Connect with us

Vadodara

પ્લાસ્ટિકની ડોલમાં થતી હતી શરાબની હેરાફેરી,PCB પોલીસે 117 પેટી વિદેશી શરાબ ઝડપી પાડ્યો

Published

on

રાજ્યભરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને રંગીન બનાવવા માટે બુટલેગરો સક્રિય થયા છે. ત્યારે વડોદરા પીસીબી પોલીસની ટીમે શહેરના તાંદલજા વિસ્તારમાં સ્થાનિક જેપી પોલીસ મથકના થોડા અતરે આવેલ એક મકાનમાં બાતમીના આધારે દરોડા પાડી પ્લાસ્ટિકની ડોલોની આડમાં ચાલી રહેલ વિદેશી દારૂનો વેપલાનો પર્દાફાશ કરી સ્થળ પર થી બિનવારસી વિદેશી દારૂની 117 પેટીનો જથ્થો ઝડપી પાડ્યો હતો

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર ના તાંદલજા વિસ્તારમાં જેપી પોલીસે મથકથી થોડા અંતરે આવેલ ન્યુ સમર્પણ બંગ્લોઝ મકાન ભાડે રાખી પ્લાસ્ટિકની ડોલોની આડમાં વિદેશી દારૂનો વેપલો કરવામાં આવી રહ્યો હોવાની બાતમી પીસીબી પોલીસને મળી હતી જે બાતમીના આધારે પીસીબી પોલીસે તાંદલજાના ન્યુ સમર્પણ બંગ્લોઝમાં દરોડા પાડી પ્લાસ્ટિકની ડોલોની આડમાં ચાલતા
વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ કરી શહેર પીસીબી પોલીસે બિનવારસી 117 પેટી વિદેશી દારૂનો જથ્થો કબજે કરી જેપી પોલીસ મથક ખાતે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Vadodara7 hours ago

વડોદરામાં ઈ-બસ લોકાર્પણનો શો પડ્યો ભારે! બસમાં રીલ બનાવીને પોતાની જ ગાડીમાં ભાગ્યા નેતાઓ, સોશિયલ મીડિયા પર યુઝર્સે ધોયા!

Vadodara9 hours ago

વડોદરાના વોર્ડ નં. 8 માં મુખ્ય માર્ગ પર મોટો ભુવો પડ્યો: 6 થી 7 ફૂટ ઊંડા ખાડાના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં

Vadodara9 hours ago

વડોદરા SOGએ તરસાલીના શ્રી હરી અપાટમેન્ટમાંથી રૂા. 70,135 ના પોષડોડા સાથે બે શખ્સો ઝડપાયા

Vadodara13 hours ago

વડોદરાના ગોત્રીમાં સર્જાઈ કરુણ દુર્ઘટના: શિવાલય હાઈટના 9 મા માળેથી નીચે પટકાતા 2 વર્ષના માસૂમ બાળકનું મોત

Dabhoi1 day ago

વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા મુખ્ય માર્ગની બિસ્માર હાલત: અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી પ્રજા પરેશાન

Vadodara1 day ago

ઝૂંપડામાં સંતાડીને કરાતું હતું ગાંજાનું વેચાણ: 1 કિલો 208 ગ્રામ ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે હરી કહાર પકડાયો

Vadodara1 day ago

આજવારોડ કમલાનગર તળાવ પાસે 61 વર્ષના નિવૃત્ત વડીલના ગળામાંથી સોનાની ચેન ઝૂંટવી ગઠીયા ફરાર

Farm Fact2 days ago

પ્રાકૃતિક ખેતી સમયની તાતી જરૂરિયાત: જીવામૃત, ઘનજીવામૃત અને બીજામૃત જમીનને બનાવશે વધુ સમૃદ્ધ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 days ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur1 week ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara1 week ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 weeks ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi2 weeks ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara3 weeks ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara3 weeks ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor4 weeks ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Trending