Connect with us

Vadodara

મંદિરે દર્શન કરવા જતી યુવતીને ખેતરમાં ખેંચી જઇ નારાધમે દુષ્કર્મ આચર્યું

Published

on

છાણી સોખડા રોડ પર મંદિરે દર્શન કરવા જતી યુવતીને ખેતર માં ખેંચી જઈ નરાધમે દુસ્કર્મ આચર્યું, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધો

વડોદરા શહેરના નવલખી મેદાનમાં ચાર વર્ષ પહેલા થયેલા ગેંગ રેપે સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી મૂકી હતી. ત્યારે સંસ્કારી નગરી વડોદરાને લાંછન લગાવતો વધુ એક કિસ્સો શહેરના છાણી વિસ્તારમાં સામે આવ્યો છે. મંદિરે દર્શન અર્થે ચાલતી જઈ રહેલ યુવતીને ધોળા દિવસે હવસખોર બળજબરીપૂર્વક રોડ પાસે આવેલ ખેતરમાં ખેંચી જઈ યુવતીની મરજી વિરુદ્ધ તેના સાથે નરાધમે દુસ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે. છાણી પોલીસે પીડિતાની ફરિયાદ નોંધી હવસખોર નરાધમને ગણતરીના કલાકોમાં જ શોધી કાઢી તેની ધરપકડ કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના છાણી વિસ્તારમાં રહેતી યુવતી ગત તા. 12 ડિસેમ્બરના રોજ પોતાના ઘરે થી ચાલતા ચાલતા છાણી સોખડા રોડ ખાતે આવે મંદિરે દર્શન અર્થે જઈ રહી હતી દરમિયાન નવાયાડ વિસ્તારમાં રસુલજીની ચાલ ખાતે રહેતો હવસખોર આમીરખાન મહેદીહસન પઠાણ છાણી સોખડા રોડ ખાતે ઘસી આવ્યો હતો. અને યુવતી સાથે જબરજસ્તી કરી યુવતીને રોડની બાજુમાં આવેલ ખેતરમાં ખેંચી લઇ જઈ યુવતીની મરજી વિરુદ્ધ તેની સાથે દુસ્કર્મ આચર્યું હતું

હવસખોર આમીરખાન મહેદીહસન પઠાણની હવસનો શિકાર બનેલ પીડિતાને આમીરખાન પઠાણે તેની હવસ સંતોષાઈ જતા પીડિતાને આ વાતની કોઇને જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી પીડિતાને છોડી મુકતા હવસખોરની ચુંગાલ માંથી છુટેલી પીડિતા દ્ધારા ગતરોજ છાણી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી પીડિતાની ફરિયાદના આધારે નરાધમ આમીરખાન મહેદીહસન પઠાણ ઝડપી પાડવા અલગ અલગ ટિમો બનાવી ઘટના સ્થળના સી.સી.ટી.વી. ફુટેઝ ચેક કરી ટેકનીકલ સવેલન્સની મદદ થી આરોપી આમીરખાન મહેદીહસન પઠાણને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Vadodara11 hours ago

વડોદરા મહાનગરપાલિકાની બેવડી નીતિ સામે રોષ: સામાન્ય નાગરિકોના બેનરો હટાવ્યા, જ્યારે નેતાઓના હોર્ડિંગ્સ યથાવત

Vadodara16 hours ago

AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ફેઇલ: દરજીપુરા આરટીઓ કચેરીમાં સર્વર ડાઉન થતાં 35થી વધુ અરજદારો કલાકો સુધી અટવાયા

Vadodara2 days ago

29 વર્ષની લાંબી કાનૂની લડત બાદ ઐતિહાસિક ચુકાદો: રેલવે કર્મચારીની બરતરફી ગેરકાયદે ઠેરવતું ઔદ્યોગિક ન્યાયપંચ

Vadodara3 days ago

અધિકારીઓ કમિશનરના કહ્યામાં નથી? બાર દિવસ અગાઉ રજૂઆત છતાં નાળાની સફાઈ ન થઈ -કોર્પોરેટર આશિષ જોશી

Gujarat4 days ago

ગુજરાતમાં 4 કલાકમાં 172 તાલુકામાં વરસાદ! બોરસદમાં સૌથી વધુ 4.53 ઇંચ ખાબક્યો, વડોદરા-અમદાવાદમાં પણ ધોધમાર

Gujarat5 days ago

ખેડૂતપુત્ર જતીન ગજેરાની અનન્ય પહેલ: અમરેલીના શેડુભાર ગામે કરોડોના ખર્ચે બનશે ગુજરાતનો પ્રથમ બાયો-સીએનજી પ્લાન્ટ

Vadodara5 days ago

નંદેસરી પોલીસનો મહત્વનો નિર્ણય: ગણેશ મહોત્સવની શાંતિપૂર્ણ ઉજવણી માટે આયોજકો સાથે બેઠક યોજાઈ

Vadodara5 days ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech12 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Tech Fact12 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Vadodara5 days ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur4 weeks ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara4 weeks ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara1 month ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara1 month ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara2 months ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 months ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Trending