Connect with us

Vadodara

LVP ગરબા સંચાલકોથી ખેલૈયાઓ ખફા, હલકી ગુણવત્તાના પાસને લઇને મોકાણ

Published

on

  • રૂ. 1500 આપીને પાસ ખરીદ્યો, હવે તેમની ભૂલના કારણે તે ખોવાઇ ગયો છે. હવે તેઓ ગરબા મેદાનમાં એન્ટ્રી માટે રૂ. 1000 વધારે માંગી રહ્યા છે

વડોદરા સહિત દેશભરમાં હાલ રંગેચંગે નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે એક પછી એક ગરબા આયોજકોના મીસમેનેજમેન્ટના કારણે ખેલૈયાઓ ખફા થઇ રહ્યા હોવાની ઘટના સામે આવી રહી છે. પહેલા યુનાઇટેડ વે અને હવે વડોદરાના રાજવી પરિવાર સાથે સંકળાયેલા એલવીપી ગરબા (Lukshmi Vilas Palace Heritage Garba-24) આયોજકોથી ખેલૈયાઓ નારાજ છે. પાસ લટકાવવા માટે હલકી ગુણવત્તાની દોરી આપતા તે ગમે ત્યારે ગરબા રમતા પડી જાય છે. તે અંગે વાત કરવા જતા આયોજકોની ટીમ દ્વારા પૈસાની માંગણી કરવામાં આવે છે. જેથી ગરબાની બોક્સ ઓફીસ પર હોબાળો મચી રહ્યો છે.

લક્ષ્મી વિકાસ ગરબાના આયોજકોનું ભોપાળું બહાર આવ્યું છે. ખાસ કરીને આયોજકો દ્વારા ખેલૈયાઓનો આપવામાં આવેલા પાસ તકલાદી હોવાના કારણે દોરી તુટી જવાથી પાસ ખોવાઇ જવાની અસંખ્ય ઘટનાઓ સામે આવી છે. એક જ પ્રકારની ઘટના અનેક લોકો સાથે બનતા પાસ લગાડવા માટે આપેલી દોરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થવા પામ્યા છે. આ સ્થિતીમાં આયોજકો દ્વારા લોકોને મદદ કરવા માટેનો કોઇ મધ્ય માર્ગ કાઢવાની જગ્યાએ તેમની પાસેથી પાસના વધુ પૈસા માંગવામાં આવી રહ્યા છે. જેના કારણે ખેલૈયાઓના સમય અને શક્તિનો પાસ કાઉન્ટર પર વેડફાટ થઇ રહ્યો છે.

આયોજકોથી પરેશાન સર્વે ખેલૈયાઓએ જણાવ્યું કે, આ લોકોનું (LVP ગરબા આયોજકો) મેનેજમેન્ટ બોગસ છે, સર અમારા પૈસા ઝાડ પર ઉગતા નથી. મેં પહેલા રૂ. 1500 આપીને પાસ ખરીદ્યો, હવે તેમની ભૂલના કારણે તે ખોવાઇ ગયો છે. હવે તેઓ ગરબા મેદાનમાં એન્ટ્રી માટે રૂ. 1000 વધારે માંગી રહ્યા છે. તે ખોટું છે. ગરબા રમતા રમતા કાર્ડ ખોવાઇ ગયું, દોરી તુટી ગઇ છે. મોટા ભાગના ખેલૈયાઓએ પાસ ગુમાવ્યા છે. અમે તેમને કહ્યું કે, અમારી ડિટેલ્સ તમને આપીએ છીએ. તે નાંખશો તો કાર્ડની વિગતો ઓટોમેટીક આવી જશે. પણ આ લોકોને અમારી પાસેથી પૈસા જોઇએ છે.

અન્ય ખેલૈયાનો અલગ પ્રશ્ન હતો, તેણે મીડિયાને રજુઆત કરતા જણાવ્યું કે, મારી પાસે ગરબાની ખરીદીની રીસીપ્ટ છે. તેમણે મને કહ્યું આઇડી બતાવો, તો મેં બતાવ્યું છે. હવે તેઓ મારા પાસને નકારી રહ્યા છે. અને મારી પાસેથી પૈસા માંગી રહ્યા છે. જે બિલકુલ ખોટું છે.

Continue Reading
Vadodara17 hours ago

પોલીસ પર માછલા ધોવાયા: દિવ્યાના પરિવારે જે.પી. રોડ પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ; પ્રેમ પ્રકરણમાં મડરની આશંકા

Vadodara21 hours ago

વિશ્વવિખ્યાત યુનિવર્સિટીનો ‘હાઈટેક’ નમૂનો: મશીન નવા પણ પાણી ગાયબ!,ખુલ્લી વાયરિંગથી ભયનો માહોલ

Gujarat21 hours ago

આણંદ: APMC ચેરમેન અશોક માહિડા હુમલા કેસમાં 3 આરોપીઓ ઝડપાયા; ઉમેટા ચોકડી પર પોલીસે કર્યું રી-કન્સ્ટ્રક્શન

Vadodara22 hours ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી; ₹25 લાખની લોન માટે મિત્ર સાથે ઠગાઈ કરનાર ભેજાબાજ ઝડપાયો

Vadodara22 hours ago

વડોદરા : અક્ષર ચોક બ્રિજ નીચે પાણીની લાઇન લીકેજ; ભર ઉનાળે લાખો લિટર પીવાનું પાણી ગટરમાં

Padra22 hours ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara23 hours ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara2 days ago

વડોદરા સમામાં રીધમ હોસ્પિટલ પાછળની સોસાયટીઓ બની નરક સમાન; મત આપ્યા પણ સુવિધાના નામે મીંડું!

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Padra22 hours ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara23 hours ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara3 days ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara4 days ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Vadodara4 days ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; નડીયાદમાં ઘરફોડ ચોરી કરનાર તાંદલજાનો રીઢો તસ્કર નિહાલ બારોટ ઝડપાયો

Vadodara4 days ago

જવાબદાર કોણ? ગોત્રી GMERS માં ચેકિંગ વગર બીજાનું લોહી ચઢાવી દેવાતા હંગામો; પરિણીતાની હાલત ગંભીર

Vadodara7 days ago

SSG ની શરમજનક બેદરકારી: કોલ્ડ રૂમમાં કોહવાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ; મૃતદેહની અદલાબદલી થતાં પરિવારનો આક્રોશ

Vadodara1 week ago

વડોદરામાં લોકશાહીની કસોટી: ઉમેદવારનો જ વોટ ‘ગાયબ’! વોર્ડ-11માં બોગસ વોટિંગના આક્ષેપ સાથે રી-ઈલેક્શનની માંગ

Trending