us

Vadodara

હવે તો જાગો પાલિકા! નાગરિકો બાદ હવે બેજુબાન જાનવરો પણ તંત્રની બેદરકારીના ભોગ બન્યા

Published

on

“વેરો લેવામાં આગળ, પણ કામમાં પાછળ? ખુલ્લી ગટરે ઊંટના માલિકનો જીવ અધ્ધર કર્યો!”

  • VMCની ઘોર બેદરકારી: કારેલીબાગમાં ખુલ્લી ગટરમાં ફસાયો અબોલ જીવ.
  • ગટરના ખુલ્લા ઢાંકણે ઊંટનો પગ ગળકાવ્યો, કલાકોની જહેમત બાદ ઊંટનો જીવ બચ્યો.
  • વેરો ભરતા નાગરિકો બાદ હવે પશુઓ પણ અસુરક્ષિત: તંત્ર સામે લોકોમાં ભારે રોષ.

વડોદરા મહાનગર પાલિકાની વધુ એક જીવલેણ બેદરકારી સામે આવી છે. સંસ્કારી નગરીના સ્માર્ટ વહીવટના દાવાઓ વચ્ચે કારેલીબાગ વિસ્તારમાં એક ખુલ્લી ગટર અબોલ પશુ માટે ફાંસલો બની હતી. ગટરનું ઢાંકણ ખુલ્લું હોવાને કારણે પસાર થઈ રહેલા એક ઊંટનો પગ તેમાં ફસાઈ જતા અફરાતફરી મચી ગઈ હતી.

ઘટના વડોદરાના કારેલીબાગ પાણીની ટાંકી પાસેની છે. અહીં લાંબા સમયથી ગટરનું ઢાંકણ ખુલ્લું હોવા છતાં પાલિકાના તંત્રએ તેની દરકાર કરી નહોતી. આજે જ્યારે એક ઊંટ ત્યાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક તેનો પગ ગટરના હોલમાં ઊંડે સુધી ફસાઈ ગયો હતો.

🧐સ્થાનિકોની સમયસૂચકતા:

પગ ફસાઈ જવાથી ઊંટ પીડાથી કરાહતું હતું અને તેના માલિકનો જીવ અધ્ધર થઈ ગયો હતો. ઘટના જોતા જ આસપાસના રહીશો અને રાહદારીઓ મદદે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવીને ઊંટનો પગ સહી-સલામત બહાર કાઢ્યો હતો, જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી અને ઊંટના માલિકે રાહતનો શ્વાસ લીધો હતો.

👉તંત્ર સામે સવાલ:

અત્યાર સુધી વડોદરાના રસ્તાઓ પર ખુલ્લી ગટરો કે ખાડાઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓ ભોગ બનતા હતા, પરંતુ હવે બેજુબાન જાનવરો પણ સુરક્ષિત રહ્યા નથી.

  • શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે?
  • વેરા વસૂલવામાં વ્યસ્ત પાલિકાના અધિકારીઓનું પેટનું પાણી ક્યારે હલશે?

Vadodara6 minutes ago

ગેરકાયદે ગેસ સિલિન્ડરનું વેચાણ કરનાર શખ્સ પકડાયો, રામકૃપા એજન્સી સામે તપાસ શરૂ.

Vadodara54 minutes ago

હવે તો જાગો પાલિકા! નાગરિકો બાદ હવે બેજુબાન જાનવરો પણ તંત્રની બેદરકારીના ભોગ બન્યા

Gujarat1 hour ago

CM ની જનતાને અપીલ: “ગેસનો પૂરતો જથ્થો છે, ગભરાશો નહીં” છતાં વડોદરામાં દોઢ કલાકમાં કંટ્રોલરૂમ પર 75 ફરિયાદોનો મારો

Vadodara2 hours ago

અમદાવાદ-વડોદરામાં તરખાટ મચાવનાર ઘરફોડિયો વિશ્વામિત્રી બ્રિજ પાસેથી દબોચાયો

Vadodara7 hours ago

વડોદરા: ભાયલીની સ્પ્રિંગ્સ રીટ્રીટ સોસાયટીમાં વિધર્મીને ફ્લેટ વેચાતા રહીશોનો ભારે હોબાળો

Vadodara9 hours ago

વડોદરામાં ઘરકંકાસે લીધો પત્નીનો જીવ! બરાનપુરામાં પતિએ જ કરી પત્નીની ઘાતકી હત્યા.

Vadodara22 hours ago

તેરી ભારત સરકાર કી…**** ભારત સરકાર લખેલી કારના ચાલકને અસામાજિક તત્વોએ ઢોર માર માર્યો

Chhotaudaipur23 hours ago

બૂટલેગરોનો નવો નુસખો ફેલ: શાકભાજીની ટ્રકમાંથી નીકળ્યો દારૂનો જથ્થો, હિમાચલના બે શખસો જેલ હવાલે.

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Vadodara9 hours ago

વડોદરામાં ઘરકંકાસે લીધો પત્નીનો જીવ! બરાનપુરામાં પતિએ જ કરી પત્નીની ઘાતકી હત્યા.

Vadodara22 hours ago

તેરી ભારત સરકાર કી…**** ભારત સરકાર લખેલી કારના ચાલકને અસામાજિક તત્વોએ ઢોર માર માર્યો

Vadodara2 days ago

વડોદરા પોલીસની મોટી સ્ટ્રાઈક: દેણા બ્રિજ પાસે દારૂનું કટિંગ થતું હતું ને પોલીસ ત્રાટકી! 36 લાખનો મુદ્દામાલ જપ્ત

Karjan-Shinor2 weeks ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Vadodara2 weeks ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Savli3 weeks ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Vadodara4 weeks ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara3 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Trending