Connect with us

Vadodara

ભાજપના પૂર્વ કોર્પોરેટરનો કટાક્ષ, ‘નેતાઓને વિચાર સુદ્ધાં આવ્યો નહીં હોય’

Published

on

  • ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વાતનો બળાપો કાઢતા નેતાઓ પર આડકતરો કટાક્ષ કર્યો છે.

તાજેતરમાં વડોદરાની ઓળખ સમી શિવજી સવારી નીકળી હતી. વિશેષ રથ પર સવાર થઇને શિવજી તેમના પરિવાર સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. દરમિયાન શિવજી કી સવારી ચાર દરવાજામાંથી પસાર થતા સમયે લહેરીપુરા દરવાજા ઉપર ચઢીને નેતાઓ-આયોજકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે, લહેરીપુરા દરવાજાની છત વર્ષોથી રીસ્ટોરેશન માંગી રહી છે. પરંતુ તેને જોવા વાળું કોઇ નથી. જેથી શિવજી કી સવારી પૂર્ણ થયા બાદ ભાજપના પૂર્વ કોર્પોરેટરે પોતાના સોશિયલ મીડિયામાં લખ્યું કે, નેતાઓ અને આયોજકોને લહેરીપુરા દરવાજા પર છત નથી તેવો વિચાર સુદ્ધાં આવ્યો નથીં હોય.

વડોદરાને સંસ્કરી નગરી અને કલા નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. વડોદરા પાસે મજબુત ઐતિહાસીક વારસો છે. જેની ઉજળી શક્યતાઓને ધ્યાને રાખીને પાલિકા તંત્ર દ્વારા વડોદરાનું માં નામાંકન કરવા માટે એજન્સી રોકવાનું કાર્ય સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં મુકવામાં આવ્યું છે. આ વચ્ચે વડોદરાના ઐતિહાસીક વારસાની યોગ્ય જાળવણી નથી થઇ રહી. આ વાત બીજું કોઇ નહીં પરંતુ ભાજપના જ પૂર્વ કોર્પોરેટર જણાવી રહ્યા છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય વી. પવારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વાતનો બળાપો કાઢતા નેતાઓ પર આડકતરો કટાક્ષ કર્યો છે.

તાજેતરમાં શિવજી કી સવારી નીકળી હતી. આ રથનું ચાર દરવાજા વિસ્તારમાં સ્વાગત કરવા માટે અગ્રણીઓ લહેરીપુરા દરવાજા પર ચઢ્યા હતા. અને શિવજીને ઉપરથી નમન કર્યા હતા. શિવરાત્રીના બીજા દિવસે ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય વી. પવારનું દુખ સોશિયલ મીડિયામાં છલકાયું હતું. તેમણે લહેરીપુરા દરવાજાના ફોટા સાથે લખ્યું કે, ચાર દરવાજા વિસ્તારમાં (શિવજી કી) સવારીનું સ્વાગત કરવામાં કોઇ કચાશ રાખી નથી. અને રાખવામાં આવશે નહીં. પણ 24 કલાક પછી નેતાઓ અને આયોજકોને લહેરીપુરા પર છત નથી એનો વિચાર સુદ્ધાં આવ્યો નહીં હોય.

આમ, તેમણે આડકતરી રીતે અનેક પર નિશાન સાધ્યું હતું. મૂળ વાત એમ છે કે, લહેરીપુરા દરવાજાની છત વર્ષે પહેલા ક્ષતિગ્રસ્ત થઇને પડી ગઇ હતી. ત્યાર બાદથી તેનું રિસ્ટોરેશન કરવાનું કામ બાકી છે. જે આજદિન સુધી થયું નથી. વડોદરાના ઐતિહાસીક વારસાની જાળવણીમાં તંત્ર ઉણું ઉતર્યું છે. ત્યારે હેરિટેજ સીટી અને  માં નામના મેળવવાની સાથે ઐતિહાસીક વારસાની જાળવણી કરવામાં માટે પણ તેટલું જ ધ્ચાન આપવામાં આવે તે જરૂરી છે. નહીંતર આવનારી પેઢીઓ માત્ર પાઢ્યપુસ્તકોમાં જ તેનો અભ્યાસ કરશે.

Continue Reading
Vadodara9 hours ago

“ચોમાસામાં વડોદરા અંધારામાં ડૂબશે!”; MGVCL ના વહીવટ સામે કર્મચારીઓ રણમેદાનમાં, મેન્ટેનન્સના અભાવે અકસ્માતનો ખતરો

Vadodara10 hours ago

“અમારા નુકસાનનું વળતર કોણ આપશે?”: હાઈ વોલ્ટેજથી ભાયલીમાં હાહાકાર; વીજ વિભાગના જવાબથી સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ

Vadodara11 hours ago

વડોદરા: બાપોદ પોલીસે કિશનવાડી વલ્લભ રેસિડેન્સીના ફ્લેટમાં ચાલતા જુગારધામ પર પાડી રેડ; 8 જુગારીઓ પકડાયા

Vadodara11 hours ago

વેરો ભરતા નાગરિકોની દુર્દશા: ટેન્કર અને જગના પાણી પર નિર્ભર પૂર્વ વિસ્તાર; ઓફિસમાં જવાબદાર અધિકારીઓ ગાયબ

Vadodara1 day ago

વડોદરા: ગોરવા સહયોગ ગાર્ડન સામે વૃદ્ધાને અડફેટે લેનાર ઓટો રિક્ષા ચાલક બિરેન્દ્ર પાંડેને રિક્ષા સાથે દબોચતી ગોરવા પોલીસ

Vadodara1 day ago

વડોદરા: તાલુકા પંચાયતમાં નવા સુકાનીઓની નિમણૂક; પુનમભાઈ જાદવ પ્રમુખ અને વનીતાબેન ટાટોડ ઉપપ્રમુખ તરીકે જાહેર

Vadodara1 day ago

વડોદરાઃ સુભાનપુરામાં વહેલી સવારે મહિલાના ગળામાંથી ચેઈન આંચકનાર અમદાવાદનો તુષાર ઉર્ફે કાવો ₹1.23 લાખના મુદ્દામાલ સાથે અરેસ્ટ

Vadodara2 days ago

વડોદરામાં અશુદ્ધ આહાર: ફરી એકવાર જાણીતી રેસ્ટોરન્ટની ગંભીર બેદરકારી સામે; ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Waghodia2 days ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli1 week ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara2 weeks ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara3 weeks ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra3 weeks ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara3 weeks ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara3 weeks ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara3 weeks ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Trending