Connect with us

Vadodara

ગેંગ રેપના આરોપીઓના ગેરકાયદે ઘર પર ફરશે બુલડોઝર : 72 કલાક બાદ એક્શન

Published

on

નવરાત્રીના બીજા નોરતે વડોદરાના ભાયલી વિસ્તારમાં ગેંગ રેપની ઘટના સામે આવી હતી. આ મામલે 48 કલાકમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. ત્રણ પૈકી બે આરોપીઓ ગેરકાયદેસર વસાહતમાં રહેતા હોવાથી પાલિકા દ્વારા 72 કલાકમાં જવાબ રજુ કરવાની નોટીસ પાઠવવામાં આવી છે.

જે બાદ પાલિકાનું બુલડોઝર તેમના મકાનોનો સફાયો કરી દેશે, તેવી તૈયારી તંત્રએ કરી છે. આમ, વડોદરામાં જઘન્ય અપરાધને અંજામ આપનારાઓને તમામ રીતે તોડી પાડવા માટે સરકાર અને તંત્ર કટિબદ્ધ બન્યું છે.

નવરાત્રીના બીજા નોરતે સંસ્કારી નગરી વડોદરાને શર્મસાર કરતી ગેંગ રેપની ઘટના ભાયલીમાં બની હતી. જેમાં મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતા ત્રણ આરોપીઓની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.

આ મામલે પોલીસે ધરપકડ કરેલા આરોપીઓ પૈકી મુન્ના અબ્બાસ બનજારા અને મુમતાજ ઉર્ફે આફતાબ બનજારા એકતાનગર વસાહત ખાતે ઉભા કરાયેલા ગેરકાયદેસર મકાનોમાં રહેતા હોવાનું પાલિકાના ધ્યાને આવ્યું હતું. હવે વડોદરાનું તંત્ર ઉત્તરપ્રદેશ જેવી કાર્યવાહી કરવાની તૈયારીઓમાં હોય તેમ લાગી રહ્યું છે. ઉત્તરપ્રદેશની યોગી સરકાર દ્વારા આરોપીઓના ગેરકાયદેસર ઠેકાણાઓ તોડીને તેમના મનસુબા પર આકરો પ્રહાર કરવામાં આવે છે.

વડોદપરા પાલિકા દ્વારા એકતાનગર ખાતે બંને આરોપીઓના ગેરકાયદેસર મકાનો દુર કરવા માટેની નોટીસ ત્યાં ચોંટાડવામાં આવી છે. અને ત્રણ દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે. તે બાદ પાલિકાનું તંત્ર તેમના મકાનો પર બુલડોઝર ફેરવશે, તે નક્કી છે. આ મામલાનો ત્રીજો આરોપી શાહરૂખ બનજારા તાંદલજા વિસ્તારમાં આવેલા રોયલ વુડાના મકાનમાં રહે છે. તેને આ મકાન કેવી રીતે મળ્યું, અને હાલ તે ભાડેથી રહે છે કે કેમ તે અંગેની માહિતી એકત્ર કરવા માટે પાલિકાની ટીમ આજે સ્થળ મુલાકાત કરવામાં આવનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે.

Continue Reading
Vadodara16 hours ago

પોલીસ પર માછલા ધોવાયા: દિવ્યાના પરિવારે જે.પી. રોડ પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ; પ્રેમ પ્રકરણમાં મડરની આશંકા

Vadodara21 hours ago

વિશ્વવિખ્યાત યુનિવર્સિટીનો ‘હાઈટેક’ નમૂનો: મશીન નવા પણ પાણી ગાયબ!,ખુલ્લી વાયરિંગથી ભયનો માહોલ

Gujarat21 hours ago

આણંદ: APMC ચેરમેન અશોક માહિડા હુમલા કેસમાં 3 આરોપીઓ ઝડપાયા; ઉમેટા ચોકડી પર પોલીસે કર્યું રી-કન્સ્ટ્રક્શન

Vadodara22 hours ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી; ₹25 લાખની લોન માટે મિત્ર સાથે ઠગાઈ કરનાર ભેજાબાજ ઝડપાયો

Vadodara22 hours ago

વડોદરા : અક્ષર ચોક બ્રિજ નીચે પાણીની લાઇન લીકેજ; ભર ઉનાળે લાખો લિટર પીવાનું પાણી ગટરમાં

Padra22 hours ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara23 hours ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara2 days ago

વડોદરા સમામાં રીધમ હોસ્પિટલ પાછળની સોસાયટીઓ બની નરક સમાન; મત આપ્યા પણ સુવિધાના નામે મીંડું!

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Padra22 hours ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara23 hours ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara3 days ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara4 days ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Vadodara4 days ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; નડીયાદમાં ઘરફોડ ચોરી કરનાર તાંદલજાનો રીઢો તસ્કર નિહાલ બારોટ ઝડપાયો

Vadodara4 days ago

જવાબદાર કોણ? ગોત્રી GMERS માં ચેકિંગ વગર બીજાનું લોહી ચઢાવી દેવાતા હંગામો; પરિણીતાની હાલત ગંભીર

Vadodara7 days ago

SSG ની શરમજનક બેદરકારી: કોલ્ડ રૂમમાં કોહવાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ; મૃતદેહની અદલાબદલી થતાં પરિવારનો આક્રોશ

Vadodara1 week ago

વડોદરામાં લોકશાહીની કસોટી: ઉમેદવારનો જ વોટ ‘ગાયબ’! વોર્ડ-11માં બોગસ વોટિંગના આક્ષેપ સાથે રી-ઈલેક્શનની માંગ

Trending