Connect with us

Vadodara

‘કંટ્રોલ રૂમમાં વર્ધિ કેમ લખાવે છે’, કહી બુટલેગરનો હુમલો

Published

on

તે સમયે પત્નીનો ફોન આવ્યો અને જણાવ્યું કે, ભાવુ દરબાર નામનો વ્યક્તિ બાઇક લઇને આવ્યો હતો. અને કહ્યું કે, નૈતિક ક્યાં છે


વડોદરાના માંજલપુર માં વિસ્તારના જાણીતા બુટલેગર તથા તેના મળતિયાઓ દ્વારા યુવકને માર મારવામાં આવ્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. આ ઘટનામાં એક ડઝનથી વધુ આરોપીઓ સામે પોલીસે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે. મામલાની શરૂઆત તું મારી કંટ્રોલ રૂમમાં વર્ધિ કેમ લખાવે છે. તેમ કહીને થઇ હતી.



માંજલપુર પોલીસ મથકમાં નૈતિકભાઇ મહેન્દ્રભાઇ પટેલ (રહે. જયશંકર સોસાયટી, માંજલપુર) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ત્રણ દિવસ પહેલા તેઓ સરસ્વતી ચાર રસ્તા ખાતે પાનના ગલ્લા પર બેઠા હતા. તે સમયે પત્નીનો ફોન આવ્યો અને જણાવ્યું કે, ભાવુ દરબાર નામનો વ્યક્તિ બાઇક લઇને આવ્યો હતો. અને કહ્યું કે, નૈતિક ક્યાં છે, તેથી તેમણે સરસ્વતી બેઠેલા હોવાનું જણાવ્યયું હતું. ત્યાર ભાવુ દરબાર અને કૌશિક રાજપુત સરસ્વતી ચાર રસ્તાએ પહોંચ્યા હતા. અને ફરિયાદીને જણાવ્યું કે, તું મારી કંટ્રોલ રૂમમાં વર્ધિ કેમ લખાવે છે. તેમ કહીને લાફો મારી દીધો હતો.



બાદમાં ફરિયાદી જોડે ઝઘડો શરૂ કરી દીધો હતો. જે બાદ સપના પરમાર, રમિલા પરમાર, આકાશ ઠાકરડા, ત્યાં નંબર પ્લેટ વગરની ગાડી લઇને આવ્યા હતા. અને જાનથખી મારી નાંખવાની ધમકી ફરિયાદીને આપી હતી. ત્યાર બાદ રમીલાબેન પરમાર, અજય પરમાર અને દેવ પરમારે ફરિયાદીને માર માર્યો હતો. જે બાદ ત્યાં ઉભેલા પાર્થ અને ઓમ એ આવીને વધુ મારથી બચાવ્યા હતા.


આખરે માંજલપુર પોલીસ મથકમાં ભાવુ દરબાર, કૌશિક રાજપુત, સપના પરમાર, આકાશ ઠાકરડા, રમીલાબેન પરમાર, અજય પરમાર અને દેવ પરમાર (તમામ રહે. વડોદરા) સામે ફરિયાદ નોંધાઇ છે. જે બાદ પોલીસે તમામ આરોપીઓ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાવું દરબાર વિસ્તારનો જાણીતો બુટલેગર હોવાની માહિતી હાલ તબક્કે સામે આવવા પામી છે. આ મામલે સામાપક્ષે પણ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Continue Reading
Vadodara2 hours ago

કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

Gujarat2 hours ago

રથયાત્રા પૂર્વે ATSનો આતંકી મોડ્યુલ પર સપાટો: સિદ્ધપુરથી વધુ 5 શંકાસ્પદો ડિટેન, મોટા ષડયંત્રનો પર્દાફાશ

International3 hours ago

હોર્મુઝની ખાડીમાં ભીષણ જંગ: UAE ના ઓઈલ ટેન્કરો પર ક્રૂઝ મિસાઈલથી હુમલામાં ભારતીય ક્રૂ મેમ્બરનું મોત

Vadodara3 hours ago

ગંભીર અકસ્માત: ઓવરસ્પીડ i20 કારની ટક્કરથી બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર

Vadodara16 hours ago

વડોદરામાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ: 44 વર્ષીય જીગરભાઈના અંગદાનથી અનેક દર્દીઓને મળશે નવું જીવન

Gujarat20 hours ago

સુસાઈડ નોટમાં ચોંકાવનારો ખુલાસો: બેંક લોન અને ક્રેડિટ કાર્ડના દેવાથી કંટાળીને ક્લાસ-1 અધિકારીનું કરુણ અવસાન

Vadodara21 hours ago

વડોદરામાં લોહિયાળ ઘટના: પત્ની પર કટરથી જીવલેણ હુમલો કર્યા બાદ પતિએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Dabhoi21 hours ago

ડભોઇમાં પશુ ભરેલી પીકઅપ વાન પલટી: 11 ગાયોને ક્રૂરતાપૂર્વક લઈ જતો ચાલક અકસ્માત સર્જી ફરાર

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 hours ago

ગંભીર અકસ્માત: ઓવરસ્પીડ i20 કારની ટક્કરથી બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર

Padra3 days ago

પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

Vadodara5 days ago

વડોદરામાં લવ જેહાદ અને અપહરણનો કિસ્સો: રાજસ્થાનની સગીરાને લલચાવી દુષ્કર્મ આચરનાર વિધર્મી સામે ફરિયાદ

Vadodara6 days ago

વડોદરામાં દારૂબંધીના સપાટા: PCBની ટીમે બે અલગ-અલગ રેડમાં લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

Vadodara1 week ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Savli1 week ago

ડેસરમાં રસ્તાની દુર્દશા: પ્રથમ વરસાદમાં જ ઉદલપુર-જાનીપુરા માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય, વાહનચાલકો પરેશાન

Vadodara2 weeks ago

કુખ્યાત બુટલેગર ‘ગબો’ ફરી જેલના સળિયા પાછળ: PCB એ બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને દબોચ્યો

Vadodara2 weeks ago

જાંબુવા બાયપાસ પર આતંક: નજીવી બાબતે હોટલ માલિકના પુત્રનો નશામાં હોબાળો, હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ

Trending