Connect with us

Vadodara

કેબિનેટ મંત્રી ડૉ. પ્રદીયુમન વાજા અને અન્ય અગ્રણીઓએ કેએપજીયૂના ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ગોલ્ડ અને ડિગ્રી એનાયત કર્યા.

Published

on

ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી ૨૦૪૭ સુધી ભારતને વિકાસશીલ દેશ બનાવવા યોગદાન આપવા વિનંતી કરી

  • કુલ ૧૪૯૫ વિદ્યાર્થીઓને ડિગ્રી અને મેડલ આપવામાં આવ્યા જેમાંથી 33 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કર્યા.
  • ડૉ. વાજાએ આ અવસરને KPGU માટે ઐતિહાસિક માઇલસ્ટોન તરીકે વર્ણવ્યું .

વડોદરા,તા.૧૨: કેબિનેટ મંત્રી ડૉ. પ્રદીયુમન વાજા (સામાજિક ન્યાય અને સશક્તિકરણ; પ્રાથમિક, માધ્યમિક અને પુખ્તકાળી શિક્ષણ; ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ) એ વડોદરાની ડૉ. કિરણ અને પલ્લવી પટેલ ગ્લોબલ યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં સહભાગી થયા હતા. તેમણે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ડિગ્રી આપી અને તેમને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કુલ ૧૪૯૫ વિદ્યાર્થીઓને ડિગ્રી અને મેડલ આપવામાં આવ્યા જેમાંથી 33 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કર્યા હતા. 

સમારોહમાં મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા આપવામાં આવી અને સમાજસેવા માટે માર્ગદર્શન આપ્યું હતું. અને 2047 સુધી ભારતમાં વિકાસશીલ રાષ્ટ્ર બનાવવા માટે યોગદાન આપવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


ડૉ. વાજાએ આ અવસરને KPGU માટે ઐતિહાસિક માઇલસ્ટોન તરીકે વર્ણવ્યું અને પાયોનિયર સ્નાતક બેચને સમાજ માટે સેવા આપવા, હેતુપૂર્વક નેતૃત્વ આપવાની અને 2047 સુધી ભારતમાં વિકાસશીલ રાષ્ટ્ર બનવાનો સાહસ આપવાનું આહવાન કર્યું હતું. તેણે વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક આશાઓ પૂરી કરવામાં મદદરૂપ થતી વિવિધ સરકારી યોજનાઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો.

વિદ્યાર્થીઓને વૈશ્વિક દૃષ્ટિકોણથી વિચારવા અને સ્થાનિક સ્તરે કાર્ય કરવા પ્રેરિત કરતા, તેમણે તેમને , આત્મવિશ્વાસ, અને સામાજિક સેવા માટેની પ્રતિબદ્ધતા સાથે તેમના નવા પ્રવાસની શરૂઆત કરવા પ્રેરણા આપી હતી. અગાઉ, ગુજરાત વિધાનસભાના મુખ્યદંડકશ્રી બાલકૃષ્ણ શુક્લાએ સ્નાતકોને શુભકામનાઓ પાઠવી અને તેમને પોતાની શક્તિઓ અને કમજોરીઓને સમજવા માટે આત્મવિશ્લેષણ કરી યોગ્ય અવસરો પસંદ કરવા અને ભવિષ્યની પડકારોનો સામનો કરવા માટેનું આવશ્યક પગથિયું અંગે માર્ગદર્શન આપ્યુ હતું.

આ સમારોહમાં કેબિનેટ મંત્રી ડૉ. પ્રધ્યુમન વાજા, ગુજરાત વિધાનસભાના મુખ્યદંડક, શ્રી બાલકૃષ્ણ શુક્લા, KPGU ના અધ્યક્ષ જગદીશ પટેલ, ઉપાધ્યક્ષ કંમલાબેન પટેલ, પ્રોવોસ્ટ ડૉ. એ.બી. ચૌધરી, રજિસ્ટ્રાર ડૉ. ચિરાગ, તેમજ અન્ય મહેમાનો, વિભાગ વડાઓ અને વિદ્યાર્થીઓના માતા-પિતા, કાર્યક્રમમાં હાજર રહ્યા.

Vadodara43 minutes ago

વડોદરામાં બિલ્ડર પતિની પત્નીને જાનથી મારી નાખવાની ધમકી; સ્કૂલ પરિસરમાં જ મચાવ્યો હોબાળો

Vadodara5 hours ago

વડોદરા ગ્રામ્ય LCB ને મળી મોટી સફળતા; બે મંદિરોમાં ચોરી કરનાર રીઢો તસ્કર ઝડપાયો

Vadodara23 hours ago

દીકરીઓની સુરક્ષા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન: “ભોળી દીકરીઓ કોઈનો શિકાર બને તો સમાજ મદદે આવે.”

Vadodara23 hours ago

વડોદરા : 7 વર્ષની માસૂમ પૌત્રી સાથે દાદાએ કર્યા શારીરિક અડપલાં, કપૂરાઈ પોલીસે નોંધ્યો POCSO હેઠળ ગુનો

Vadodara24 hours ago

સહકારી ક્ષેત્રમાં ભાજપની હાલત દયનીય,એક તરફ નોટીસ અને બીજી તરફ બોર્ડને મેન્ડેટ!

Padra24 hours ago

પાદરામાં પથ્થર ભરેલી ટ્રક પલટી: મહાકાળી મંદિર પાસે સર્જાયો ગંભીર અકસ્માત, ચાલક લોહીલુહાણ

Vadodara1 day ago

વડોદરા : ગેસ ટેન્કરના ઉત્પાદનમાં જીવલેણ ગેરરીતિ, મકરપુરાની એન્જિનિયરિંગ કંપની સામે પોલીસ ફરિયાદ

Vadodara1 day ago

વડોદરાના માંજલપુરમાં શ્વાન બાબતે પાડોશીઓ વચ્ચે લોહિયાળ જંગ: યુવકે મહિલા પર ક્રિકેટ બેટથી કર્યો જીવલેણ હુમલો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Karjan-Shinor5 days ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Vadodara5 days ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Savli2 weeks ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Vadodara3 weeks ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara3 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara4 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara4 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Trending