Connect with us

Vadodara

SSG હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં H1N1 સ્વાઇન ફ્લૂની સારવાર લઇ રહેલા દર્દીનું મોત

Published

on

વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં માંજલપુર વિસ્તારમાં રહેતા 57 વર્ષીય વ્યક્તિ જે H1 N1 ઇન્ફ્લુએન્ઝા (સ્વાઇન ફ્લૂ) સહિત હૃદય રોગ, કેન્સર, હાઇપર, ટેન્શન તેમજ ડાયાબિટીસ જેવી બીમારીઓની સારવાર લઇ રહેલ વ્યક્તિનું સયાજી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન સ્વાઇન ફ્લૂ ના કારણે મોત નિપજતા ઘરના મોભી ગુમાવતા પરિવાર ઘેરો શોકમાં ઘરકાવ થઇ ગયા હતા.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના માંજલપુર વિસ્તારમાં હરિધામ ફ્લેટ ખાતે રહેતા 57 વર્ષીય તુષાર ચંદ્રકાન્ત શાહ હૃદય રોગ, કેન્સર, હાઇપર, ટેન્શન જેવી બીમારીઓથી પીડિત હતા તેઓને 7 દિવસથી કફ તેમજ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યા હતા દરમિયાન ગત તા. 31 ડિસેમ્બરના રોજ તેમનો સ્વાઇન ફ્લૂ નો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું

Continue Reading
Vadodara3 hours ago

ઓપરેશન પરાક્રમની સફળતા: વાઘોડિયા પોલીસની ટીમે બાતમીના આધારે 19 વર્ષથી નાસતા ફરતા આરોપીને દબોચી લીધો

Vadodara14 hours ago

વડોદરા : દારૂનો મોટો જથ્થો અને હથિયારો સાથે પકડાયેલા ગુનેગારો હવે પાસા હેઠળ મધ્યસ્થ જેલભેગા

Vadodara17 hours ago

નિવૃત્તિની મૂડી પર ઠગની નજર: ખાનગી બેંકના મેનેજરે સિનિયર સિટિઝન સાથે 5 લાખની છેતરપિંડી કરી

Vadodara17 hours ago

બસ ચાલકની બેદરકારી જીવલેણ: પૂરપાટ ઝડપે આવી રહેલી બસે રિક્ષાને ટક્કર મારતા 27 વર્ષીય રિક્ષાચાલક ગંભીર રીતે ઘાયલ

Vadodara19 hours ago

વડોદરામાં પોલીસ પર હુમલો: નાસ્તાની લારી બંધ કરાવવા જતાં પોલીસ જમાદારની ફેંટ પકડી માર માર્યો

Padra2 days ago

પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

Vadodara2 days ago

ચોરીનો સામાન અને બે બાઈક સાથે ઝડપાયા આરોપીઓ: મકરપુરા પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો

Vadodara2 days ago

BJP કાર્યાલય નજીક વોર્ડ નં-8 માં નરક જેવી સ્થિતિ: છેલ્લા 6 મહિનાથી ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Padra2 days ago

પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

Vadodara4 days ago

વડોદરામાં લવ જેહાદ અને અપહરણનો કિસ્સો: રાજસ્થાનની સગીરાને લલચાવી દુષ્કર્મ આચરનાર વિધર્મી સામે ફરિયાદ

Vadodara5 days ago

વડોદરામાં દારૂબંધીના સપાટા: PCBની ટીમે બે અલગ-અલગ રેડમાં લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

Vadodara1 week ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Savli1 week ago

ડેસરમાં રસ્તાની દુર્દશા: પ્રથમ વરસાદમાં જ ઉદલપુર-જાનીપુરા માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય, વાહનચાલકો પરેશાન

Vadodara2 weeks ago

કુખ્યાત બુટલેગર ‘ગબો’ ફરી જેલના સળિયા પાછળ: PCB એ બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને દબોચ્યો

Vadodara2 weeks ago

જાંબુવા બાયપાસ પર આતંક: નજીવી બાબતે હોટલ માલિકના પુત્રનો નશામાં હોબાળો, હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ

Vadodara2 weeks ago

ગોત્રીમાં મારામારીનો ખેલ: જાહેરમાં ચપ્પુ કાઢીને બબાલ કરનાર 4 શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે કર્યા જેલ ભેગા

Trending