Connect with us

Vadodara

ખટંબા ગામના તળાવમાં કાર ખાબકી, કારમાં ખાનગી યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ હોવાની પ્રાથમિક વિગતો

Published

on

વડોદરા પાસે આવેલા ખટંબાના તળાવમાં આખેઆખી કાર ખાબકી હોવાની પ્રાથમિક માહિતી હાલ સપાટી પર આવી રહી છે. આ કારમાં 4 જેટલા મુસાફરો જઇ રહ્યા હતા. નજીકથી પસાર થતા સમયે ચાલકે કાબુ ગુમાવતા કાર તળાવમાં જઇ ખાબકી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટના અંગે જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સંભવત: આ કારમાં જતા લોકો ખાનગી યુનિ.માં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ હોવાનું અનુમાન છે.

ફેન્સીંગ તોડીને તળાવમાં જઇ ખાબકી
વડોદરા પાસે આવેલા ખટંબા તળાવમાં કાર ખાબકી હોવાની ઘટનાઓ ચકચાર મચાવી છે. આ ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, આજે સવારે ખટંબા તળાવ પાસેથી પાસેથી મુસાફરો ભરેલી કાર તળાવમાં ખાબકી છે. કાર ખાબકતા તમામ લાપતા બન્યા છે. કાર એટલી સ્પીડમાં હતી કે, તળાવની ફેન્સીંગ તોડીને તળાવમાં જઇ ખાબકી છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિકો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા છે.

વિદેશી વિદ્યાર્થીઓ પણ તાત્કાલીક દોડી આવ્યા
આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લાશ્કરો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા છે. અને રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, આ કારમાં ખાનગી યુનિ.માં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ સવાર હતા. જે તમામ હાલ લાપતા છે. ઘટનાની જાણ થતા વિસ્તારમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ પણ તાત્કાલીક દોડી આવ્યા છે. તળાવની તુટેલી ફેન્સીંગ પાસે કારનો ટુકડો મળી આવ્યો છે. જેનાથી કારની સ્પીડનો અંદાજો લગાડી શકાય છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા કારનું લોકેશન મેળવવામાં સફળતા મળી છે. પરંતુ ત્યાં સુધી હુક પહોંચાડી તેને બહાર કાઢવામાં જોઇએ તેટલી જલ્દી સફળતા મળી નથી.

Continue Reading
Karjan-Shinor33 minutes ago

કરજણમાં માર્ગોની દયનીય હાલત: NH-48 ના સર્વિસ રોડ અને વેમરડી રોડ પર મોટા-મોટા ખાડા પડતા વાહનચાલકો મુશ્કેલીમાં

Gujarat23 hours ago

સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની જંગી આવક: માત્ર 24 કલાકમાં સપાટી 1 મીટર વધીને 131.26 મીટરે પહોંચી

Vadodara1 day ago

બિહારના વતનીઓ ગોત્રી વિસ્તારમાં રહીને આચરતા ગુનાખોરી: અજાણ્યા શખ્સ પાસેથી વેચાણ અર્થે લાવ્યા હતા નશીલો પદાર્થ

Editor's Exclusive2 days ago

FACT FINDERની ભવિષ્યવાણી સાચી ઠરી: પ્રેશર ટેક્નિક જાળવી રાખવા ભાજપના જ ડેરીના ડિરેક્ટરોને તેઓની જ દૂધ મંડળીઓમાં વહીવટદાર મુકવાની નોટિસ ઈશ્યુ થઈ!

Madhya Gujarat2 days ago

આણંદમાં ભારે વરસાદ વચ્ચે મોટી કરૂણાંતિકા: SP કચેરી નજીક ખુલ્લા વરસાદી કાંસમાં તણાઈ જતાં 11 વર્ષની બાળકીનું મોત

Dabhoi2 days ago

વડોદરા-ડભોઈ માર્ગ પર રાજલી પાસે પાણી ભરાતા વાહનવ્યવહાર ઠપ્પ: તંત્રની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી

Vadodara3 days ago

વડોદરા ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: નેશનલ હાઈવે પરથી નવજાત બાળકની તસ્કરી કરતા દંપતી ઝડપાયું

Dabhoi3 days ago

દેવ ડેમમાંથી પાણી છોડાતા સર્જાઈ વિકટ પરિસ્થિતિ: અમરેશ્વરથી વાઘોડિયા જતો માર્ગ બંધ, વાહનવ્યવહાર ઠપ્પ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Chhotaudaipur3 days ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara4 days ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 weeks ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi2 weeks ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara2 weeks ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara3 weeks ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor3 weeks ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Vadodara3 weeks ago

કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

Trending