Connect with us

Karjan-Shinor

કરજણ ભરથાણા ટોલનાકા પાસે થી કંટેનરમાં ગોવાથી ગોધરા લઇ જવાતો એક કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ચાલક અને ક્લીનરની ધરપકડ કરી

Published

on

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોય શરાબ માફિયાઓ ગાંધીના ગુજરાતમાં દારૂનો જથ્થો ઠાલવવા અવનવા નુસખા અપનાવતા હોય છે ત્યારે પોલીસ પણ શરાબ માફિયાઓના નુસખાને નિષ્ફળ બનાવવા સક્રિય રહેતી હોય છે ત્યારે એલ.સી.બી. પોલીસે કરજણ પો.સ્ટે. વિસ્તારના ભરથાણા ટોલનાકા પાસે થી ગોવાથી કંટેનરમાં અંદાજિત એક કરોડનો વિદેશી દારૂનો જથ્થો ભરી ગોધરા જતા કંટેનરને પોલીસે ઝડપી પાડી ચાલક સહિત બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે



આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના કરજણ મથકના હદ વિસ્તારમાં આવેલ ભરથાણા ટોલનાકા ઉપર એલસીબી પોલીસની ટિમની વાહન ચેકીંગની કામગીરીમાં હતી દરમિયાન ભરુચ તરફથી આવતા એક કન્ટેનર ચાલકે પોલીસને દૂરથી વાહન ચેકિંગ કરતા જોઇ કન્ટેનર દૂર ઉભો કરી દીધેલ જેથી પોલીસને શંકા જતા કન્ટેનર પાસે જઇ કન્ટેનરની કેબીનમાં તપાસ કરતા કેબીનમાં ડ્રાઇવર તથા ક્લીનર મળી આવ્યા હતા પોલીસે તેમની પુછપરછ કરતા બન્ને જણાએ પોલીસને સંતોષકારક જવાબ ના આપી શકતા પોલીસને શકા ઉપજી હતી



પોલીસે કન્ટેનર ચાલક અને ક્લીનરને સાથે રાખી કન્ટેનરના પાછળ ભાગે તપાસ કરતા કન્ટેનરનો દરવાજો ખોલતા અધધ દારૂનો જથ્થો જોઈ પોલીસ પણ ચોકી ઉઠી હતી પોલીસે બન્ને આરોપીઓને કન્ટેનર સાથે પોલીસ પહેરા હેઠળ કરજણ પોલીસ મથક ખાતે લઇ જવા માં આવવા હતા અને પોલીસે સ્થાનિકોની મદદ લઇ ત્રણ કલાકની ભારે જહેમત બાદ કન્ટેનર માંથી વિદેશી દારૂની પેટીઓ બહાર કાઢી ગણતરી કરતા કુલ રૂપિયા 95,96,600ની કિંમતની 1999 પેટી માંથી 95966 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી પોલીસે વિદેશી દારૂના જથ્થા સહીત કુલ એક કરોડ છ લાખ અઢાર હજાર છસ્સોની કિંમતનો મુદામાલ કબ્જે કરી કન્ટેનર ચાલક અને ક્લીનરની ધરપકડ કરી હતી



એલસીબી પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપી પાડેલ કેરેલાના કન્ટેનર ચાલક અથુલ ગંગાધરણ પીલ્લઇ અને અનીશકુમાર ઉન્ની હીરાવાની પુછપરછ કરતા આ વિદેશી દારૂ ભરેલ કન્ટેનર 
તિરૂવનંતપુરમ ખાતે રહેતા રાજેશ કરુનાકરન અને કેરલના સુધી નામના ઇસમે ગોવાના પણજી ખાતે થી કન્ટેનર આપ્યું હતું અને કન્ટેનર ગોવાથી ગોધરા ખાતે લઇ જવાનું હતું અને ગોધરા પહોચી સુધીને ફોન કરવાનુ જણાવેલ આ દારૂ ભરેલા કન્ટેનરની એક ટ્રીપ મારવા માટે 60 હજાર આપવાનું નક્કી થયું હતું અને દારૂ ભરેલ કન્ટેનર સિધુ નામના ઇસમે અમને ગોવા ચેક પોસ્ટ પસાર કરાવી આપેલ અને તે ત્યા ઉતરી હતો એલસીબી પોલીસે પકડી પાડેલ અથુલ ગંગાધરણ પીલ્લઇ અને અનીશકુમાર ઉન્ની હીરાવા વિરુદ્ધ કરજણ પોલીસ મથકે ગુનો નોંધી દારૂના જથ્થો સપ્લાય કરનાર સુધી અને રાજેશ નામના ઇસમોને વૉન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Continue Reading
Karjan-Shinor8 hours ago

શિનોરના છાણભોઈ ગામે પ્રેમસંબંધમાં ખૂ*ની ખેલ: લિવ-ઇનમાં રહેતી વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હ*ત્યા

Vadodara2 days ago

વડોદરામાં રામાપીરના નેજા યાત્રા દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં સારવાર અર્થે ખસેડાયેલા યુવાનો પૈકી એકની જિંદગી હોમાઈ

Vadodara3 days ago

વડોદરામાં નામચીન જમીન દલાલ સુનિલ મહિડાની ધરપકડ: લઘુમતી કોમની યુવતીને પ્રેમજાળમાં ફસાવી વારંવાર આચર્યું દુષ્કર્મ

Savli5 days ago

સાવલી-શેરપુરા રોડ પર ગોદામપુરા બસ સ્ટેન્ડ પાસે ઊભેલા બાઇક સવારને ઇકો ચાલકે અડફેટે મહિલાનું મૃ*ત્યુ

Gujarat5 days ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat6 days ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Gujarat6 days ago

વડોદરાની યુવતીને મુંબઈની હોટલમાં બોલાવી ડ્રગ્સ અને દારૂ પીવડાવી દુષ્કર્મનો પ્રયાસ, 5 સામે ગુનો દાખલ

Vadodara6 days ago

વડોદરામાં APK ફાઈલ દ્વારા સાયબર ઠગાઈનો નવો પેંતરો: PM આવાસ યોજનાના નામે ફોન હેક કરવાની કોશિશ નિષ્ફળ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat5 days ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat6 days ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara3 weeks ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur1 month ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara1 month ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending