Connect with us

Vadodara

પ્રેમ સંબંધમાં પિતાનો ઠપકો જીવલેણ બન્યો: વડોદરાના પોર ગામમાં 14 વર્ષીય કિશોરીનો ધાબા પરથી કૂદી આપઘાત

Published

on

વડોદરા તાલુકાના પોર ગામમાં એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં માત્ર 14 વર્ષની સગીર વયની કિશોરીએ ચોથા માળના ધાબા પરથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પિતાએ પ્રેમ સંબંધ મામલે કિશોરને ઠપકો આપતા, તે વાતનું મનમાં દુઃખ લાગી આવતા સગીરાએ આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

📌 મૂળ ઉત્તર પ્રદેશનો અને હાલ પોર ગામમાં સ્થાયી થયેલા શ્રમિક પરિવારની 14 વર્ષીય પુત્રીને પોતાના જ બિલ્ડિંગમાં રહેતા એક સગીર વયના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.

  • પરિવારની સમજાવટ: કિશોરીના પિતા આ સંબંધથી જાણકાર હતા અને તેમણે બંનેને સમજાવ્યા હતા કે ઉંમર લાયક થશો ત્યારે લગ્ન કરાવી આપીશું.
  • ઠપકો બન્યો નિમિત્ત: ઘટનાની રાત્રે કિશોરીના પિતાએ પેલા યુવકને ફરી એકવાર ખખડાવ્યો હતો. આ વાતની જાણ થતા જ કિશોરીને અત્યંત માઠું લાગ્યું હતું.

➡️ ગઈકાલે રાત્રે મનમાં દુઃખ અને આવેશમાં આવી ગયેલી કિશોરી પોતાના ફ્લેટના ચોથા માળે ધાબા પર ગઈ હતી અને ત્યાંથી મોતની છલાંગ લગાવી હતી.

  • ગંભીર ઇજા: ચોથા માળેથી પટકાતા માથાના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચી હતી.
  • નિધન: લોહીલુહાણ હાલતમાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ટૂંકી સારવાર બાદ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

🚨પોલીસની કાર્યવાહી

વરણામા પોલીસ સ્ટેશનના કાફલાએ ઘટનાસ્થળે પહોંચી પંચનામું કર્યું છે. સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વરણામા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી, કિશોરીને આપઘાત માટે મજબૂર થવા પાછળના અન્ય કારણોની પણ ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

👉 નાની વયે આવેશમાં આવીને ભરેલા આ પગલાએ એક હસતા-રમતા પરિવારને ક્યારેય ન ભુલાય તેવું દુઃખ આપ્યું છે. સમગ્ર પોર ગામમાં આ ઘટનાને લઈને શોક સાથે ચકચાર મચી ગઈ છે.

Continue Reading
Gujarat2 hours ago

વડોદરાની યુવતીને મુંબઈની હોટલમાં બોલાવી ડ્રગ્સ અને દારૂ પીવડાવી દુષ્કર્મનો પ્રયાસ, 5 સામે ગુનો દાખલ

Vadodara2 hours ago

વડોદરામાં APK ફાઈલ દ્વારા સાયબર ઠગાઈનો નવો પેંતરો: PM આવાસ યોજનાના નામે ફોન હેક કરવાની કોશિશ નિષ્ફળ

Vadodara17 hours ago

જીલ્લા ભાજપ સંગઠનની ભેદી ચૂપકીદી વચ્ચે બરોડા ડેરીમાં ભાજપના જ ડિરેક્ટર વિપક્ષની ભૂમિકામાં આવ્યા!

Savli1 day ago

સાવલીના પોઇચા (રા) ખાતે આવેલી એવિડ કંપનીમાં ગંભીર અકસ્માત: ક્રેનમાંથી પ્લાયવુડની પ્લેટ પડતા શ્રમિકનું કરુણ મોત

Vadodara3 days ago

વડોદરામાં રખડતા શ્વાનના ત્રાસ સામે તંત્રની સક્રિયતા: વર્લ્ડ રેબિસ ડે અગાઉ શ્વાનોના રસીકરણની વિશેષ ઝુંબેશ

Vadodara4 days ago

નાગરિકોનો આક્રોશ – “દુનિયાને શિખવાડતા પહેલા પોતે અનુસરો”: વેરો વસૂલતું તંત્ર પોતાની આસપાસ સફાઈ રાખવામાં કેમ નિષ્ફળ?

Vadodara5 days ago

વડોદરામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર રહસ્યમય મો*ત: સોમાતળાવ વિસ્તારમાંથી ઉત્તરપ્રદેશના યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃ*તદેહ મળ્યો

Vadodara5 days ago

વડોદરાના નિઝામપુરામાં વાંદરાઓનો આતંક યથાવત: રામનગર સોસાયટીમાં વૃદ્ધ મહિલાને બચકું ભરતા ફેલાઈ ચિંતા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech12 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Vadodara2 weeks ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur1 month ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara1 month ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara2 months ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 months ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Trending